By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    21 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    3 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    4 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: નવો પેંતરો: વોશિંગ મશીન બાદ એરકુલરમાં દારુની હેરાફેરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

નવો પેંતરો: વોશિંગ મશીન બાદ એરકુલરમાં દારુની હેરાફેરી

agragujaratnews
Last updated: 2024/03/11 at 11:26 AM
2 years ago
Share
નવો પેંતરો: વોશિંગ મશીન બાદ એરકુલરમાં દારુની હેરાફેરી
SHARE

  • અમદાવાદમાં એરકુલરની આડમાં દારુની હેરાફેરી
  • નરોડા પોલીસે કન્ટેનરમાંથી વિદેશી દારૂ ઝડપ્યો
  • દારૂની 3960 બોટલ સાથે 21.18 લાખનો દારૂ જપ્ત

ગુજરાત રાજ્યમાં દારૂ ઘુસાડવાનો નવો પેંતરો બુટલેગરોએ અજમાવ્યો છે. જેમાં વોશિંગ મશીન બાદ એરકુલરમાં દારુની હેરાફેરી થઇ રહી છે. ત્યારે અમદાવાદમાં એરકુલરની આડમાં દારુની હેરાફેરી કરતા નરોડા પોલીસે કન્ટેનરમાંથી વિદેશી દારૂ ઝડપ્યો છે.

પોલીસથી બચવા બુટલેગરે કન્ટેનરની આગળ કાર રાખી

દારૂની 3960 બોટલ સાથે 21.18 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં પોલીસથી બચવા બુટલેગરે કન્ટેનરની આગળ કાર રાખી હતી. તેથી પોલીસે દારૂ સહિતના મુદ્દામાલ સાથે 4 આરોપીને ઝડપ્યા છે. જેમાં 4 આરોપીઓની ધરપકડ કરી કાર, કન્ટેનર, એરફૂલર સહિત ₹79.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. તેમજ નરોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વોશીંગ મશીનની આડમાં દારૂ

અગાઉ અમદાવાદ પોલીસના પીસીબીના સ્ટાફે બુધવારે રાતના સમયે નાના ચિલોડા સર્કલથી નરોડા જીઆઇડીસી પાસે બાતમીને આધારે દરોડો પાડીને વોશીંગ મશીનની આડમાં લઇ જવામાં આવી રહેલો રૂપિયા 17 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આ દારૂ પંજાબથી લોડ કરીને અસલાલી સર્કલ સુધી પહોંચાડવા માટેની સુચના ડ્રાઇવરને આપવામાં આવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પીસીબીનો સ્ટાફ બુધવારે રાતના સમયે પેટ્રોલીંગમાં હતો. ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર એમસી ચૌધરીને બાતમી મળી હતી કે નાના ચિલોડા સર્કલથી એક કન્ટેઇનરમાં દારૂનો મોટો જથ્થો અસલાલી સર્કલ તરફ લઇ જવાનો છે. જેના આધારે સ્ટાફે વોચ ગોઠવીને એક શંકાસ્પદ કન્ટેઇનરને રોકવાની સુચના આપી હતી. જો કે ડ્રાઇવરે સ્પીડ વધારી હતી. જેથી પીછો કરીને નરોડા જીઆઇડીસી પાસે કન્ટેઇનરને રોકીને પુછપરછ કરતા ડ્રાઇવરે વોશીંગ મશીનનો સ્ટોક હોવાની વાત કરી હતી. જો કે તપાસ કરતા વોશીંગ મશીનની આડમાં છુપાવવામાં આવેલી રૂપિયા 17 લાખની કિંમતની વિદેશી દારૂ અને બિયરની 7300 જેટલી બોટલો મળી આવી હતી. 

You Might Also Like

વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?

માંગરોળના કામનાથ રોડ પરના શેખમીયા તળાવમાંથી યુવાનની લાશ મળી

દીવ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન ઉનાના સનખડા સહિતના ગામોના ખેડૂતોની સહાય પેકેજ માટે માંગ

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરમાં ટેક્સ ચોરી કરવા એક જ નંબર પ્લેટ પર દોડતી ૧૦ ટ્રાવેલ્સ, ૧ કાર ઝડપાઈ
ગુજરાત

જેતપુરમાં ટેક્સ ચોરી કરવા એક જ નંબર પ્લેટ પર દોડતી ૧૦ ટ્રાવેલ્સ, ૧ કાર ઝડપાઈ

Editor By Editor 2 days ago
વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા શાળા નંબર ૮ અને ૧૯ ના તેજસ્વી તારલાઓનું સન્માન
વેરાવળના ડામોર ગામમાં મગરના બચ્ચાઓ રસ્તા પર આવી ચડતા ભય
સરગમ કલબ સંચાલિત રામનાથપરા મુકિતધામમાં અસ્થિતનું પૂજન કરાયું
સમય ટ્રેડિંગનું વધુ એક કરોડોનું કૌભાંડ : 58 લાખનું રોકાણ ડૂબાડ્યાની મહિલાની ફરિયાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?