By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    10 minutes ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 day ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમરેલી જિલ્લામાં જીવતા સમાધિની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

અમરેલી જિલ્લામાં જીવતા સમાધિની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા

Editor
Last updated: 2026/04/03 at 3:51 PM
1 hour ago
Share
અમરેલી જિલ્લામાં જીવતા સમાધિની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા
SHARE

અમરેલી જિલ્લામાં જીવતા સમાધિની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા

ઢોલરવા ગામમાં સમાધિનો ફિયાસ્કો :  અરજણ રૂડાભાઈ ખુમાણ પરિવારે સમાધિનું તત કબુલતા માફી માગી લીધી

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

અમરેલી જિલ્લાના ઢોલરવા ગામના અરજણ રૂડાભાઈ ખુમાણે કરેલી સમાધિની જાહેરાતથી ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ રૂબરૂ જવાથી સમગ્ર ઘટના બેબુનિયાદ બોગસ-ડિંડક સાબિત થઈ હતી. પરિવારે તૂતની કબુલાત આપતા ભાવિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. સમાધિની સમય મર્યાદામાં ઈચ્છા મૃત્યુ થયું ન હતું તેથી પરિવાર-સમાજ સાથે ગામને નિચાજોણું થયું હતું. જાથાને કબુલાતનામું આપતા મામલો થાળે પડયો હતો.

બનાવની વિગત પ્રમાણે અમરેલી જિલ્લાના ઢોલરવા ગામમાં રહેતા ભક્ત અરજણભાઈ ખુમાણે બે મહિના પહેલા ૨ જી એપ્રિલે ઈચ્છા મૃત્યુથી સમાધિ લેવાની જાહેરાતથી પોતાના સમાજમાં કૌતુક ઉભું કર્યું હતું. ધર્મ પારાયણ જીવન જીવતા હોય શ્રધ્ધાળુઓએ સાચું માની ઘરે ઘરે પધરામણી, કંકુ પગલા કરાવી સન્માનની સાથે ખુશી ભેટ આપતા હતા. સમાધિની તારીખ નજીક આવતા સમાજના જાગૃતોએ ખુમાણ પરિવારની હકિકત જાથા સમક્ષ મુકી હતી. ભાવિ પેઢી માટે નુકશાનકારક, અંધશ્રદ્ધા તરફ દોરી જનારૂં કૃત્ય હોય જાથાને હાજરી આપવા માહિતી આપી હતી. ધતિંગ-ડિંડકથી વિશેષ કશું જ નથી. સમાધિ બાદ ડેરી-સ્થાનક બનાવી કમાવવાનું તર્કટ હોય તો લોકહિતમાં ઉજાગર કરવાની વાત મુકી હતી. જાથાએ તુરંત ગામમાં કાર્યકરને મોકલતા ફૂલહાર, આશિર્વાદ, સંત મહિમાના ગુણગાન નજરે પડતા હતા. સમાધિનો ખાડો આગલી રાતે કરવાનું નક્કી થયું હતું. જાથાને સમાજના લોકોના નિવેદન આપવાથી સમાધિનું ગતકડું સિવાય કશું જ નથી, નારાજગી વ્યક્ત કરી હતી. સમાધિ લેનાર શખ્સ તંદુરસ્ત હોય કશું જ બનવાનું નથી તેવું સામે આવ્યું હતું. તેથી પર્દાફાશનું નક્કી કર્યું હતું.

જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ સમાધિનું ડિંડક ખુલ્લું કરવામાં રાજયના મુખ્યમંત્રી, અધિક મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક, આઈ.જી.પી. રેન્જ ભાવનગર, એસ.પી. અમરેલી સહિતના અધિકારોઓની મદદ માગી હતી. ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી. સરકારી તંત્રે જાથાના પત્રથી તુરંત હરકતમાં આવી અરજણભાઈ રૂડાભાઈ પરિવારને તાલુકા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો, તેમાં સમાધિ લેવાના નથી તેવી લેખિત બાંહેધરી આપી દીધી. મોડી રાતે પોલીસે તેમને મુકત કર્યા હતા.

અરજણભાઈ ખુમાણ પરિવારે પરિસ્થિતિ જોઈ સમાધિ મુલત્વી-બંધ રાખવાની જાહેરાત કરી દીધી. ખાડો ખોદવાનું બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.

You Might Also Like

EVના વેંચાણમાં ૧૧૧ ટકાનો સીધો ઉછાળો

પોલીસ સ્ટેશનમાં મસાલા ખાતા પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

EVMમાં છેડછાડ નહીં થાય ત્યાં કોંગ્રેસના ઉમેદવારોની જીત પાક્કી : કનૈયાકુમાર

અમદાવાદના વડાલા નજીક બાઇકને ટ્રકે હડફેટે લેતા પિતા, બે પુત્રના મોત

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇન્કાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત બોર્ડની જૂની માર્કશીટ પ્રણાલી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખતરો : હેમાંગ રાવલ
રાજકોટ

ગુજરાત બોર્ડની જૂની માર્કશીટ પ્રણાલી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખતરો : હેમાંગ રાવલ

Editor By Editor 4 days ago
 ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અમરેલીના ૮૫ ગામોમાં જળસંચય ઝુંબેશનો પ્રારંભ
ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી
સાયબર સેલ PSIની સર્વિસ રિવોલ્વરથી અચાનક ફાયરિંગ, અધિકારી અને મહિલા મિત્ર ઘવાયા
મનપા દ્વારા જનગણના અંતર્ગત તા.૨૦ એપ્રિલથી તા.૧૯મે સુધી કરાશે હાઉસ લિસ્ટીંગની કામગીરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?