By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    7 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  જગતાતનું ખૂનદાન : વીજકંપનીના વિરોધમાં ૫૫૫૧ ખેડૂતોનું રકતદાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
મોરબી

 જગતાતનું ખૂનદાન : વીજકંપનીના વિરોધમાં ૫૫૫૧ ખેડૂતોનું રકતદાન

Editor
Last updated: 2026/06/25 at 3:12 PM
18 minutes ago
Share
 જગતાતનું ખૂનદાન : વીજકંપનીના વિરોધમાં ૫૫૫૧ ખેડૂતોનું રકતદાન
SHARE

મોરબીના જેતપરમાં બ્લડ ડોનેટનો રેકોર્ડ સ્થપાયો

 જગતાતનું ખૂનદાન : વીજકંપનીના વિરોધમાં ૫૫૫૧ ખેડૂતોનું રકતદાન

 ૯ દિવસથી ચાલતા આમરણાંત ઉપવાસ : મુખ્યમંત્રી લેખિત પત્ર લખી બોલાવશે તો જ ગાંધીનગર મળવા જશેનું ખેડૂતોનું સ્પષ્ટ એલાન : રકતદાનમાં રાજકોટના રિબડાનો રેકોર્ડ તોડયો

 

અગ્ર ગુજરાત, મોરબી

ખાનગી કંપનીઓ દ્વારા ખેતરમાં વીજ લાઇન નાખવાના વિરોધમાં મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. મોરબીમાં રાજયમંત્રી કાંતિભાઇ અમૃતિયાના ગામ જેતપરમાં છેલ્લા નવ દિવસથી આમરણાંચત ઉપવાસ ચાલી રહ્યાં છે. જેમાં દૈનિક વિવિધ કાર્યક્રમો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં બુધવારે રકતદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ૫૫૫૧ ખેડૂતો રકતદાન કરી રેકોર્ડ નોંધાવ્યો છે.

મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની સામે ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન, બુધવારે એક જ દિવસમાં 5,551 ખેડૂતે રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પ સવારે 9 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી ચાલ્યો હતો, જેમાં ખેડૂતોએ કંપની દ્વારા થતા કથિત અન્યાય સામે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે, તેમણે રીબડાનો એક જ દિવસમાં સૌથી વધુ રક્તદાનનો રેકોર્ડ તોડ્યો હતો.

જેતપર ગામે ખાનગી વીજ કંપનીની કામગીરીથી નારાજ થઈને ખેડૂતોએ 18 જૂનથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે, જેનો આજે આઠમો દિવસ છે. આ આંદોલનમાં કોઈ રાજકીય આગેવાનો સામેલ નથી. સરકારે ખેડૂતોને મંત્રણા માટે બે-ત્રણ વખત આમંત્રણ આપ્યું છે.

ખેડૂતોએ પોતાની માંગણીઓ લેખિતમાં સરકારને મોકલી આપી છે. ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ, સરકાર તેમની માંગણીઓ અંગે સ્પષ્ટતા કરે અને મુખ્યમંત્રી તેમને મળવા માટે લેખિત પત્ર આપે તે પછી જ તેઓ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે બેઠક કરવા જશે.

ગુજરાતમાં એક જ જગ્યાએ એક જ દિવસમાં સૌથી વધુ રક્ત એકત્રિત કરવાનો રીબડાનો રેકોર્ડ (5,419 રક્તદાતા) જેતપર ગામના ખેડૂતોએ તોડ્યો છે. જેતપરમાં એક જ દિવસમાં 5,551 બોટલ રક્ત એકત્રિત થયું છે અને કેમ્પ હજુ પણ ચાલુ હોવાથી આ આંકડો વધવાની શક્યતા છે.

આજે પણ કેમ્પ કાર્યરત

આ રક્તદાન કેમ્પ ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ ઊભા કરવાના વિરોધમાં યોજાયો હતો. બુધવારે સવારે 9 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધીમાં કુલ 5,551 બોટલ રક્ત એકત્રિત થયું હતું. બ્લડ બેંકો પાસે જરૂરી સાધનસામગ્રી ખૂટી પડતાં ગુરુવારે પણ ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ ચાલુ રાખવામાં આવ્યો છે.

You Might Also Like

મોરબી જેલમાં મંદિર અને ઇલેક્ટ્રિક બોર્ડમાંથી ૨ મોબાઈલ મળ્યા

મોરબીના જેતપરમાં ખેડૂત ઉપવાસ છાવણીમાં મહિલાઓએ ગરબા લીધા

મોરબીમાં યુવકની હત્યા કેસમાં મુખ્ય આરોપી સહિત ચાર રીઢા હત્યારાઓની ધરપકડ

 મંત્રી કાંતિ અમૃતિયા પોતાના ગામના ખેડૂતોને જ મનાવવામાં રહ્યા નિષ્ફળ

હળવદના કોયબામાં રબ્બરની કંપનીમાં ભીષણ આગ, ટાયરની વાસથી શ્વાસ રૂંધાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભારત તિબ્બત સંઘ આયોજીત કેમ્પમાં ૧૪૧ દર્દીની નાડીનું પરિક્ષણ
રાજકોટ

 ભારત તિબ્બત સંઘ આયોજીત કેમ્પમાં ૧૪૧ દર્દીની નાડીનું પરિક્ષણ

Editor By Editor 5 days ago
મોરબીના જેતપરમાં ખેડૂત ઉપવાસ છાવણીમાં મહિલાઓએ ગરબા લીધા
માયસીપીઈ વને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
વરસાદની આગાહી બાબતે જાથા અને અંબાલાલ પટેલ વચ્ચે શાબ્દિક યુદ્ધ
કચ્છ જિલ્લામાં કેનાલ અને તળાવમાં ડૂબી જતાં ત્રણના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?