By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    3 days ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    7 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    2 weeks ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: Health Tips : ભોજન બાદ મુખવાસમાં શું ખાવું મોટો પ્રશ્ન, ફકત આ 2 વસ્તુનું સેવન કરો પછી શરીરમાં જુઓ અદ્ભૂત ચમત્કાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Health Tips : ભોજન બાદ મુખવાસમાં શું ખાવું મોટો પ્રશ્ન, ફકત આ 2 વસ્તુનું સેવન કરો પછી શરીરમાં જુઓ અદ્ભૂત ચમત્કાર

Last updated: 2025/08/26 at 2:32 PM
1 year ago
Share
Health Tips : ભોજન બાદ મુખવાસમાં શું ખાવું મોટો પ્રશ્ન,  ફકત આ 2 વસ્તુનું સેવન કરો પછી શરીરમાં જુઓ અદ્ભૂત ચમત્કાર
SHARE

ભોજન બાદ અનેક ઘરોમાં મુખવાસની પરંપરા છે. બપોરનું ભોજન હોય કે પછી રાત્રિનું ડિનર પરિવારના લોકો મુખવાસ જરૂર ખાય છે. આર્યુવેદમાં પણ કહ્યું છે કે ભોજનનું શરીરમાં યોગ્ય રીતે પાચન થાય તેના મુખવાસ જરૂર ખાવો જોઈએ. પરંતુ મુખવાસમાં શું ખાવું તે એક મોટો પ્રશ્ન છે. કારણ કે કેટલાક લોકો ફક્ત વરિયાળી ખાવાનું કહે છે તો કોઈ ધાણાની દાળ અથવા તો ઇલાયચી ખાવાની સલાહ આપે છે.

મુખવાસમાં કરો વરિયાળીનું સેવન

આવી સ્થિતિમાં આખરે ભોજન બાદ મુખવાસમાં શું ખાવું તે એક કોયડો બની જાય છે. વરિયાળીમાં ફાઇબર અને એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો છે. તેના સેવનથી પાચનમાં સુધારો થાય છે. વરિયાળીમાં રહેલા પાચક રસ અને ઉત્સેચકો પેટ ફૂલવા, ગેસ, અપચો અને કબજિયાતને રોકવામાં શ્રેષ્ઠ ઉપચાર કહી શકાય. અને એટલે જ આર્યુવેદ નિષ્ણાતે કહ્યું કે જો તમારે સ્વાસ્થ્યમાં લાભ લેવા લેવા હોય તો મુખવાસમાં ચોક્કસપણે વરિયાળીનું જ સેવન કરવું જોઈએ. અને વધુ સારા પરિણામ માટે તમે વરિયાળી સાથે સાકર લઈ શકો છો. 

શરીરમાં થશે આ ચમત્કાર

  • વરિયાળીની સાથે ખાંડ બંનેની તાસીર ઠંડક આપનારી છે. એટલે બંનેનું એકસાથે સેવન કરવાથી આંખની ગરમી દૂર થાય છે અને આંખો સ્વસ્થ રહે છે.
  • મોંમાંથી આવતી દુર્ગંધ દૂર કરવા આ બંને વસ્તુ શ્રેષ્ઠ ઉપચાર છે. જમ્યા પછી આ બંને સાથે ખાવાથી માઉથ ફ્રેશનરનું કામ થાય છે.  ગળામાં ખરાશની સમસ્યા હોય તેમના માટે વરિયાળી અને ખાંડનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે.
  • વરિયાળી અને ખાંડમાં રહેલા ગુણો પાચનક્રિયાને સારી રાખવામાં મદદરૂપ થાય છે. ભોજન કર્યા પછી આ બંનેનું સેવન કરવાથી ખોરાક સરળતાથી પચી શકે છે.
  • ભોજન પછી વરિયાળી અને ખાંડનું સેવન વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. જો તમે પણ વજન ઘટાડવા માટે સ્વસ્થ રીત શોધી રહ્યા છો, તો તમે આ અપનાવી શકો છો. આટલા બધા ફાયદા હોવાના કારણે રેસ્ટોરન્ટમાં પણ ભોજન કર્યા બાદ વરિયાળી અને સાકર આપવામાં આવે છે. 

You Might Also Like

9-Year-Old Dies of Cardiac Arrest: Crucial First 5 Minutes First Aid Steps | Gujarati News

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લીલીયાના ગુંદરણ ગામે બે શ્રમિકોને કાર સાથે બાંધી જીવતા સળગાવ્યાં
ગુજરાત

લીલીયાના ગુંદરણ ગામે બે શ્રમિકોને કાર સાથે બાંધી જીવતા સળગાવ્યાં

Editor By Editor 6 days ago
જમીન, પ્લોટ અને ફ્લેટના નામે 6.45 કરોડથી વધુનું ફુલેકું ફેરવ્યું
વઢવાણ પોલીસ જાપ્તામાંથી પાંચ માસ પહેલાં ફરાર થયેલો આરોપી જસદણમાંથી ઝડપાયો
 દિવાળી સુધરી! કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો
સરાઝા હોટેલ કે દારૂની મહેફિલોનો અડ્ડો.?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?