By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 day ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    3 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    4 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: દેશનું પહેલું મંદિર જ્યાં ટનલથી કરાવાશે ભક્તોને મહાકાલના દર્શન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

દેશનું પહેલું મંદિર જ્યાં ટનલથી કરાવાશે ભક્તોને મહાકાલના દર્શન

agragujaratnews
Last updated: 2024/02/04 at 1:02 PM
2 years ago
Share
દેશનું પહેલું મંદિર જ્યાં ટનલથી કરાવાશે ભક્તોને મહાકાલના દર્શન
SHARE

  • મહાકાલ ભક્તોની સુવિધા માટે બનાવવામાં આવી ખાસ ટનલ 
  • શ્રાવણ મહિનામાં મહાકાળના દર્શને 15 લાભ ભક્તો આવવાની અપેક્ષા
  • ટનલ બનાવવામાં ફાયર સેફટી અને એરકન્ડિશનની ખાસ વ્યવસ્થા 

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં દર્શનાર્થીઓ માટે બનાવવામાં આવી રહેલી ટનલનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. જણાવી દઈએ કે 12 જ્યોતિર્લિંગોમાંથી એક એવા દેશના વિશ્વ પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં દરરોજ લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. એટલું જ નહીં, મહાકાલ લોકની રચના બાદ અહીં ભક્તોની સંખ્યા ઘણી વધી ગઈ છે. તેથી, ખાસ તહેવાર અથવા રજાના પ્રસંગોએ દરરોજ 4 થી 5 લાખ ભક્તો મંદિરની મુલાકાત લેવાનું હવે સામાન્ય બની ગયું છે.

આ નવા વર્ષે 10 લાખથી વધુ ભક્તોએ મહાકાલના દર્શન કર્યા છે. એટલું જ નહિ મહાકાલ મંદિર પ્રબંધન સમિતિના જણાવ્યા અનુસાર, શ્રાવણ મહિનામાં શિવરાત્રિના તહેવાર પર 15 લાખથી વધુ ભક્તો ઉજ્જૈનમાં આવશે તેવી અપેક્ષા છે. આ અંદાજને લઈને મહાકાલ મંદિરમાં મોટી ભીડને ધ્યાનમાં રાખીને ભીડને કાબૂમાં રાખવા માટે ટનલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું.

દર્શન કરવામાં સરળતા રહેશે

મહાકાલ મંદિરની અંદર ભૂગર્ભમાં બનેલી આ ટનલનું કામ 2 વર્ષથી ચાલી રહ્યું હતું. મહાકાલ મંદિરના સહાયક પ્રશાસક મૂળચંદ જુનવાલે કહ્યું કે મંદિરની અંદર બનાવવામાં આવી રહેલી ટનલનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે ટનલમાં માત્ર સફાઈનું કામ બાકી છે, જે હાલ ચાલી રહ્યું છે. મંદિર પ્રબંધન સમિતિ શિવરાત્રી અને શ્રાવણ દરમિયાન લાખો ભક્તો આ ટનલ મારફતે દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરશે. તેમજ મહાશિવરાત્રિ પહેલા પણ જો ભક્તોની મોટી ભીડ હોય તો નવનિર્મિત ટનલ દ્વારા દર્શન કરાવી શકાશે.

સલામતીનું રાખવામાં આવ્યું છે ખાસ ધ્યાન

જણાવી દઈએ કે, ટનલની અંદર ફાયર સેફ્ટીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સાથે ટનલની અંદર લાઇટિંગનું કામ પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમગ્ર ટનલને એરકન્ડિશન્ડ અને વ્યવસ્થિત બનાવવામાં આવી છે. લોકનિર્માણની સાથે સાથે મહાકાલ મંદિરના બીજા તબક્કાના વિસ્તરણ અને બ્યુટિફિકેશનનું કામ પણ સતત ચાલી રહ્યું છે.

You Might Also Like

 ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો બંધારણીય અધિકારી : સુપ્રિમ કોર્ટ

મોંઘવારી ઘટશે, ખિસ્સાને મળશે રાહત

ભારત માટે ક્રૂડ 80 ડોલરથી નીચે છતાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થવાની આશા ધૂંધળી

18 રાજ્યોનું દેવું 90 લાખ કરોડને પાર

ત્રણ વર્ષમાં 6 કરોડ નવા દર્દીઓ ઉમેરાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સમસ્ત રામાનંદી સાધુ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
રાજકોટ

સમસ્ત રામાનંદી સાધુ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

Editor By Editor 4 days ago
સુરતમાં અતિથિ ભવનમાં ભાવનગરની પરિણીતાનો દવા ગટગટાવી આપઘાત
પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરવા દરિયો ખેડવા ગયેલી બોટના માલિકો સામે ગુનો
પ્રેમલગ્નમાં તિરાડ : વીડિયો કોલનો જવાબ ન આપતા પૂછપરછ કરતાં પત્ની પર તૂટી પડ્યો પતિ
હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?