By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 day ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    4 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    6 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: જૂનાગઢના યુવાનનું તાંત્રિક વિધિના બહાને અપહરણ કરી નનામીમાં બાંધી ડામ આપ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

જૂનાગઢના યુવાનનું તાંત્રિક વિધિના બહાને અપહરણ કરી નનામીમાં બાંધી ડામ આપ્યા

Editor
Last updated: 2026/01/19 at 4:25 PM
4 months ago
Share
જૂનાગઢના યુવાનનું તાંત્રિક વિધિના બહાને અપહરણ કરી નનામીમાં બાંધી ડામ આપ્યા
SHARE

જૂનાગઢના યુવાનનું તાંત્રિક વિધિના બહાને અપહરણ કરી નનામીમાં બાંધી ડામ આપ્યા

નિવસ્ત્ર કરી બેભાન કર્યા અને પ્રાઇવેટ પાર્ટમાં ડામ દીધા : ઢોંગી શખ્સની ધરપકડ કરાઇ

 

અગ્ર ગુજરાત, જૂનાગઢ

જૂનાગઢના દાતાર રોડ પર આવેલ દુબળી પ્લોટ વિસ્તારમાં રહેતા 45 વર્ષીય પુરુષ સાથે એક યુવકે વિશ્વાસઘાત કરી, અંધશ્રદ્ધાના નામે અમાનવીય અત્યાચાર ગુજાર્યો હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. જેમાં 45 વર્ષીય પુરુષને તાંત્રિકવિધિ માટે ‘બાપાની વિધિ છે’ કહીને અપહરણ કરીને લઈ ગયો, ત્યારબાદ નિર્વસ્ત્ર કરી ને યુવકે નશાકારક વસ્તુ સુંઘાડીને બેભાન કર્યા અને ઠાઠડીમાં બાંધીને પ્રાઈવેટ પાર્ટમાં ડામઆપ્યા હતાં. આ ગંભીર ગુનામાં જૂનાગઢ એ-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરીને મુખ્ય આરોપી સાગર ચૌહાણને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે.

​ફરિયાદી 45 વર્ષીય પુરુષે પોલીસમાં નોંધાવેલી આપવીતી મુજબ, ગત 13 જાન્યુઆરી, 2026ના રોજ બપોરે ચારેક વાગ્યે આરોપી સાગર ચૌહાણ ભોગબનનારના ઘરે આવ્યો હતો. સાગરે ભોગબનનારને વિશ્વાસમાં લઈ કહ્યું કે, ‘મારા બાપાની વિધિ છે, તમે મારી સાથે ચાલો.’ પરિચિત હોવાના કારણે ભોગબનનાર તેની મોટરસાયકલ પર બેસી ગયા હતા. જોકે, સાગર તેમને તેના ઘરે લઈ જવાને બદલે અવાવરુ રસ્તે લઈ જવા લાગ્યો હતો. પીડિતે વિરોધ કરતા સાગરે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કોઈ નશાકારક વસ્તુ સુંઘાડી દેતા તેઓ બેભાન થઈ ગયા હતા.

​​બીજા દિવસે સવારે ભોગબનનાર જ્યારે ભાનમાં આવ્યા, ત્યારે તેઓ દુબળી પ્લોટ આરોગ્ય કેન્દ્ર પાછળ આવેલી એક અવાવરુ જગ્યાએ ઠાઠડી પર દોરડા વડે બાંધેલી હાલતમાં મળી આવ્યા હતાં. આરોપીએ અંધશ્રદ્ધામાં અંધ બની પીડિતને અર્ધનગ્ન કરી તેમના બંને હાથ, પીઠ અને ગુપ્ત ભાગો પર ગરમ વસ્તુ વડે ડામ આપ્યા હતાં. એટલું જ નહીં, માથાના વાળ પણ નિર્દયતાથી ખેંચી કાઢ્યા હતા. પરિવારજનોએ તેમને આ હાલતમાં શોધી કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતાં.

​આ ભયાનક બનાવની જાણ થતા જ જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. પીડિતે સ્વસ્થ થઈને ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે આરોપી સાગર મનુભાઈ ચૌહાણ (રહે. વાણંદ સોસાયટી, જૂનાગઢ)ને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે.

પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, હત્યાની કોશિશ સમાન અત્યાચાર, છરી બતાવી ધમકાવવા અને તોડફોડ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ વિધિ પાછળ અન્ય કોઈ તાંત્રિક કે સહયોગીઓની સંડોવણી છે કે કેમ.

You Might Also Like

બાંટવા નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્ય વિરૂધ્ધ ટીપ્પણી કરનારને પાઇપથી ફટકાર્યા

જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કામમાં ૧૫૦ કરોડથી વધુનો થયેલો ખૂલ્લો ભ્રષ્ટાચાર

ખેત મજૂરના ચાર વર્ષના બાળક પર દીપડાનો જીવલેણ હુમલો.:આણંદપુરમાં ઘરમાં કીડીઓ નીકળતા બહાર સૂવા ગયેલા પરિવાર પાસે સુતેલા બાળક પર દીપડાનો ત્રાટક્યો, ચાર વર્ષના માસૂમનું મોઢું ફાડી ખાધું.

જૂનાગઢના તોરણીયામાં વન કર્મચારીના ભાઇ-સગાઓ દ્વારા સિંહોની પજવણી

કેશોદમાં જૂની અદાવતમાં મતદાનના દિવસે ભાજપ કાર્યકરો વચ્ચે ધબધબાટી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટવાસીઓ હનુમાનજીના વિશ્વરૂપમના દર્શન કરશે
રાજકોટ

રાજકોટવાસીઓ હનુમાનજીના વિશ્વરૂપમના દર્શન કરશે

Editor By Editor 2 days ago
રાજકોટ પંથકની સંધી સમાજની દીકરી મહેકનો કમાલ: 12 કોમર્સમાં 99.97 PR સાથે રાજકોટમાં ત્રીજો ક્રમાંક, CEO બનવાનું સપનું
 કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
 બિગબજાર, ગોંડલ ચોકડી અને અમીન માર્ગ પર સાત મહિનામાં મળશે ફૂટ ઓવરબ્રિજની સુવિધા
રેપિડો ચાલકો રસ્તા પર : ભાવ મુદ્દે કંપની સામે વિરોધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?