By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    3 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    4 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    5 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વલસાડ જિલ્લામાં પાવર ગ્રીડ પ્રોજેકટ મામલે ખેડૂતોએ કલેકટને આપ્યું આવેદનપત્ર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વલસાડ જિલ્લામાં પાવર ગ્રીડ પ્રોજેકટ મામલે ખેડૂતોએ કલેકટને આપ્યું આવેદનપત્ર

agragujaratnews
Last updated: 2024/03/19 at 11:48 AM
2 years ago
Share
વલસાડ જિલ્લામાં પાવર ગ્રીડ પ્રોજેકટ મામલે ખેડૂતોએ કલેકટને આપ્યું આવેદનપત્ર
SHARE

  • વલસાડ જિલ્લામાંથી પસાર થનારી પાવર ગ્રીડ લાઇન મુદ્દે ખેડૂતોની કલેકટરને રજુઆત
  • સંપાદન થનારી જમીન અને ઝાડની યોગ્ય વળતર કિંમત ચૂકવવા કરી માંગ
  • પાવર ગ્રીડની લાઇન અંડર ગ્રાઉન્ડ લાઇન લઈ જવા માંગ કરી

વલસાડ જિલ્લામાં પસાર થનારી પાવર ગ્રીડ પોજેક્ટ હેઠળ 400 KV અને 765 KVની હાઈ ટેનશન લાઈન પસાર થનાર છે. જે માટે વીજ કંપની કાયમી ધોરણે જનીન સંપાદન દ્વારા કરવાની માંગ કરી છે. ખેડૂતોની જમીન કાયમી ધોરણે સંપાદન કરવા માંગ કરી રહ્યા છે. હાઈ ટેનશન લાઈન નીચે ખેતીના કામો થવાના ન હોવાથી વીજ કંપની દ્વારા કાયમી ધોરણે જમીન સંપાદન કરવા માંગ કરી રહ્યા છે. જમીન સંપાદનમાં ઊંચું વળતર મળે તેવી માંગ સાથે વલસાડ જિલ્લા ખેડૂત સમજે જિલ્લા કલેક્ટરને આવેદન પાત્ર પાઠવી યોગ્ય વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે.

ખેડૂતોએ ઊંચા વળતરની કરી માંગ

વલસાડ જિલ્લામાં પાવરગ્રીડ પ્રોજેકટ હેઠળ વીજ કંપની દ્વારા વલસાડ જિલ્લાના અંદાજે 2500 જેટલા ખેડૂતોની જમીન હાઇટેન્શન લાઇનમાં સંપાદન થવા જઈ રહી છે. જેમાં નવસારીથી દમણ 400 KV લાઇન 46 મીટર (150 ફુટ) પહોળી અને 765 KV નવસારી નિયુક્ત મુંબઈ લાઇન 67 મીટર (220ફુટ) પહોળી જમીન ઉપર બાંધકામ કે વૃક્ષ ઉગાડવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતો ખેતી કરતા જમીનમાં ફળ, શાકભાજી, અનાજ કે અન્ય પાકોનું ફલીકરણ માં વિક્ષેપ પડશે. તેમજ ડ્રોન વડે પ્રવાહી ખાતર દવા છંટકાવ ખેડૂતો માટે શક્ય નથી. ત્યારે પાવર ગ્રીડ નફો કરતી લીસ્ટેડ કંપની છે. ખેડૂતોની કિમતી ફળદ્રુપ જમીન કાયમ માટે નકામી કરી દેવાના હોય તો પુરી જમીન સંપાદન કરો અથવા ટેલિકોમ કંપની ટાવર ઊભા કરી કાયમ માટે જમીનનું ભાડુ આપવા ખેડૂતોએ માંગ કરી છે.

લાઈન લાખવાના થઈ રહ્યાં છે પ્રયત્નો

ખેડૂતોની જમીનમાંથી કોઈ પણ કાયદાકીય પ્રોસેસ વગર નમૂનાની નકલ 7માં નોંધ કર્યા વિના મામુલી વળતર અને તે પણ નક્કી કર્યા વગર પોલીસ બળ સાથે રાખી ખેડૂતોને જાણ કર્યા વિના આ લાઇન નાંખવાના પ્રયત્નો થઇ રહ્યા છે. વલસાડ જિલ્લાના વેલપરવા, મોટા વાઘછીપા, પંચલાઇ, ધગડમાળ, ડુંગરી, પરીયા, સુખલાવ, નેવરી, ડહેલી, અરનાલા,ચીવલ,પાટી , લખમાપોર, સામરપાડા, સોનાવાડા, કચવાલ, સહિતના અનેક ગામોનો ખેડૂતોની જમીનમાંથી હાઈટેન્શન લાઈન નાખવા માટે સમાવેશ થઇ રહ્યો છે. ત્યારે આ લાઇન દરિયા કિનારે કોસ્ટલ માર્ગે સરકારી ખુલ્લી જગ્યામાંથી લાઈન જવી જોઈએ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

 

You Might Also Like

ઉપલેટાના મોટી પાનેલી સહકારી મંડળી દ્વારા રૂ. ૨૬.૫૦ લાખનો વિક્રમી નફો

ધોરાજી ખોડલધામ પરિવાર દ્વારા આવતીકાલે મેગા બ્લડ ડોનેશન અને નિદાન કેમ્પ

વીરપુરના પીઠડીયા ગામ પાસે હાઈવે પર વિદેશી દારૂ ભરેલી બે કાર ઝડપાઈ

ઉનાની ખાપટ શાળામાં શિક્ષકે સગીર વિદ્યાર્થી પાસે મંગાવ્યો દારૂ

તાલાલાની પ્લાઝમા સ્કૂલની હોસ્ટેલમાં મઘ્યરાત્રીએ વિદ્યાર્થી પર દીપડાનો હુમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમનો ૧૨૦માં વર્ષમાં મંગલ પ્રવેશ
રાજકોટ

કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમનો ૧૨૦માં વર્ષમાં મંગલ પ્રવેશ

Editor By Editor 3 days ago
પારડીમાં થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલવા શાપર પોલીસે વેશપલ્ટો કરી હત્યારા પ્રેમીને હરિદ્વારથી દબોચ્યો
ગીરમાં ધમધમતા ગેરકાયદે રિસોર્ટ, હોટેલોના વિરોધમાં ૭૦થી વધુ પ્રાકૃતિક સંસ્થાઓ મેદાને
જેતપુરમાં ટેક્સ ચોરી કરવા એક જ નંબર પ્લેટ પર દોડતી ૧૦ ટ્રાવેલ્સ, ૧ કાર ઝડપાઈ
આજીડેમ ચોકડી સર્કલમાં માંધાતા અને ચુનારવાડ ચોકમાં સંત વેલનાથ બાપુની પ્રતિમાં સ્થાપિત કરવા માંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?