By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    12 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Donald Trump:રાષ્ટ્રપતિને જાનથી મારી નાંખવાની ધમકી!,જાણો શુ છે મામલો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Donald Trump:રાષ્ટ્રપતિને જાનથી મારી નાંખવાની ધમકી!,જાણો શુ છે મામલો

AgraGujarat Rajkot
Last updated: 2025/01/27 at 9:20 PM
1 year ago
Share
Donald Trump:રાષ્ટ્રપતિને જાનથી મારી નાંખવાની ધમકી!,જાણો શુ છે મામલો
SHARE

અમેરિકાની સત્તા ગાદી પર બીજીવાર બેસ્યા બાદ ડોનાલ્ડ ટ્રંપ સોશિયલ મીડિયા પર ટ્રેંડ થઇ રહ્યા છે. ત્યારે આ સોશિયલ મીડિયા પર હવે તેમના માટે જાનથી મારી નાંખવાની ધમકીઓવાળી પોસ્ટ જોવા મળી રહી છે. જે શખ્સે રાષ્ટ્રપતિને ધમકી આપી હતી. તેની હવે ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાની FBI અને સીક્રેટ સર્વિસ હાઇ એલર્ટ પર દેખાઇ રહી છે. આ શખ્સની ધરપકડ કર્યા બાદ, તેણે કેમ આવા પ્રકારની ધમકી પોસ્ટ કરી હતી અને તેનુ ષડયંત્ર શુ હતુ તે મામલે પૂછપરછ હાથ ધરાઇ છે.

ડોનાલ્ડ ટ્રંપને બનાવ્યુ નિશાન

ફ્લોરિડાના શૈનન એટકિંસ ડોનાલ્ડ ટ્રંપને ધમકી આપ્યા બાદ ચર્ચામાં આવ્યા છે. શૈનન એટકિંસે સોશિયલ મીડિયા પર ઘણા ધમકીભર્યા પોસ્ટ કર્યા હતા. આ મામલે FBI તરફથી મળેલી સૂચના બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. 46 વર્ષીય શૈનન એટકિંસે સોશિયલ મીડિયા પર ઘણા ધમકીભર્યા પોસ્ટ કર્યા હતા. જેમાં તેણે ડોનાલ્ડ ટ્રંપને નિશાન બનાવ્યુ હતુ. ધ સન યૂએસની રિપોર્ટ મુજબ શૈનન એટકિંસના ફેસબુક અપડેટમાં ટ્રંપના શપથવિધિના કાર્યક્રમમાં એક દિવસ અગાઉ તેણે પોસ્ટ કરી હતી જેમાં તેણે લખ્યુ હતુ કે, અમેરિકાને બચાવવા માટે માત્ર એક ગોળી ચલાવવાની જરુર છે. પોલીસના જણાવ્યા મુજબ આ પોસ્ટ શૈનન એટકિંસના ધરપકડ માટે મુખ્ય પુરવો છે. ફ્લોરિડામાં પામ બીચ પાસેથી આ શખ્સને પકડવામાં આવ્યો હતો. ધરપકડ દરમિયાન કોકીનના 3 બેગ પણ મળ્યા હતા.

FBI અને સીક્રેટ સર્વિસ હાઇ એલર્ટ પર

આ ધરપકડ બાદ FBI અને સીક્રેટ સર્વિસ હાઇ એલર્ટ પર જોવા મળી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સુરક્ષામાં પણ સઘન વધારો કરવામાં આવ્યો છે. કારણે ટ્રંપ પર હુમલાનો બે વાર નિષ્ફળ પ્રયાસ કરાયો છે. જે બાદ FBI અને સીક્રેટ સર્વિસ આ મામલે વધુ સંવેદનશીલ જોવા મળી રહી છે. શૈનન એટકિંસે સોશિયલ મીડિયા પર પોતે કરેલા પોસ્ટ બાદ દાવો કર્યો છે કે, આ માત્ર એક મજાક હતી. પરંતુ પોલીસના જણાવ્યા મુજબ આ કોઇ ચેષ્ટા ન હતી. અને રાષ્ટ્રપતિ માટે આવી વાત કરવી એ ખતરનાક સાબિત થઇ શકે છે. આ ઉપરાંત જ્યારે પોલીસે શૈનન એટકિંસના અન્ય અકાઉંટ પર પોસ્ટ જોયા તો તેમાં તેણે લખ્યુ હતુ કે, ઇતિહાસનું હમેંશા પુનરાવર્તન થાય છે. અને આપણા અહીં વર્ષોથી હજુ સુધી કોઇ હત્યા નથી કરવામાં આવી. આ પોસ્ટ બાદ પોલીસે હવે કડક કાર્યવાહી હાથ ધરી છે.  

You Might Also Like

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

જામવાડી GIDCમાંથી 2 કિલો ગાંજા સાથે આસીફ ઝડપાયો, સપ્લાયર ફરાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત સરકારનું સુગમ પોર્ટલ લોન્ચ : હવે સરકારી કામમાં નહીં પડે ધક્કા
ગાંધીનગર

ગુજરાત સરકારનું સુગમ પોર્ટલ લોન્ચ : હવે સરકારી કામમાં નહીં પડે ધક્કા

Editor By Editor 12 hours ago
લાલચોળ આગાહી : તા.૧૧-૧૨મીએ ગરમી નવો રેકોર્ડ સર્જશે
 અંજલી પંજાબી, પ્રેમવાટિકામાં વેંચાતા પનીરમાં ભેળસેળ
વાંકાનેર નજીક શ્રી આઇધામ ખાતે રવિવારે સમસ્ત ચારણીયા સમાજનો દ્વિતીય સમુહ લગ્નોત્સવ
શીવરાજપુર પાસે ટ્રકમાં છુપાવેલો 108 કિલો ગાંજો ઝડપી લેતું રૂરલ એસઓજી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?