By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    4 hours ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 day ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 day ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    2 days ago
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  રાજકોટની જનસંખ્યા ૨૦ લાખ થવાનો અંદાજ, તા.૧૦ જાન્યુ.થી વસ્તી ગણતરી શરૂ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 રાજકોટની જનસંખ્યા ૨૦ લાખ થવાનો અંદાજ, તા.૧૦ જાન્યુ.થી વસ્તી ગણતરી શરૂ

Editor
Last updated: 2026/11/19 at 4:34 PM
1 hour ago
Share
 રાજકોટની જનસંખ્યા ૨૦ લાખ થવાનો અંદાજ, તા.૧૦ જાન્યુ.થી વસ્તી ગણતરી શરૂ
SHARE

 રાજકોટની જનસંખ્યા ૨૦ લાખ થવાનો અંદાજ, તા.૧૦ જાન્યુ.થી વસ્તી ગણતરી શરૂ

 શાળા, કોલેજ, બેંકો સહિતના વિવિધ વિભાગના ૪૨૦૦ કર્મચારીઓને ફરજ સોંપાઇ : બીજા તબક્કામાં ૪૦ જેટલા પ્રશ્નો પૂછાશે : મનપા દ્વારા તૈયારીઓ શરૂ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાપાલિકા દ્વારા 10 જાન્યુઆરી 2027થી વસ્તી ગણતરીના બીજા તબક્કાની શરૂઆત થશે. આ અંતર્ગત 10 થી 24 જાન્યુઆરી સુધી નાગરિકો માટે સ્વ-ગણતરીનો વિકલ્પ રહેશે, અને 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી કર્મચારીઓ ઘરે-ઘરે જઈને દરેક વ્યક્તિને કુલ 40 પ્રશ્નો પૂછશે. 1 થી 5 માર્ચ દરમિયાન પુનરીક્ષણ દોર યોજાશે. નવા વિસ્તારો ભળવાથી શહેરનો વિસ્તાર 161.86 ચોરસ કિમી થયો છે, જેના કારણે કુલ વસ્તી 20 લાખને પાર થવાની શક્યતા છે. આ સમગ્ર કામગીરીમાં મનપા, શાળાઓ, યુનિવર્સિટી અને સરકારી બેંકોના અંદાજે 4,200થી વધુ કર્મચારીઓ જોડાશે, તેમજ સ્માર્ટફોન ધારકોને સ્વ-ગણતરીમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહેલી વસ્તી ગણતરીના બીજા તબક્કાની શરૂઆત આગામી 10 જાન્યુઆરી 2027થી થશે. ભારતના રાજપત્રની સૂચના મુજબ, કર્મચારીઓ ઘરે ઘરે જઈને ગણતરી શરૂ કરે તે પહેલાં 10 જાન્યુઆરી 2027થી 24 જાન્યુઆરી 2027 સુધી નાગરિકો માટે સ્વ-ગણતરી (સેલ્ફ)નો વિકલ્પ રહેશે.

ત્યારબાદ 25 જાન્યુઆરી 2027થી 28 ફેબ્રુઆરી 2027 સુધી કર્મચારીઓ ઘરે ઘરે જઈને વિગતો એકત્ર કરશે અને 1 માર્ચ 2027થી 5 માર્ચ 2027 દરમિયાન પુનરીક્ષણ દોર યોજાશે. આ કામગીરી માટે સંદર્ભ તારીખ માર્ચ 2027ના પહેલા દિવસે 00:00 વાગ્યાની નક્કી કરાઈ છે. સમગ્ર પ્રક્રિયા માટે રાજકોટમાં 17 અને 18 નવેમ્બર એમ બે દિવસ ટ્રેનિંગ પણ યોજાઈ ચૂકી છે.

વર્ષ 2011 બાદ લાંબા સમય પછી થઈ રહેલી આ વસ્તી ગણતરીમાં શહેરનો વિસ્તાર વધવાથી કુલ વસ્તી 20 લાખને વટાવી જાય તેવી શક્યતા છે. વર્ષ 1998માં રૈયા, નાનામૌવા અને મવડી ભળ્યા બાદ વિસ્તાર 104.86 ચોરસ કિમી થયો હતો. ત્યારબાદ જાન્યુઆરી 2015માં કોઠારીયા અને વાવડી ભળતા 129.21 ચોરસ કિમી અને જૂન 2020માં મોટામૌવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર તથા મનહરપુર-1 ભળતા કુલ વિસ્તાર 161.86 ચોરસ કિમી થયો છે. વર્ષ 1981માં 4.44 લાખ, 1991માં 5.50 લાખ, 2001માં 10.00 લાખ અને 2011માં 13.46 લાખ વસ્તી નોંધાઈ હતી, જેમાં આ વખતે નવા ભળેલા વિસ્તારોને લીધે મોટો વધારો જોવા મળી શકે છે.

