By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    14 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    5 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    6 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: તો ભારત 'વિશ્વ ગુરુ' બની જશે, રાજસ્થાનમાં હિમંતા બિસ્વાનું મહત્વનું નિવેદન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

તો ભારત 'વિશ્વ ગુરુ' બની જશે, રાજસ્થાનમાં હિમંતા બિસ્વાનું મહત્વનું નિવેદન

agragujaratnews
Last updated: 2023/11/20 at 8:12 PM
2 years ago
Share
તો ભારત 'વિશ્વ ગુરુ' બની જશે, રાજસ્થાનમાં હિમંતા બિસ્વાનું મહત્વનું નિવેદન
SHARE

  • રાજસ્થાનમાં ચૂંટણીને લઇને પ્રચાર તેજ
  • પીએમ મોદી, સીએમ યોગી પણ રાજસ્થાનમાં
  • હિમંતા બિસ્વાએ નાદબાઇમાં સંબોધી જાહેર સભા
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લઇને બીજેપીએ જોરશોરથી પ્રચાર કરવાનું શરૂ કરી દીધુ છે. 23 નવેમ્બર સુધી જ પ્રચાર કરવાનો સમય છે ત્યાર બાદ આચાર સંહિતા લાગી જશે. ત્યારે ભાજપ ચૂંટણીને લઇને કોઇપણ કસર છોડવા માગતુ નથી. પીએમ મોદી, સીએમ યોગી તથા અસમના સીએમ હિમંતા બિસ્વા સરમા પણ રાજસ્થાનમાં પ્રચારમાં ઝંપલાવી રહ્યા છે.

તો ભારત વિશ્વગુરુ બની જશે
અસમના સીએમ હિમંતા બિસ્વા સરમાએ રાજસ્થાનના નાદબાઇમાં જાહેર સભા સંબોધી હતી. તેઓએ સંબોધન કરતા જણાવ્યું કે મારુ માનવું છે કે જો મોદીજી આગામી 10 વર્ષ સુધી પીએમ રહેશે, તો ભારત અમેરિકા અને ચીનને પાછળ છોડી દેશે અને ‘વિશ્વ ગુરુ’ બની જશે.
ગરીબોને લૂંટનારા જેલના સળિયા પાછળ હશે: પીએમ મોદી
તેમણે દાવો કર્યો હતો કે રાજસ્થાનમાં ભાજપની સરકાર હશે. આ દરમિયાન જાહેર સભામાં નારો લગાવીને કહ્યું કે કમળને ચૂંટશે રાજસ્થાન. મહત્વનું છે કે પીએમ મોદી આજે હનુમાનગઢના પીલીબંગામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત રેલીમાં પહોંચ્યા હતા. રેલીના મંચ પરથી સંબોધન શરૂ કરતા તેમણે કહ્યું કે આ ભૂમિને જાહરવીર ગોગાજી અને આપણા શીખ ગુરુઓ તરફથી અપાર આશીર્વાદ મળ્યા છે. આજે, અહીં રાજસ્થાનમાં સત્તા પરિવર્તન માટેનો આટલો ઉત્સાહ જોઈને હું અભિભૂત છું. આ પછી તેમણે રાજ્યની જનતાને સંબોધતા કહ્યું કે, ‘હું આજે તમને ખાતરી આપવા આવ્યો છું કે જેણે ગરીબોને લૂંટ્યા છે તેને છોડવામાં નહીં આવે. રાજસ્થાનમાં એ દિવસ દૂર નથી જ્યારે ગરીબોને લૂંટનારાઓ ટૂંક સમયમાં જેલના સળિયા પાછળ હશે.
કોંગ્રેસે 5 વર્ષમાં કર્યુ શું : CM યોગી
યુપી સીએમએ સંબોધન કરતા જણાવ્યું કે કોંગ્રેસે 55-60 વર્ષમાં જે ન કર્યું તે પીએમ મોદીએ નવ વર્ષમાં કરીને બતાવ્યું. આ નવ વર્ષમાં 12 કરોડ ગરીબોને શૌચાલય, 4 કરોડ લોકોને ઘર, 4 કરોડ લોકોને વીજળી કનેક્શન મળ્યા. 10 કરોડ ગરીબોને ઉજ્વલા યોજના કનેક્શન મળ્યું. વધુમાં કહ્યું કે જે રાજસ્થાનને ભાજપે પોતાના શાસન દરમિયાન વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાંચ વર્ષમાં એવુ તો શું થઇ ગયુ કે રાજસ્થાન રોજગાર, પર્યટન, વિકાસ અને સમૃદ્ધિમાં નંબર 1 પર નથી.

You Might Also Like

સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ

દીવમાં નિવૃત્તિના એક માસ પહેલા જ PSI લાંચ માંગવાના ગુનામાં કરાયા સસ્પેન્ડ

મૃત્યુમા પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હાઇકોર્ટના આદેશથી રાજ્યની અદાલતોમાં 343 જજોની ટ્રાન્સફર
રાજકોટ

હાઇકોર્ટના આદેશથી રાજ્યની અદાલતોમાં 343 જજોની ટ્રાન્સફર

Editor By Editor 2 days ago
 દુષિત પાણીની ફરિયાદો વધતા મનપા દ્વારા રોગચાળો અટકાવવા ૧૦૫૮ કલોરીન ટેસ્ટ કરાયા
 કાળઝાળ ગરમીમાં વીજ કાપથી શહેરીજનો બફાયા
 મોરબી મહાપાલિકામાં ‘ડિજિટલ’ ભ્રષ્ટાચાર: 13 શખ્સો સામે ગુનો દાખલ
 જંગલેશ્વરમાં ડિમોલેશનના બે મહિના બાદ પણ ૧૫ મીટરનો રોડ નહી બનતા ઉડતી ધૂળની ડમરીઓ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?