By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: જામનગરની ડેન્ટલ કોલેજમાં રૂ.૧.3૬ કરોડનું કૌભાંડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જામનગર

જામનગરની ડેન્ટલ કોલેજમાં રૂ.૧.3૬ કરોડનું કૌભાંડ

Editor
Last updated: 2026/05/19 at 4:30 PM
3 months ago
Share
જામનગરની ડેન્ટલ કોલેજમાં રૂ.૧.3૬ કરોડનું કૌભાંડ
SHARE

જામનગરની ડેન્ટલ કોલેજમાં રૂ.૧.3૬ કરોડનું કૌભાંડ

 નેશનલ હેલ્થ મિશન હેઠળ કરાર આધારિત કર્મચારીએ રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી કરોડોની ઉચાપત કરી : શંકાસ્પદ ટ્રાન્ઝેકશન દ્વારા સમગ્ર કૌભાંડ છતુ થયું

અગ્ર ગુજરાત, જામનગર

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ કરાર આધારિત ફરજ બજાવતા એક કર્મચારી દ્વારા રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી કરોડો રૂપિયાની ઉચાપત અને ચીટિંગ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સરકારી ગ્રાન્ટ અને દર્દીઓની સારવાર માટેના નાણામાં મોટી હેરાફેરી કરનાર કર્મચારી સામે સંસ્થાના જવાબદાર અધિકારી દ્વારા પોલીસમથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવતાં સમગ્ર વહીવટી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

મળતી વિગતો મુજબ, જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં લાંબા સમયથી વહીવટી સ્ટાફની ભારે અછત વર્તાઈ રહી છે. આ અછતને કારણે સંસ્થાની અનેક મહત્વની નાણાકીય અને વહીવટી જવાબદારીઓ કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને સોંપવાની ફરજ પડી હતી. જેમાં એન.એચ.એમ. અંતર્ગત ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે ફરજ બજાવતા શોભીત ગર્ગ નામના કર્મચારીને રોગી કલ્યાણ સમિતિના નાણાકીય રેકોર્ડ અને બેંક વ્યવહારો સંભાળવાની જવાબદારી લેખિતમાં સોંપવામાં આવી હતી. આ જ જવાબદારીનો દુરુપયોગ કરીને આરોપીએ કૌભાંડને અંજામ આપ્યો હતો.

સમગ્ર મામલો ગત તા. 16 મે, 2026ના રોજ પ્રકાશમાં આવ્યો હતો. જી.જી. હોસ્પિટલના ડો. કણસાગરાને બેંક મેનેજર દ્વારા એક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે માહિતી આપવામાં આવી હતી. મેનેજરે જણાવ્યું હતું કે, ડેન્ટલ કોલેજના રોગી કલ્યાણ સમિતિના ચેક મારફતે શોભીત ગર્ગ નામના કર્મચારીના વ્યક્તિગત બેંક ખાતામાં લાખો રૂપિયાની રકમ જમા થઈ રહી છે.

આ ચોંકાવનારી માહિતી મળતા જ ડો. કણસાગરાએ તુરંત ડેન્ટલ કોલેજના ડીનને ફોન દ્વારા આ અંગે વાકેફ કર્યા હતા. ડીન દ્વારા તાત્કાલિક ધોરણે રોગી કલ્યાણ સમિતિના સભ્યો અને અન્ય ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી પ્રાથમિક તપાસનો દોર શરૂ કર્યો હતો.

પ્રાથમિક તપાસ દરમિયાન જ્યારે શોભીત ગર્ગને બોલાવીને આ નાણાકીય વ્યવહારો અંગે પૂછપરછ કરવામાં આવી, ત્યારે તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો, જેના કારણે અધિકારીઓની શંકા વધુ દ્રઢ બની હતી.

