By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    14 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    3 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    4 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં TAT-HS પરીક્ષામાં ૧૧.૮૫ ટકા ઉમેદવારો ગેરહાજર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

રાજકોટમાં TAT-HS પરીક્ષામાં ૧૧.૮૫ ટકા ઉમેદવારો ગેરહાજર

Editor
Last updated: 2026/04/13 at 3:27 PM
2 months ago
Share
રાજકોટમાં TAT-HS પરીક્ષામાં ૧૧.૮૫ ટકા ઉમેદવારો ગેરહાજર
SHARE

રાજકોટમાં TAT-HS પરીક્ષામાં ૧૧.૮૫ ટકા ઉમેદવારો ગેરહાજર

૨૫,૭૮૬ ઉમેદવારો પૈકીના ૮૮.૮૫ ટકાએ શિક્ષક બનવા પરીક્ષા આપી

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક (TAT-HS) યોજવામાં આવી હતી. આ પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 1.65 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 1.47 લાખ ઉમેદવારો હાજર રહ્યા હતા અને 17 હજારથી વધુ ગેરહાજર રહ્યા હતા. આમ, એકંદરે 89.39 ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

રાજ્યની સરકારી, અનુદાનિત (ગ્રાન્ટેડ) અને ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડે TAT ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. આ પ્રક્રિયા અંતર્ગત ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થતા સુધીમાં સમગ્ર રાજ્યમાંથી કુલ 1,65,024 ઉમેદવારો નોંધાયા હતા. આ તમામ ઉમેદવારોની પરીક્ષા રવિવારે લેવામાં આવી હતી. આ પરીક્ષા રાજ્યના અમદાવાદ શહેર સહિત છ જિલ્લામાં યોજાઈ હતી. જેમાં અમદાવાદ શહેરમાં 166 કેન્દ્રો પર 31,170 ઉમેદવારો, અમદાવાદ ગ્રામ્યમાં 99 કેન્દ્રો પર 18,094 ઉમેદવારો, ગાંધીનગરમાં 89 કેન્દ્રો પર 16,618 ઉમેદવારો, રાજકોટના 141 કેન્દ્રો પર 25,786 ઉમેદવારો, સુરતના 207 કેન્દ્રો પર 40,663 ઉમેદવારો અને વડોદરાના 160 કેન્દ્રો પર 32,693 ઉમેદવારો નોંધાયા હતા. 3 માધ્યમોના કુલ 41 વિષયો માટે પરીક્ષા યોજાઈ હતી, જેમાં ગુજરાતી માધ્યમના 21 વિષય, અંગ્રેજી માધ્યમના 14 વિષય અને હિન્દી માધ્યમના 6 વિષયોનો સમાવેશ થાય છે.

પરીક્ષામાં નોંધાયેલા કુલ 1,65,024 ઉમેદવારો પૈકી 1,47,520 ઉમેદવારો હાજર રહ્યા હતા અને 17,504 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. હાજરીની ટકાવારી જોઈએ તો સુરત જિલ્લામાં સૌથી વધુ 91.31 ટકા નોંધાઈ હતી, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં સૌથી ઓછી 87.95 ટકા હાજરી રહી હતી. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં 88.23 ટકા, ગાંધીનગરમાં 88.48 ટકા, રાજકોટમાં 88.85 ટકા અને વડોદરામાં 89.80 ટકા હાજરી નોંધાઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે આન્સર કી જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થશે.

You Might Also Like

 રાજયમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને શોધવા પોલીસે બનાવ્યું ખાસ પોર્ટુલ

સોનું-ચાંદીમાં નફાવસૂલી, ક્રૂડ ઓઈલ દબાણમાં; ડોલર-રૂપિયા અને શેરબજાર પર નજર

ડ્રગ્સ કેસમાં સ્થાનિક પોલીસ અધિકારીની જવાબદારી ફિકસ

ખેડૂતોને તક આપ્યા વગર વીજલાઇન નાખવી અન્યાય : હાઇકોર્ટ

કૃષિમંત્રી ખેડૂતોને ન્યાય આપશે તો તેના પગ ધોઈને પાણી પીશ: કિર્તી પટેલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરમાં શ્રી લુહાર સમસ્ત ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
ગુજરાત

જેતપુરમાં શ્રી લુહાર સમસ્ત ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

Editor By Editor 5 days ago
મોચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા વિધવા બહેનોને આર્થિક સહાયનો કાર્યક્રમ યોજાયો
 રાજકોટ જિલ્લામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજનાઓની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી
 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ
 કુવાડવા બ્રિજની કામગીરી પૂર્ણ થવામાં હજુ છ મહિના લાગશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?