By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    3 days ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    6 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    2 weeks ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: Vitamin B12 Important : વિટામિન B12 કેમ જરૂરી ? શાકાહારી લોકોમાં કેમ વિટામિન B12ની હોય છે ઉણપ, એક્સપર્ટે આપ્યું કારણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Vitamin B12 Important : વિટામિન B12 કેમ જરૂરી ? શાકાહારી લોકોમાં કેમ વિટામિન B12ની હોય છે ઉણપ, એક્સપર્ટે આપ્યું કારણ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/06 at 4:45 PM
11 months ago
Share
Vitamin B12 Important : વિટામિન B12 કેમ જરૂરી ? શાકાહારી લોકોમાં કેમ વિટામિન B12ની હોય છે ઉણપ, એક્સપર્ટે આપ્યું કારણ
SHARE

Contents
શાકાહારીમાં વિટામિન B12ની ઉણપનું આ છે કારણવિટામિન B12 કેમ જરૂરી છે, એક્સપર્ટ

ભારતમાં દરેક રીતે વૈવિધતા જોવા મળે છે. પ્રાદેશિક રીત રિવાજોથી લઈને ખાનપાનમાં વૈવિધ્ય રહેલું છે. ભારતીય લોકો તહેવારની ઉજવણી સાથે સ્વાદના શોખીન છે. પરંતુ સ્વાદના ચક્કરમાં તેમના સ્વાસ્થ્યને નુકસાન થાય છે. શરીર સ્વસ્થ રાખવા તમામ પ્રકારના વિટામિન, મિનરલ્સ અને ખનીજ પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે. એક સંસોધનમાં સામે આવ્યું છે કે સૌથી વધુ સ્વાસ્થ્ય સમસ્યા શાકાહારી લોકોમાં જોવા મળી છે. હેલ્થ એક્સપર્ટના મતે શાકાહારી લોકોમાં વિટામિન B12ની ઉણપ તેનું કારણ છે.

શાકાહારીમાં વિટામિન B12ની ઉણપનું આ છે કારણ

એક અહેવાલ મુજબ,શુદ્ધ શાકાહારીઓમાં વિટામિન બી12ની ઉણપ સૌથી વધુ જોવા મળે છે. ભારતીય વસ્તીના ઓછામાં ઓછા 47 ટકા લોકોમાં વિટામિન B12 ની ઉણપની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ફક્ત 26 ટકા લોકો પૂરતા પ્રમાણમાં વિટામિન B12 નું સેવન કરી રહ્યા છે. પ્રોટીન અને ફાઇબરની સાથે, વિટામિન્સ પણ આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેક વિટામિન આપણને જુદી-જુદી બીમારી સામે રક્ષણ આપે છે. શાકાહારીઓમાં વિટામિન B12 ની ઉણપ સૌથી વધુ જોવા મળે તેનું કારણ છે ખોરાક.  મોટાભાગના ખોરાકમાં વિટામિન હોય છે પરંતુ વિટામિન B12 બહુ ઓછા પ્રમાણમાં હોય છે.

વિટામિન B12 કેમ જરૂરી છે, એક્સપર્ટ

વિટામિન B12 ત્રણ બાબતો માટે જરૂરી છે. શરીરમાં લોહી બનાવવા માટે જરૂરી છે આ વિટામિન. વિટામિન B12 આપણા શરીરમાં નવા લાલ રક્તકણો બનાવવામાં મદદ કરે છે. આ હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખે છે અને નબળાઇ અને થાક ઘટાડે છે. આપણું શરીર દરરોજ નવા કોષો બનાવે છે. વિટામિન B12 આ કોષો, DNA માટે બ્લુપ્રિન્ટ બનાવવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. આપણી ચેતાઓમાં માયલિન નામનું રક્ષણાત્મક આવરણ હોય છે. આ આવરણ ચેતાને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. B12 ની ઉણપ આ આવરણને નબળી પાડવાના કારણે નિષ્ક્રિયતા આવે છે, ઝણઝણાટ થાય છે અને ચેતા સંબંધિત સમસ્યાઓ થાય છે. 

આ પણ વાંચો : Recipe : શિયાળામાં સાંજનો હેલ્ધી બ્રેકફાસ્ટ, ના કોઈ ઝંઝટ, ફક્ત 15 મિનિટમાં બનાવો સરસવની ભાજીની આ વાનગી

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

You Might Also Like

9-Year-Old Dies of Cardiac Arrest: Crucial First 5 Minutes First Aid Steps | Gujarati News

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

પ્રેમસંબંધ તૂટતાં પૂર્વ પ્રેમીનો બદલો: સગીરા પર દુષ્કર્મ આચરી ન્યૂડ વીડિયો વાયરલ કર્યો

Editor By Editor 3 days ago
વારાણસીથી રાજકોટ આવેલો 14.53 લાખનો કોપરનો જથ્થો ઝડપાયો
 આજે ધનતેરસ! બજારોમાં ગ્રાહકોનો ભારે ઘસારો
દિવાળી રજામાં શૈક્ષણિક કાર્ય શરૂ રાખનાર શાળાઓમાં કરાશે હલ્લાબોલ: કોંગ્રેસની ચીમકી
વેરાવળ સોમનાથના વિકાસ માટે રૂ.440 કરોડનો મેગા પ્રોજેક્ટનું મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન આપ્યુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?