By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    4 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: CMOમાં એમ.કે.દાસની ફરી નિયુકિત : ૧૮ IASની બદલી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદગુજરાતન્યૂઝ

CMOમાં એમ.કે.દાસની ફરી નિયુકિત : ૧૮ IASની બદલી

agragujaratnews
Last updated: 2024/08/01 at 8:01 PM
2 years ago
Share
CMOમાં એમ.કે.દાસની ફરી નિયુકિત : ૧૮ IASની બદલી
SHARE

રાજીવ ટોપનો સ્ટેટ ટેકસના ચીફ કમિશનર, પંકજ જોશી CMOમાં ACS, દાસને ગૃહનો વધારાનો હવાલો

રાજયમાં ૧૮ આઇએએસ અને ૮ આઇપીએસની બદલી તથા નવી જગ્યાએ નિયુકિત કરવામાં આવી છે. નવી નિયુકિતમાં આઇએએસ આઇએએસ રાજીવ ટોપનો, પંકજ જોશી, એમ.કે.દાસ વગેરેનો દબદબો રહેશે. જેમાં મહત્વની બદલી મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસની છે કે જેમને ફરીથી મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે મુકવામાં આવ્યા છે. તેમને રાજયના ગૃહ વિભાગનો પણ વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.

Contents
રાજીવ ટોપનો સ્ટેટ ટેકસના ચીફ કમિશનર, પંકજ જોશી CMOમાં ACS, દાસને ગૃહનો વધારાનો હવાલોરાજયનાં સનદી અધિકારીઓની બદલી

જયારે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. એટલે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં બે અધિક મુખ્ય સચિવ ફરજ બજાવશે. ડેપ્યુટેશન પરથી પાછા આવેલા ડો.જયંતિ રવિને મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પદે નિયુકિત આપવામાં આવી છે. તેઓ ચાર્જ લે ત્યાં સુધી પી. સ્વરૂપ આ જગ્યાનો હવાલો સંભાળશે. એવી જ રીતે નટરાજનને નાણા વિભાગના અગ્ર સચિવ પદે મૂકવામાં આવ્યા છે.

જયારથી ડેપ્યુટેશન પરથી પાછા ફરેલા બીજા અધિકારી રાજીવ ટોપનોને સ્ટેટ ટેકસ વિભાગમાં ચીફ કમિશનર પદે નિમણુંક આપવામાં આવી છે. પરંતુ તેઓ નટરાજન આવે નહીં ત્યાં સુધી નાણા વિભાગના અગ્રસચિવનો વધારાનો ચાર્જ સંભાળશે. મમતા વર્માની પણ ખાણ અને ઉદ્યોગ તેમજ એસ.જે.હૈદરને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગમાં અધિક મુખ્ય સચિવ પદે નિમણુંક આપવામાં આવી છે. રાજયના વહિવટી તંત્રમાં સાઇડ પોસ્ટીંગ કરાયેલા સુનયના તોમરને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના અધિક મુખ્ય સચિવ બનાવાયા છે એટલું જ નહીં તેઓ સામાજિક ન્યાયનો વધારાનો હવાલો પણ સંભાળશે. એક મહત્વના આદેશમાં છ વર્ષ જેટલો સમય થઇ ગયો હોવાથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સચિવ ડો.વિનોદ રાવને બદલીને શ્રમ અને રોજગાર વિભાગમાં મુકવામાં આવ્યા છે. જીએડી (પ્લાનિંગ)ના સચિવ રાકેશ શંકરને ખસેડીને મહિલા અને બાળ વિકાસ કમિશનર અને વિભાગના સચિવ તરીકે મુકવામાં આવ્યા છે. તેઓ જીએડી (પ્લાનિંગ)નો વધારાનો હવાલો સંભાળશે. કે.કે.નિરાલા મહિલા અને બાળ વિકાસમાં કમિશનર અને સચિવ હતા તેમને નાણા વિભાગ (ખર્ચ)ના સચિવ તરીકે નિમણુંક આપવામાં આવી છે. એ.એમ.શર્માને ગર્વનરના અગ્રસચિવ બનાવાયા છે.

