By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    3 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    4 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    5 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    6 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજુલા ખાતે લોકસભા ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાનું સંમેલન યોજાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

રાજુલા ખાતે લોકસભા ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાનું સંમેલન યોજાયું

agragujaratnews
Last updated: 2024/04/01 at 8:14 PM
2 years ago
Share
રાજુલા ખાતે લોકસભા ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાનું સંમેલન યોજાયું
SHARE

સાંસદ નારણ કાછડીયાની ગેરહાજરી જોવા મળી : પ્રભારીએ  મોરચો સંભાળિયો

રાજુલા શહેરમાં આવેલ લુહાર સુથાર સમાજની વાડી ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત ૯૮- રાજુલા વિધાનસભા ભાજપ પરીવાર દ્વારા સંમેલન યોજાયુ હતું. પધારેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમને શરૂ કરવામા આવ્યો.  તેમજ ફુલહાર પહેરાવી કલસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય તથા લોકસભા ઉમેદવાર ભરત સુતરીયાનું સન્માન કરાયું હતું. આ સમંલનમાં અંબરીષ ડેર અને હીરા સોલંકી અંકસાથે એક મંચ પર જોવા મળ્યા હતાં. ખાસ કરીને કાર્યક્રમમાં સાંસદ નારણ કાછડીયાની આંખે વળગે તેવી ગેરહાજરી જોવા મળી હતી. ઉલ્લેખનિય છે કે, કલસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મહેશ કસવાળા દ્વારા કોગ્રેસ પક્ષ પર વળતા પ્રહારો કર્યા હતાં. અને ગુજરાતમાં ફરી કમળ જ ખેલશે. સાથોસાથ લોકસભા ઉમેદવાર ભરત સુતરીયા દ્વારા પણ પડકાર ફેકયો અને સોશીયલ મીડિયામાં ઉઠેલા સવાલો સામે સુતરીયાએ વળતો જવાબ આપ્યો છે. તેઓએ પ્રવચન દરમિયાન જણાવેલ કે, જેને જેટલો કાદવ ઉછળવો હોય ઉછાળે તેમજ જેને સોશિયલ મિડિયામા પર હાંકવુ હોય એ હાંકે કમળ ખીલવાનું છે તેમ જડબાતોડ જવાબ આપ્યો હતો. હાલ પ્રવચનનો વિડિયો સોશિયલ મિડિયામા ભારે વાઇરલ થયો છે. આ સંમેલનમાં અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર ભરતભાઇ સુતરીયાને જીતાડવા માટે હાંકલ કરી હતી. ભરત સુતરીયા દ્વારા રાજુલા શહેરમા મેઈન બજાર વિસ્તારમાં વેપારી આગેવાનો સાથે મુલાકાત કરી હતી. આ સંમેલનમાં  ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક વેકરીયા, હીરા સોલંકી, અંબરીષ ડેર, મહેશ કસવાળા, જે.વી.કાકડીયા, જીજ્ઞેશભાઈ પટેલ, રવુભાઇ ખુમાણ, મનુભાઇ ધાખડા, મહેન્દ્રભાઇ ધાખડા, હરસુરભાઇ લાખણોત્રા, વીરભદ્રભાઇ ડાભીયા, વનરાજભાઇ વરૂ, સાગરભાઇ સરવૈયા, સંજયભાઇ ધાખડા, કનુભાઇ ધાખડા તેમજ આગેવાનો, જીલ્લા પંચાયત સદસ્યો સહિત મોટી સંખ્યામા કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.

Contents
સાંસદ નારણ કાછડીયાની ગેરહાજરી જોવા મળી : પ્રભારીએ  મોરચો સંભાળિયોભૂપેન્દ્રસિંહ ચુડાસમાં સમક્ષ કાર્યકર્તાઓની રજૂઆત

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં સમક્ષ કાર્યકર્તાઓની રજૂઆત

અમરેલી ખાતે ડેમેજ કંટ્રોલ કરવા માટે કલસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં પહોંચ્યા હતાં. અને બંધ બારણે બેઠક યોજાઇ હતી. અને ૧૦૦ ઉપરાંતના કાર્યકર્તાઓએ અમરેલી લોકસભા ઉમેદવાર બદલવા માટે રજૂઆત કરવામા આવી હતી. આ બેઠકમાં દિલીપ સંઘાણી, નારણ કાછડીયા, મુકેશ સંઘાણી, બાવકુ ઉંધાડ, હિરેન હીરપરા, ગોપાલ વસ્ત્રપરા, ડો. ભરત કાનાબાર સહિતના નેતાઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. અને નારાજ થયેલા અમુક નેતાઓને મનાવવા માટે પ્રયાસ કર્યા હતાં. ઉલ્લેખનિય એ છે કે, અમરેલી લોકસભાના ઉમેદવાર તરીકે ભરત સુતરીયાને જાહેર કરતા કાર્યકર્તાઓ કયાકને ક્યાંક વિરોધ જોવા મળ્યો હતો. ત્યારે ગઇકાલે રાતે  કાર્યકર્તાઓએ કલસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં સમક્ષ ઉમેદવાર બદલવા માટે માંગ કરી છે. બીજી ઉમેદવાર અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુતરીયાનું નામ જાહેર થતાંની સાથે વિરોધનો વંટોળ સર્જાયો હતો. અમરેલીના દેવળા, સરસીયા ગામમાં ઉમેદવાર ભરત સુતરીયા બદલાવાના પોસ્ટરો લાગ્યા હતાં.

 

 

You Might Also Like

વેરાવળ જુગારધામ દરોડા કેસમાં પોલીસનો શિકંજો કસાયો, 33 આરોપીઓની અટકાયત

વીરપુરમાં પાણી પુરવઠા બોર્ડની જર્જરિત ટાંકીઓથી મોટી જાનહાનીનો ખતરો

મોરબીના જેતપરમાં ખેડૂત સંમેલનમાં મંત્રી કાંતિ અમૃતિયાના ભાઇનો બેફામ વાણી વિલાસ

વીરપુરમાં ચાર્જીસ અને ડીપોઝીટ ન ભરતા ગેસ પાઈપની કામગીરી પંચાયતે અટકાવી

ઉનાના ખાપટમાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ, ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મુંબઇમાં મુશળધાર! સૌરાષ્ટ્રનો રેલ વ્યવહાર પ્રભાવિત
રાજકોટ

મુંબઇમાં મુશળધાર! સૌરાષ્ટ્રનો રેલ વ્યવહાર પ્રભાવિત

Editor By Editor 5 days ago
સૌરાષ્ટ્ર ડ્રગ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ‘e-Aushadhi પોર્ટલ’ પર સેમિનાર યોજાયો
જંગલેશ્વરમાં રસ્તા સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવતા કોંગ્રેસના નગરસેવકો
પોલીસમાં ૫૦ હજારથી વધુ યુવાનોની ભરતી કરાશે
ઉપલેટામાં પાલિકા તંત્રની બેદરકારીથી માસૂમ વિદ્યાર્થી ખુલ્લી કુંડીમાં ખાબક્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?