By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 week ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 week ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 week ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: પત્રકાર યુવતીને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો પ્રયાસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

પત્રકાર યુવતીને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો પ્રયાસ

Editor
Last updated: 2026/11/28 at 1:54 PM
2 hours ago
Share
પત્રકાર યુવતીને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો પ્રયાસ
SHARE

પત્રકાર યુવતીને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો પ્રયાસ

યુવતીના સમાચારલક્ષી વીડિયોમાં એડિટિંગ કરી અભદ્ર કોમેન્ટ્સ સાથે ઇન્સ્ટાગ્રામ-ફેસબુક પર અપલોડ કર્યાનો આક્ષેપ, વિમલ બલદાણીયા સામે તાલુકા પોલીસમાં ફરિયાદ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પત્રકાર યુવતીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવતી દ્વારા સમાચારના સંદર્ભમાં સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલા વીડિયોને કથિત રીતે એડિટ કરીને તેમાં છેડછાડ કરવામાં આવી હતી. એટલું જ નહીં, આ વીડિયો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મૂકીને યુવતી વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. આ મામલે યુવતીએ વિમલ બલદાણીયા નામના શખસ સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગતો મુજબ, મૂળ દેવભૂમિ દ્વારકા પંથકની વતની અને હાલ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર બિગ બજાર નજીક આવેલા એપાર્ટમેન્ટમાં પીજી તરીકે રહેતી 27 વર્ષીય યુવતી પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલી છે. તે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમાચાર સંબંધિત વીડિયો અપલોડ કરતી હોય છે. દરમિયાન વિમલ બલદાણીયા નામના શખસે યુવતીના આ વીડિયોને એડિટ કરીને તેનો દુરુપયોગ કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આરોપીએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ પર એડિટ કરેલા વીડિયો સાથે યુવતીને બદનામ કરવાના ઇરાદે અભદ્ર શબ્દો અને કોમેન્ટ્સનો ઉપયોગ કર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
આ પ્રકારના કૃત્યથી એક મહિલા તરીકેની પોતાની ગરિમાને ઠેસ પહોંચી હોવા ઉપરાંત પત્રકારત્વના વ્યવસાયની પ્રતિષ્ઠા અને સામાજિક છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાનું યુવતીએ પોલીસ સમક્ષ જણાવ્યું છે.
સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલા વીડિયો અને કોમેન્ટ્સ ધ્યાને આવ્યા બાદ યુવતીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ વિમલ બલદાણીયા વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 79 અને 356(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવમાં તાલુકા પોલીસ મથકના પીઆઇ એસ.આર. મેઘાણીની સૂચનાથી પીએસઆઇ એમ.એન. પીઠીયાએ વધુ તપાસ શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર વીડિયો સાથે કઈ રીતે છેડછાડ કરવામાં આવી અને તેની પાછળનો હેતુ શું હતો તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.

You Might Also Like

 કાલે સૌરાષ્ટ્ર-ગુજરાતના થેલેસેમિયા પીડિત બાળકો અને વાલીઓ માટે મેગા મેડિકલ માર્ગદર્શન કેમ્પ

 ‘મેક ઇન ઇન્ડિયા – મેઈડ ઇન ઇન્ડિયા’ને વેગ આપતું ૧૦મું મશીન ટૂલ્સ પ્રદર્શન સંપન્ન; ચાર દિવસમાં ૬૫ હજાર મુલાકાતીઓએ પ્રદર્શન નિહાળ્યું

 ડ્રેનેજ કુંડીના અકસ્માતમાં મહિલાના મોત બાદ રઘુવંશી સમાજ મેદાને; એક વર્ષના માસુમ બાળકના હસ્તે મનપાને આવેદનપત્ર

 માધાપર પાસેના IOCL પ્લાન્ટ ગેસ લીકેજ બાદ આગ અને ચારથી પાંચ લોકો ઇજાગ્રસ્ત

RMC બજેટમાં સૂચવાયેલા કામોનું સ્ટેટસ આપવા સ્ટે.ચેરમેનનો અધિકારીઓને આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખેતરમાં પાણીનો સંગ્રહ કરો, સરકાર કમાણીનો રસ્તો ખોલશે
ગાંધીનગરગુજરાત

ખેતરમાં પાણીનો સંગ્રહ કરો, સરકાર કમાણીનો રસ્તો ખોલશે

Editor By Editor 4 days ago
નવનાત વણિક મહાજન સમાજની ઐતિહાસિક ‘વણિક જોડો યાત્રા’નું ગુરૂવારે રાજકોટમાં આગમન
 ઉનાના ચર્ચાસ્પદ લાંચ કેસમાં મોટો વળાંક: ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ ધીરુભાઈ બાંભણિયાને જુનાગઢ જિલ્લા જેલ હવાલે કરવાનો કોર્ટનો આદેશ
રાજકોટ PDU સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ અને PM-JAY યોજનાના અમલીકરણને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ
 ઉનાના ભાચા નજીક ટ્રિપલ બાઈક અકસ્માતમાં વધુ એક યુવાનનું મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?