રાજયનાં સનદી અધિકારીઓની બદલી

અધિકારીનું નામ        હાલની જગ્યા                   બદલીની જગ્યા

સૂનયના તોમર         ACS, સામાજિક ન્યાય           ACS ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ

પંકજ જોશી             ACS, મુખ્યમંત્રી કાર્યાલય       પોર્ટ ટ્રાન્સપોર્ટનો વધારાનો ચાર્જ

એમ.કે.દાસ             ACS, મહેસુલ વિભાગ           ACS, મુખ્યમંત્રી કાર્યાલય, (ગૃહનો વધારાનો ચાર્જ)

જયંતિ રવિ             સ્ટેટ કેડરમાં પરત               ACS, મહેસુલ વિભાગ

ડો.અંજુ શર્મા            ACS, શ્રમ-રોજગાર             ACS, કૃષિ અને ખેડૂત કલ્યાણ

એસ.જે.હૈદર            ACS, ઉદ્યોગ અને ખાણ વિભાગ ACS, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ

જે.પી.ગુપ્તા             ACS નાણા વિભાગ             ACS આદિજાતિ વિકાસ વિભાગ

ડો.ટી.નટરાજન         સ્ટેટ કેડરમાં પરત               અગ્ર સચિવ, નાણા વિભાગ

મમતા વર્મા             પીએસ ઉર્જા-પેટ્રોકેમિકલ્સ       પીએસ ઉદ્યોગ અને ખાણ વિભાગ

મુકેશ કુમાર             પીએસ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ      પીએસ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ

રાજીવ ટોપનો          કેન્દ્રમાંથી પરત                 ચીફ કમિશનર, સ્ટેટ ટેકસ વિભાગ

એસ.મુરલી ક્રિષ્ના       પીએસ, આદિજાતિ વિકાસ       ઓએસડી, સ્ટેટ ઇલેકશન કમિશન

ડો.વિનોદ રાવ          સચિવ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ       સચિવ, શ્રમ અને રોજગાર

અનુપમ આનંદ         લેબર કમિશનર                 ટ્રાન્સપોર્ટ કમિશનર

રાજેશ માંજ             પીએસ, રાજયપાલ              રેવન્યુ ઇન્સ્પેકશન કમિશનર

રાકેશ શંકર             જીએડી, પ્લાનિંગ                મહિલા-બાળ કલ્યાણ કમિશનર

કે.કે.નિરાલા             કમિશનર મહિલા-બાળ કલ્યાણ વિભાગ  નાણા વિભાગ (ખર્ચ)

એ.એમ.શર્મા            વીસી-એમડી, એસટી નિગમ     પીએસ, ગવર્નર ઓફ ગુજરાત

You Might Also Like

વેરાવળમાંથી હાઈબ્રીડ 12.77 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો

 દર ૧૫ દિવસે કામોની સમીક્ષા કરવા કલેકટરોને આદેશ

પંજાબમાં બ્લાસ્ટ : BSF-આર્મી કેમ્પને નિશાન બનાવ્યા

લીઝના લોચા : GMBની લાલિયાવાડીથી અલંગને ગૂંગળામણ

નર્મદા ડેમમાં ભર ઉનાળે 72 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, ગત વર્ષ કરતા 12.18 ટકા વધુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધો.૧૨નું સોમવારે, ધો.૧૦નું બુધવારે પરીણામ
રાજકોટ

ધો.૧૨નું સોમવારે, ધો.૧૦નું બુધવારે પરીણામ

Editor By Editor 4 days ago
શહેરીજનોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આવશે વતન ગુજરાતની મુલાકાતે
અમરેલીના ગાવડકા રોડ પર એસટી અને કાર વચ્ચે અકસ્માત: ૨ ના મોત
ઘાંચીવાડમાં સામું જોવા જેવી બાબતમાં ઘાતક હથિયારો વડે હુમલો ; પથ્થર, સોડા બોટલના ઘા થયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?