By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    4 hours ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    4 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: High Cholesterol Problem : હાઈ કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહેશે, આહારમાં સામેલ કરો આ સીડ્સ, જાણો ફાયદા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

High Cholesterol Problem : હાઈ કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહેશે, આહારમાં સામેલ કરો આ સીડ્સ, જાણો ફાયદા

Last updated: 2025/10/29 at 5:33 PM
1 year ago
Share
High Cholesterol Problem : હાઈ કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહેશે, આહારમાં સામેલ કરો આ સીડ્સ, જાણો ફાયદા
SHARE

Contents
આહારમાં સામેલ કરો આ 5 બીજસીડસનો આ રીતે કરો ઉપયોગ

આજે લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યા વધી છે. હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા જે એક સમયે વૃદ્ધોમાં જોવા મળતી હતી તે આજકાલ યુવાનોમાં પણ જોવા મળે છે. યુવાનો ડાયાબિટીસ, કેન્સર અને બીપી સમસ્યાના શિકાર થઈ રહ્યા છે. લોકોમાં સ્વાસ્થય સમસ્યા વધવાનું કારણ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ખરાબ ખાવાની આદતો છે. હાઈ કોલેસ્ટ્રોલ હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટાડવા જીવનશૈલી અને આહારમાં સામાન્ય ફેરફાર કરવાથી સકારાત્મક અસર જોવા મળશે. આરોગ્ય નિષ્ણાતના મતે આહારમાં આ સીડસને સમાવેશ કરશો તો કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને હૃદયના સ્વાસ્થ્યમાં મદદ મળશે.

આહારમાં સામેલ કરો આ 5 બીજ

દરરોજ તમે આ બીજમાંથી તમે કોઈપણ એક બીજનું નિયમિત સેવન કરી શકો છો. અળસીના બીજ ઓમેગા-3 ફેટી એસિડનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે શરીરમાં બળતરા ઘટાડવામાં અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. ચિયા બીજ પોષક તત્વોથી ભરપૂર સ્ત્રોત છે,  દ્રાવ્ય ફાઇબર અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કોળાના બીજ મેગ્નેશિયમ, એન્ટીઑકિસડન્ટ અને સ્વસ્થ ચરબીથી ભરપૂર હોય છે જે હૃદય માટે સારા છે. તેમાં ફાયટોસ્ટેરોલ હોય છે, જે આંતરડામાં કોલેસ્ટ્રોલનું શોષણ ઘટાડે છે. તલના બીજમાં લિગ્નાન્સ અને ફાયટોસ્ટેરોલ્સ જેવા વનસ્પતિ સંયોજનો હોય છે જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે સ્વસ્થ ચરબી અને એન્ટીઑકિસડન્ટોનો સારો સ્ત્રોત છે. હેમ્પ સીડસ વનસ્પતિ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. 

સીડસનો આ રીતે કરો ઉપયોગ

સંશોધન દર્શાવે છે કે અળસીના બીજમાં રહેલા દ્રાવ્ય ફાઇબર અને લિગ્નાન્સ ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ને શોષી લેતા અટકાવીને તેને ઘટાડવામાં મદદ કરે છે. જયારે ચિયા બીજ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને ટ્રાઇગ્લિસરાઇડ્સ ઘટતા લોહીમાં ચરબીનું સંતુલન સુધારવામાં મદદ મળે છે. કોળાના બીજમાં ફાયટોસ્ટેરોલ હોય છે, જે આંતરડામાં કોલેસ્ટ્રોલનું શોષણ ઘટાડે છે. તેને દરરોજ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થતા લોહીમાં ચરબીનું સંતુલન સુધરે છે. તમે આ બીજને શેકેલા, સૂપ અથવા સલાડ તરીકે ખાઈ શકો છો. તલ ખાવાથી LDL ઓછું થઈ શકે છે અને ધમનીઓનું સ્વાસ્થ્ય સુધરે છે. તેનો વિવિધ રીતે ઉપયોગ કરી શકો છો. હેમ્પ સીડસ હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં, બળતરા ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલ (HDL) ને વધારવામાં મદદ કરે છે. તમે તેને સ્મૂધીમાં ઉમેરીને અથવા સલાડમાં ઉમેરીને ખાઈ શકો છો.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

You Might Also Like

9-Year-Old Dies of Cardiac Arrest: Crucial First 5 Minutes First Aid Steps | Gujarati News

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જૂના ઝઘડાની અદાવતમાં મિત્રએ જ ઝૂંપડામાં રહેતા આધેડને સળગાવ્યાનો આક્ષેપ
ગુજરાતરાજકોટ

જૂના ઝઘડાની અદાવતમાં મિત્રએ જ ઝૂંપડામાં રહેતા આધેડને સળગાવ્યાનો આક્ષેપ

Editor By Editor 6 days ago
દિવાળી પહેલા અદાણી CNGમાં ભાવ વધારાનો બીજો બોમ્બ ફૂટયો
 વેરાવળ પીપલ બેંકના ડાયરેક્ટર તરીકે મુકેશભાઈ ચોલેરાની વરણી
મંત્રી જીતુભાઇ કારીગર બન્યા, ગાંઠિયા-મરચા તળ્યા
ધાંગધ્રામાં ચુલી ગામ નજીક દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, રૂ.90.48 લાખનો મુદ્દામાલ કબજે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?