By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    5 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    6 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 week ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 week ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભોજન કરતો શ્રમિક પરિવાર કાળનો કોળીયો બન્યો: ચારના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
કચ્છગુજરાત

ભોજન કરતો શ્રમિક પરિવાર કાળનો કોળીયો બન્યો: ચારના મોત

Editor
Last updated: 2026/11/25 at 3:23 PM
12 minutes ago
Share
ભોજન કરતો શ્રમિક પરિવાર કાળનો કોળીયો બન્યો: ચારના મોત
SHARE

કચ્છના હાજીપીર રોડ પર બનેલી કરૂણાંતિકા

ભોજન કરતો શ્રમિક પરિવાર કાળનો કોળીયો બન્યો: ચારના મોત

ટ્રેક્ટરની ટ્રોલીમાં જમતા હતા ને ડમ્પરે ટક્કર મારતા અકસ્માત: ગર્ભવતી મહિલા, પતિ અને ભાઈ-બહેનના મોત: સમગ્ર પંથકમાં અરેરાટી

અગ્ર ગુજરાત, ભુજ

પશ્ચિમ કચ્છના માર્ગો પર અકસ્માતોની વણઝાર યથાવત રહી છે.અગાઉ ખાવડા રોડ રક્તરંજિત બન્યા બાદ હવે હાજીપીર માર્ગ પર વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. ઢોરોથી વજીરા વાંઢ તરફ જતા માર્ગ પર રોડની સાઈડનું કામ કરી રહેલા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના ઉભેલા ટ્રેક્ટર પાછળ ડમ્પર ધડાકાભેર ભટકાતા ટ્રેક્ટરમાં બેઠેલા બે માસૂમ ભાઈ-બહેન અને પતિ- ગર્ભવતી પત્ની સહિત ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે એક 4 વર્ષના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

મળતી વિગતો મુજબ,મંગળવારે બપોરે અંદાજે સાડા બાર વાગ્યાના અરસામાં હાજીપીર માર્ગ પર ઢોરો અને વજીરા વાંઢ ફાટક વચ્ચે રોડની સાઈડનું મજૂરીકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન શ્રમિક પરિવારનું ટ્રેક્ટર રોડ પર ઉભું હતું,અને ટ્રોલી નીચે ભોજન કરી રહ્યા હતા. ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા ડમ્પર નંબર જીજે 12 એઝેડ 0590 ના ચાલકે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેક્ટરમાં બેઠેલા દિવાન દલસિંહ મખોડિયા (ઉં.વ.27),તેમના પત્ની હસીના દિવાન મખોડિયા (ઉં.વ.27), નવીના અર્જુન મખોડિયા (ઉં.વ.5- બાળકી) અને તેના ભાઈ દશરથ અર્જુન મખોડિયા (ઉં.વ.2)નું ગંભીર ઈજાઓને કારણે મોત થયું હતું.

જ્યારે આવીશ અર્જુન મખોડિયા (ઉં.વ.4)ને પગના ભાગે ઈજાઓ પહોચી હતી.બનાવની જાણ થતાં નખત્રાણા પોલીસ મથકના પીઆઈ એ. એમ. પટેલ, પીએસઆઈ બેગડીયા તથા પીએસઆઈ એમ. વી. શામળા સહિતનો પોલીસ કાફલો નખત્રાણા સરકારી દવાખાને દોડી ગયો હતો અને મૃતકોના પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ભોગ બનનાર તમામ શ્રમિકો મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના સંધલા ગામના વતની છે અને અહીં રોડ પર મજૂરીકામ કરીને પેટિયું રળતા હતા.

હતભાગી મહિલા હસીના દિવાન મખોડિયા ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે. એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી શ્રમિક પરિવાર પર આભ ફાટી પડ્યું છે.બનાવની જાણ થતા વતન સંધલાથી સરપંચ અને પરિવારજનો ભુજ દોડી આવ્યા હતા.

નેટવર્કના અભાવે 108 ન મળી શકી, બોલેરોમાં મૃતદેહ લવાયા

ઘટના અંગે ઢોરો ગામના અતાઉલ્લા ખાન મુતવા અને લુડબાય ગામના સરપંચ જબાર જતે જણાવ્યું હતું કે, અકસ્માત સ્થળે મોબાઈલ નેટવર્કનું કવરેજ ન હોવાથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરી શકાયો ન હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક આગેવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને માનવતા દાખવી બોલેરો ગાડીમાં ચારેય મૃતદેહો તથા ઈજાગ્રસ્ત બાળકને નખત્રાણા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા.

You Might Also Like

RTOમાં સર્વર ડાઉન હશે તો પણ હવેથી કોઈપણ કામગીરી નહીં અટકે

 રિયલ એસ્ટેટ માર્કેટમાં ફરી તેજી

રાજકોટમાં ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન ભવ્ય ‘SVUM 2027’ આંતરરાષ્ટ્રીય વેપાર મેળો

સ્થાનિકો અને ગૌપ્રેમીઓમાં ભારે રોષ; આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી કડક કાર્યવાહીની માંગ

સોમનાથ જ્યોર્તિલીંગ પર અમૃતવર્ષા કરતા ચંદ્ર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વાહનોમાં લખાતા જાતિગત લખાણો પર સરકારની બ્રેક
ગાંધીનગરગુજરાત

વાહનોમાં લખાતા જાતિગત લખાણો પર સરકારની બ્રેક

Editor By Editor 5 days ago
 ગુજરાત ધગધગશે, ACનો વપરાશ રેકોર્ડ તોડશે
ઉપલેટામાં ૭૦ હજાર વ્યાજે લીધા બાદ ૭ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી અને ધમકી
 રાજકોટની જનસંખ્યા ૨૦ લાખ થવાનો અંદાજ, તા.૧૦ જાન્યુ.થી વસ્તી ગણતરી શરૂ
વિજળીના ઓવરહેડ નેટવર્કને અંડરગ્રાઉન્ડ કરવાના પ્રોજેકટનો દક્ષિણ તરફથી પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?