બીજા તબક્કામાં 40 પ્રશ્નો પૂછાશે

  1. વ્યક્તિનું નામ 2. મુખિયા સાથેનો સંબંધ 3. લિંગ 4. જન્મ તિથિ અને આયુ (પૂર્ણ વર્ષોમાં) 5. વર્તમાન વૈવાહિક સ્થિતિ 6. લગ્ન સમયની આયુ (પૂર્ણ વર્ષોમાં) 7. પતિ/પત્નીનું નામ 8. ઘોષિત રાષ્ટ્રીયતા 9. ધર્મ 10. અનુસૂચિત જાતિ (અ.જા.)/અનુસૂચિત જનજાતિ (અ.જ.જા.)/જાતિ 11. પિતાનું વિવરણ 12. માતાનું વિવરણ 13. નિઃશક્તતા 14. માતૃભાષા અને અન્ય ભાષાઓનું જ્ઞાન 15. સાક્ષરતા અને ડિજિટલ સાક્ષરતાની સ્થિતિ 16. શૈક્ષણિક સંસ્થાનમાં શિક્ષણ ગ્રહણ કરવાની સ્થિતિ 17. પ્રાપ્ત શિક્ષણનું ઉચ્ચતમ સ્તર તથા સંકાય/વિષય 18. ભૂતકાળમાં કોઈ પણ સમયે કોઈ કામકાજ કર્યું છે કે કેમ 19. આર્થિક કાર્યકલાપની શ્રેણી 20. વ્યવસાય 21. ઉદ્યોગ, વ્યાપાર અથવા સેવાનું સ્વરૂપ 22. કર્મીનો વર્ગ 23. બિન-આર્થિક કાર્યકલાપ (અલ્પકાલિક, અર્ધ-અલ્પકાલિક અને બિન કર્મી માટે) 24. કામની શોધમાં અથવા કામ માટે ઉપલબ્ધતા (અલ્પકાલિક, અર્ધ-અલ્પકાલિક અને બિન કર્મી માટે) 25. કાર્યસ્થળ સુધીની મુસાફરી 26. જન્મ સ્થાન 27. પૂર્વ નિવાસ સ્થાન 28. સ્થળ પરિવર્તનનું કારણ 29. સ્થળ પરિવર્તન બાદ આ ગામ/શહેરમાં નિવાસની અવધિ 30. સ્થાયી નિવાસ સ્થાનનું સરનામું 31. વર્તમાનમાં જીવિત બાળકોની સંખ્યા (કેવળ વર્તમાનમાં વિવાહિત, વિધવા, છૂટાછેડા અને સંબંધ વિચ્છેદિત મહિલા માટે) 32. ક્યારેય પણ જીવિત જન્મેલા બાળકોની સંખ્યા (કેવળ વર્તમાનમાં વિવાહિત, વિધવા, છૂટાછેડા અને સંબંધ વિચ્છેદિત મહિલા માટે) 33. છેલ્લા 1 વર્ષ દરમિયાન જીવિત જન્મેલા બાળકોની સંખ્યા (કેવળ વર્તમાનમાં વિવાહિત મહિલા માટે) 34. કોવિડ-19 રસીકરણનું સ્થાન 35. બેંક ખાતાની કુલ સંખ્યા 36. મોબાઈલ નંબર (જો ઉપલબ્ધ હોય તો) 37. આધાર નંબર (જો ઉપલબ્ધ હોય તો) 38. વોટર આઈડી નંબર (જો ઉપલબ્ધ હોય તો) 39. પાસપોર્ટ નંબર (જો ભારતીય પાસપોર્ટ ધારક હોય) 40. ડ્રાઈવિંગ લાયસન્સની ઉપલબ્ધતા

You Might Also Like

TAT HS પરીક્ષાર્થીઓના હિતમાં હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા આણંદના નાયબ કલેક્ટરશ્રી ને રી-એસેસમેન્ટ સહિત પાંચ માંગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.

 RTOમાં 3૦ દિ’ નું વેઇટીંગ હશે તો રજામાં લેવાશે ડ્રાઇવિંગ ટેસ્ટ

 હેલ્થ ઓપરેશન! હાઇ-વેની હોટેલો-રેસ્ટોરન્ટ રડારમાં

 વ્યાયામ શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી સરકારને કસરત કરાવશે ઉમેદવારો

 રાજકોટ રેલવે ડિવિઝનના ૭૭૪ કર્મચારીઓ ગરીબી રેખા હેઠળ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો રિપોર્ટ સોંપાયો, કમિશનર રજા પર ઉતર્યા
ગુજરાતરાજકોટ

જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો રિપોર્ટ સોંપાયો, કમિશનર રજા પર ઉતર્યા

Editor By Editor 2 days ago
 દિવાળી વેકેશન ફળ્યુ! STને રૂ.૪૦.૯૪ કરોડ, રેલવેને ૧૦૦ કરોડની આવક
આવો બાળકો માટે પોઝિટિવ વિશ્વનું નિર્માણ કરીએ
 લગ્ન સિઝન પૂર્વે મનપાના AC હોલની માંગ વધુ
 ડાકોર મંદિર ટ્રસ્ટને બૃધ્ધિ આવી, VIP સેવા બંધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?