ગાંધીનગર ગાંધીનગરના બિલ્ડરના ફાર્મમાં તસ્કરો ત્રાટક્યા, 28 લાખના ઘરેણા સહિત 38 લાખથી વધુની ઘરફોડ ચોરી Last updated: 2024/02/04 at 11:20 AM 3 years ago Share SHARE તાજેતરમાં પત્નીનું હાર્ટ એટેકના કારણે અવસાન થતા સોમનાથ ત્રિવેણી સંગમ અસ્થિ વિસર્જન માટે પરિવાર સાથે ગયેલા ગાંધીનગરના બિલ્ડરના શાહપુર ગામના ફાર્મહાઉસના બંગલામાં તસ્કરોએ ત્રાટકી 28 લાખના સોનાના દાગીના તેમજ 10.35 લાખ રોકડા મળીને કુલ રૂ. 38 લાખ 15 હજારની ઘરફોડ ચોરીને અંજામ આપતા ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. You Might Also Like તમે રીલ્સ ઓછી જોશો તો જ બાળકોને રોકી શકશો, મુખ્યમંત્રીની શિક્ષકોને ગંભીર ટકોર શિક્ષકોની ઘટ ઝડપથી દૂર કરવા સરકાર દ્વારા સમિતિની પુન: રચના સરકારી જમીનના દબાણની માપણીની ફીમાંથી મુક્તિ ગુજરાતના ચાર જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર 10 ગુંઠા સુધીનો ભાગ ટુકડો ગણાશે Share This Article Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print Follow USFind US on Social Medias Facebook Like Twitter Follow Instagram Follow Youtube Subscribe Popular News ગુજરાતસુરત શિક્ષણ સંવર્ધન અભિયાન ‘સમન્વય’ દ્વારા ભવ્ય ‘સરદાર વંદના’ કાર્યક્રમ યોજાયો By Editor 1 day ago સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર ડો. જયદીપસિંહ ડોડિયાનો ઋણ સ્વીકાર સમારોહ યોજાયો દિવાળી પહેલાં દારૂનો સ્ટોક ઠાલવતા બુટલેગરો ગ્રામ્ય પોલીસના સકંજામાં : ચાર સ્થળે દરોડા સાંસદ ભરતભાઈ સુતરીયાનો આક્રમક મિજાજ; ખેડૂતોને હેરાન ન કરવા ટકોર મંત્રી જીતુભાઇ કારીગર બન્યા, ગાંઠિયા-મરચા તળ્યા - Advertisement -