By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    4 days ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    5 days ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 week ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 week ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Weather News : હીટવેવથી બચવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એડવાઇઝરી જાહેર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Weather News : હીટવેવથી બચવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એડવાઇઝરી જાહેર

agragujaratnews
Last updated: 2024/04/18 at 6:49 PM
2 years ago
Share
Weather News : હીટવેવથી બચવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એડવાઇઝરી જાહેર
SHARE

  • હીટવેવની પરિસ્થિતિને લઈ વહીવટી તંત્ર હરકતમાં
  • હીટવેવ એક્શન પ્લાન 2024 અંતર્ગત કાર્યવાહી કરવા સૂચના
  • આરોગ્ય વિભાગને હીટવેવને લઈ જરૂરી તૈયારી કરવા સૂચના

ગાંધીનગર ડિઝાસ્ટર વિભાગ દ્વારા વધતી જતી ગરમીને લઈ શહેરીજનો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.મહેસૂલ વિભાગે આરોગ્ય વિભાગ સહિતના વિભાગોને પત્ર લખીને જાણ કરી છે,તો આરોગ્ય વિભાગને હિટવેવ ને લઈ જરૂરી તૈયારી કરવા સૂચના અપાઈ છે.સરકારી હોસ્પિટલ, CHC,PHC પર જરૂરી સાધનો અને દવાઓ પૂરતી રાખવા સૂચના અપાઈ છે.ગુજરાત હિટવેવ એક્શન પ્લાન 2024 અંતર્ગત કાર્યવાહી હાથધરવા સૂચના આપી છે.

કઈ બાબતોનું રાખવું ધ્યાન

હીટવેવ બાબતે જરૂરી પ્રચાર પ્રસાર કરવા તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.શહેરી વિસ્તારમાં શેડની વ્યવસ્થા રાખવા બાબતે પણ સૂચના અપાઈ છે.શહેરી વિસ્તારમાં શેડની વ્યવસ્થા રાખવા સહિત વિવિધ સૂચનાઓ અપાઈ છે,સાથે સાથે શ્રમિકોને બપોરના 1 થી 4 કલાક કામ ન કરવા સૂચના અપાઈ છે.ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત હીટવેવ સાયલન્ટ ડિઝાસ્ટર ગણાય છે.

હીટવેવથી બચવા શુ કરવુ જોઇએ ?

– પ્રાથમિક સારવાની તાલીમ મેળવો, વુદ્વો, બાળકો, બીમાર અથવા વધુ વજનવાળા લોકો માટે વિશેષ કાળજી રાખો બને તેટલુ ઘરની અંદર રહો

– હળવા હળવા રંગના , ઢીલા અને છિદ્વાળુ સુતરાઉ કપડા પહેરવા

– તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ, શુઝ કે ચપ્પલનો ઉપયોગ કરવો. માથાને ઢાંકવા માટે કાપડ, ટોપીકે છત્રીનો ઉપયોગ કરવો

– પુરતા પ્રમાણમાં પાણી પીઓ. તરસ ના લાગે તો પણ તમારી જાતને હાઇડ્રેટ રાખવા માટે ઓ.આર.એસ, ઘરે બનાવેલા શુદ્ર પાણી જેવી કે લસ્સી, લીંબુપાણી, છાશનો પુરતા પ્રમાણમાં ઉપયોગ કરવો

હીટવેવ દરમિયાન શું ન કરવુ જોઇએ ?

– બાળકો અથવા પાલતુ પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં છોડવા નહી.

– પીક અવર્સ દરમ્યાન રસોઇ કરવાનું ટાળો, રસોડામાં પુરતા પ્રમાણમાં હવાની અવર જવર માટે દરવાજા અને બારી ખુલ્લી રાખવી જોઇએ.

– અગ્રિથી પ્રકાશિત બલ્બનો ઉપયોગ કરવાનું ટાળો જે બિનજરૃરી ગરમી પેદા કરે છે.

– આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોરેટેડ સોફટ ડ્રીકસ પીવાનું ટાળવુ જોઇએ. આ પ્રકારના પીણાં શરીરને ડિહાયડ્રેટ કરે છે.

– તડકામાં બહાર જવાનું ટાળવુ જોઇએ. ખાસ કરીને બપોરના ૧૨ થી ૩ વાગ્યા સુધી બહાર ના નિકળવુ જોઇએ.

– ઉચ્ચ પ્રોટીન, મીઠું, મસાલેદાર અને તેલયુકત ખોરાક ટાળો, વાસી ખોરાક ન ખાવો.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જસદણના યાત્રાધામ ઘેલાસોમનાથ મંદિર ખાતે ભવ્ય પાલખી યાત્રા યોજાઈ
રાજકોટ

જસદણના યાત્રાધામ ઘેલાસોમનાથ મંદિર ખાતે ભવ્ય પાલખી યાત્રા યોજાઈ

Editor By Editor 1 day ago
જીલ્લા ભાજપા દ્વારા પ્રશિક્ષણ વર્ગ અક્ષર મંદિર ગોંડલ ખાતે યોજાયો
જૈન સોશ્યલ ગ્રુપ અને સંગીની એલીટ આયોજીત બ્લડ કેમ્પમાં 1404 બોટલ એકત્ર
વોર્ડ નં.૧૬માં ૬૬૬ ઘરમાં મચ્છરના લારવા મળ્યા, ૫૬ લોકોના બ્લડ સેમ્પલ લેવાયા
ધોરાજી સિવિલમાં બાળરોગ નિષ્ણાતની તાત્કાલિક નિમણૂકની માંગ સાથે અનોખો વિરોધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?