By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    2 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    3 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    3 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: લાઠીના અડતાળા ગામે ઉપસરપંચની દાદાગીરી મામલે ૩ આરોપી ઝડપાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમરેલીગુજરાત

લાઠીના અડતાળા ગામે ઉપસરપંચની દાદાગીરી મામલે ૩ આરોપી ઝડપાયા

Editor
Last updated: 2026/11/21 at 3:55 PM
4 minutes ago
Share
લાઠીના અડતાળા ગામે ઉપસરપંચની દાદાગીરી મામલે ૩ આરોપી ઝડપાયા
SHARE

લાઠીના અડતાળા ગામે ઉપસરપંચની દાદાગીરી મામલે ૩ આરોપી ઝડપાયા

ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું: મંગાવી માફી!: મુખ્ય આરોપી જીતુ વાળા સહિત બે ફરાર

અગ્ર ગુજરાત, અમરેલી

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામે પાણીના પ્રશ્ને રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો પર ઉપસરપંચ દ્વારા કરવામાં આવેલા હુમલા અને દાદાગીરીના ચકચારી પ્રકરણમાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે લાઠી પોલીસે કુલ ૫ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જેમાંથી ૩ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે મુખ્ય આરોપી ઉપસરપંચ જીતુ વાળા સહિત અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે. પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓ પૈકી બે આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અડતાળા ગામે ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યા હતાં. અમરેલી LCB, SOG અને લાઠી પોલીસની સંયુક્ત ટીમ દ્વારા આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી પંચનામું કરવામાં આવ્યું હતું. અને પોલીસે જાહેરમાં આરોપીને માફી મંગાવી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને આરોપીઓમાં કાયદાનો ડર રહે તે હેતુથી પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની વિગત મુજબ, બે દિવસ પહેલા અડતાળા ગામના ગ્રામજનો પાણીના પ્રશ્ને રજૂઆત કરવા માટે ઉપસરપંચ જીતુભાઈ વાળાના ઘરે ગયા હતાં. આ દરમિયાન ઉશ્કેરાયેલા ઉપસરપંચ જીતુ વાળાએ એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં ધોકો લઈને રજૂઆત કરવા આવેલા લોકો પર હુમલો કરી માર માર્યો હતો. ઉપસરપંચની આ દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. હાલ પોલીસ દ્વારા ફરાર મુખ્ય આરોપી જીતુ વાળા અને તેના અન્ય વ્યક્તિને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

You Might Also Like

 નવસારીના સુપા ખાતે ૫ થી ૧૩ ડિસેમ્બરે મોરારિ બાપુની રામકથા

 TAT-HS ઉમેદવારોના ન્યાય માટે રાજકોટના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

સોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળાના પ્રથમ દિવસે 1.53 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યા

 ધ્રાંગધ્રાના ભગવતધામ ગુરુકુળ નજીક નાળામાંથી આધેડનો મૃતદેહ મળ્યો

ડુંગળીના પાક પર ગરમી અને રોગના માર, ભાવ વધ્યા છતાં ખેડૂતોની આવક ઘટવાની ભીતિ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી નોકરીએ જતી 19 વર્ષીય યુવતીને કાળ બનીને કારે કચડી
ગુજરાતરાજકોટ

મોરબી નોકરીએ જતી 19 વર્ષીય યુવતીને કાળ બનીને કારે કચડી

Editor By Editor 2 days ago
છ મહિનામાં ઝડપાયેલો દારૂ રોડ રોલર નીચે કચડાયો: 8,923 બોટલોનો નાશ
માતૃભાષા સજ્જતા અંગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે સંવાદ
ઇન્સ્ટાગ્રામની એક લિંકે યુવાનનું બેંક એકાઉન્ટ ખાલી કર્યું
 BBC, CNN, 200M સહિત ૧૭૮ વેબસાઇટમાં સાઇબર હૂમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?