By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    1 day ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    3 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    4 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: દ્વારકાના સલાયાના જહાજની ઓમાનના દરિયામાં જળસમાધિ: બે વ્યક્તિના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

દ્વારકાના સલાયાના જહાજની ઓમાનના દરિયામાં જળસમાધિ: બે વ્યક્તિના મોત

Editor
Last updated: 2026/07/10 at 4:00 PM
1 hour ago
Share
દ્વારકાના સલાયાના જહાજની ઓમાનના દરિયામાં જળસમાધિ: બે વ્યક્તિના મોત
SHARE

દ્વારકાના સલાયાના જહાજની ઓમાનના દરિયામાં જળસમાધિ: બે વ્યક્તિના મોત

જીવ બચાવવા દરિયામાં કુદેલા ૧૨નો આબાદ બચાવ: વાતાવરણમાં પલટો આવતા જહાજના બન્ને એન્જિન ફેઈલ થતાં સર્જાયેલી દુર્ઘટના

અગ્ર ગુજરાત, અમદાવાદ

ઓમાનના દરિયામાં ગુજરાતના સલાયાનું એક માલવાહક જહાજ ડૂબી ગયું છે. આ દુર્ઘટનામાં જહાજ પર સવાર કુલ 14 ખલાસીઓમાંથી 2 ખલાસીઓના મોત નીપજ્યા છે. જ્યારે 12 ખલાસીઓનો આબાદ બચાવ થયો છે.મોત થનાર ખલાસીઓના નામ ગંઢાર યાસીન નૂરમામદ અને ઇમરાન ઇશાક ભાયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગંભીર અકસ્માતનો ભોગ બનેલું સલાયાનું આ જહાજ ‘મહેબૂબ એ બુખારી’ (જેનો રજીસ્ટ્રેશન નંબર BDI 1415 છે) હતું. આ જહાજ 3 જુલાઈએ દુબઈથી જનરલ કાર્ગો (સામાન) ભરીને જીબુટી જવા માટે રવાના થયું હતું.

જહાજ જ્યારે ઓમાનના દરિયામાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક હવામાન ખરાબ થઈ ગયું હતું. દરિયામાં ઉછળતા મોજાં વચ્ચે જહાજના બંને મુખ્ય એન્જિન એકસાથે ફેઈલ થઈ ગયા હતા. જહાજને ડૂબતું બચાવવાના તમામ આખરી પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આખરે જહાજ આખું ડૂબવા લાગતા, ટંડેલે સૂઝબૂઝ વાપરીને તમામ ક્રૂ મેમ્બરોને જીવ બચાવવા માટે તાત્કાલિક દરિયામાં કૂદી પડવાનો આદેશ આપ્યો હતો.

અતિશય ખરાબ હવામાન અને દરિયાના કરંટના કારણે કમનસીબે 14માંથી 2 ખલાસીઓ સમયસર બચી શક્યા ન હતા અને તેમના મોત થયા હતા. જોકે, અન્ય 12 ખલાસીઓ માટે ઓમાન નેવી અને અન્ય બે ભારતીય જહાજો “અલ હાજી હસન” અને “સફિના અલ નૂરે ઇલાહી”એ બચાવી લીધા હતા. આ તમામ દ્વારા યુદ્ધના ધોરણે સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને 12 ખલાસીઓને હેમખેમ ઉગારી લેવામાં આવ્યા હતા.

તમામ મૃતદેહો અને આબાદ બચેલા 12 ખલાસીઓને ઓમાનના દુકમ નજીક આવેલી એક ફિશિંગ જેટી પર લાવવામાં આવ્યા છે. આ સમાચાર સલાયા પહોંચતા જ મૃતક યાસીન નૂરમામદ અને ઇમરાન ઇશાક ભાયા પરિવારોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ અંગે ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ એસોસિયેશનના સેક્રેટરી આદમ ભાયા દ્વારા તાત્કાલિક સંબંધિત કચેરી અને વિદેશ મંત્રાલયને ઈમેલ મારફતે જાણ કરવામાં આવી છે. તેમણે મૃતદેહોને વતન પરત લાવવા, જીવિત ખલાસીઓની સુરક્ષિત ઘરવાપસી કરાવવા તેમજ જરૂરી કાનૂની કાગળો પૂરા કરવા માટે તમામ જરૂરી સહાય પૂરી પાડવા રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ બે મહિના પહેલા પણ સલાયાનું એક જહાજ સ્ટ્રેટ ઓફ હોરમુઝમાં ડૂબ્યું હતું.

You Might Also Like

દેશની ઊર્જા ક્ષમતામાં ગુજરાતનું ૧૭.૮૨ ટકા યોગદાન

કમલમમાં યોજાનારી બેઠકમાં હાઇકમાન્ડ દ્વારા નો-મોબાઇલ પોલીસી અમલમાં

નગરચર્ચા દરમ્યાન ભગવાન જગન્નાથજીને અપાશે AI અને એન્ટી-ડ્રોનનું સુરક્ષા કવચ

ઓટોમેશન અને એર ફિલ્ડ રબર ટેકનોલોજીથી બનશે બે ડેમ

 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના 3૮ આરોપીઓને ફાંસી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કણસાગરા  મહિલા કોલેજની નવી વિદ્યાર્થીનીઓ NSSના રાષ્ટ્રસેવા યજ્ઞમાં જોડાઈ
રાજકોટ

કણસાગરા  મહિલા કોલેજની નવી વિદ્યાર્થીનીઓ NSSના રાષ્ટ્રસેવા યજ્ઞમાં જોડાઈ

Editor By Editor 54 minutes ago
મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
વૈશ્વિક તણાવથી બજારમાં ધ્રુજારી: MCXમાં સોના-ચાંદી નરમ, ક્રૂડ ઓઈલ તેજ, શેરબજાર લાલ નિશાનમાં
 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના 3૮ આરોપીઓને ફાંસી
જસદણમાં ભાઇના પરિવારને મોતને ઘાટ ઉતારવાનો ખેલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?