ત્યાર બાદ સંસ્થા દ્વારા તાકીદે રોગી કલ્યાણ સમિતિના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતાનું સ્ટેટમેન્ટ કઢાવીને બારીકાઈથી ચકાસવામાં આવ્યું હતું. બેંક સ્ટેટમેન્ટની તપાસ કરતા જ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. છેલ્લા છ માસના ગાળા દરમિયાન કુલ 15 ચેક મારફતે રૂ. 1,36,19,350 (એક કરોડ છત્રીસ લાખ ઓગણીસ હજાર ત્રણસો પચાસ) જેટલી મોટી રકમ શોભીત ગર્ગના બેંક ઓફ ઇન્ડિયાના વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર થઈ ગઈ હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું હતું.

તપાસમાં ખુલેલી વિગતો મુજબ, આરોપી કર્મચારી દ્વારા અલગ-અલગ તારીખે રૂ. 46 હજારથી લઈને છેક રૂ. 28.55 લાખ સુધીની મોટી રકમો પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ખાસ કરીને માર્ચ અને એપ્રિલ મહિનામાં ખૂબ જ ટૂંકાગાળામાં મોટી રકમો સેરવી લેવામાં આવી હતી,

આરોપ છે કે, દર્દીઓની સારવાર તેમજ આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓના પગાર ચૂકવવા માટે ગાંધીનગરથી જે સરકારી ગ્રાન્ટ મળતી હતી, તેના ચેકોમાં આરોપીએ કથિત રીતે ચેડાં કર્યા હતા. ચેકની મૂળ રકમ અને વિગતોમાં ફેરફાર કરીને (ચેક ટેમ્પરિંગ) આ આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આરોપીએ પોતાના હોદ્દા અને વિશ્વાસનો દુરુપયોગ કરી સરકાર સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.

આ ગંભીર કૌભાંડ અંગે ડેન્ટલ કોલેજ હોસ્પિટલના ડીન ડૉ. નયના પટેલે જણાવ્યું હતું કે, અમારી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે ‘રોગી કલ્યાણ સમિતિ’ કાર્યરત છે, જેમાં સરકાર દ્વારા ફંડ અપાય છે. આ સમિતિના રેકોર્ડ કીપિંગની જવાબદારી કોન્ટ્રાક્ટ કર્મચારી શોભિત ગર્ગ પાસે હતી. છેલ્લા ત્રણ મહિનામાં મારી જાણ બહાર, ચેકમાં છેડછાડ કરીને ઘણા ખોટા ટ્રાન્ઝેક્શન કરાયા છે. આ બાબત સામે આવતા જ અમે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી છે.

You Might Also Like

જામજોધપુરના વસંતપૂર નજીક PIની કારે હડફેટે લેતા બે યુવાનના મોત

જામનગરના કોસ્ટલ વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા કરાયું સઘન ચેકીંગ

ગીરમાં ધમધમતા ગેરકાયદે રિસોર્ટ, હોટેલોના વિરોધમાં ૭૦થી વધુ પ્રાકૃતિક સંસ્થાઓ મેદાને

જોડિયામાં ખાણ ખનીજ વિભાગના અધિકારી-ટીમ પર કરાયો હૂમલો

જોડીયાના ટીંબડીમાં વાડીએ વીજ કરંટ લાગતા માતા-માસૂમ પુત્રનું મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નર્મદા કોર્ટની સજા સામે રાહત આપવા ધારાસભ્ય ચૈતર વસાવાની HCમાં અરજી
ગુજરાત

નર્મદા કોર્ટની સજા સામે રાહત આપવા ધારાસભ્ય ચૈતર વસાવાની HCમાં અરજી

Editor By Editor 4 days ago
સોના-ચાંદી પર દબાણ, ક્રૂડ ઓઈલમાં મિશ્ર ચાલ : ડોલર સામે રૂપિયાની નજર વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં સાવચેતીનો માહોલ
લગ્નના વચનો આપી ત્યક્તા પર વારંવાર દુષ્કર્મ, શાપરમાં યુવક ઝડપાયો
જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ
હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?