By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    4 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    5 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    6 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ઇન્ડિસેન્ટ વિપ્રેઝન્ટેશન ઓફ વુમન એમેન્ડમેન્ટ બિલ ફરીથી રજૂ કરવા શકિતસિંહની રજૂઆત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

 ઇન્ડિસેન્ટ વિપ્રેઝન્ટેશન ઓફ વુમન એમેન્ડમેન્ટ બિલ ફરીથી રજૂ કરવા શકિતસિંહની રજૂઆત

Editor
Last updated: 2026/04/04 at 4:43 PM
3 months ago
Share
 ઇન્ડિસેન્ટ વિપ્રેઝન્ટેશન ઓફ વુમન એમેન્ડમેન્ટ બિલ ફરીથી રજૂ કરવા શકિતસિંહની રજૂઆત
SHARE

 ઇન્ડિસેન્ટ વિપ્રેઝન્ટેશન ઓફ વુમન એમેન્ડમેન્ટ બિલ ફરીથી રજૂ કરવા શકિતસિંહની રજૂઆત

રાજયસભામાં માંગણી કરતા સાંસદ શકિતસિંહ ગોહિલ : OTTની અશ્લીલતા વિરૂધ્ધ કડક જોગવાઇની માંગ

 

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

સોશિયલ મીડિયા અને OTT પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા વિરુદ્ધ કડક સજા માટે કાયદામાં સંશોધન માટે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં મજબૂત અવાજ ઉઠાવ્યો છે. આ વિષય પર કડક વલણ અપનાવતા શક્તિસિંહ ગોહિલે ગૃહ અને સરકારનું ધ્યાન દોરતા કહ્યું કે, “આપણો દેશ સંસ્કૃતિ, સંસ્કાર અને મર્યાદા માટે સમગ્ર વિશ્વમાં જાણીતો છે, પરંતુ આજે ઘણા OTT પ્લેટફોર્મ્સ પર અશ્લીલતા પીરસવામાં આવી રહી છે. હું કર્ણાટક સરકારને અભિનંદન આપું છું- જ્યાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે.

જ્યારે OTT પ્લેટફોર્મ નહોતું, ત્યારે UPA સરકારે ઇન્ડિસેન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વુમન એમેન્ડમેન્ટ બિલ, 2012 રજૂ કર્યું હતું. પરંતુ આ બિલ પસાર થઈ શક્યું ન હતું અને BJP સરકાર આવ્યા પછી આ બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. હું સરકારને વિનંતી કરું છું- આ બિલ ફરીથી રજૂ કરવામાં આવે.”
‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’ની આડમાં એક સુનિયોજિત ‘Vulgar Gang’ આપણી યુવા પેઢીને માનસિક રીતે ખોખલી કરવાનું ષડયંત્ર રચી રહી છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ‘Algorithm-Driven Agenda Dumping’ દ્વારા અશ્લીલતા, નગ્નતા, ઓપન રિલેશન્સ અને વિકૃત કન્ટેન્ટને ‘ન્યૂ નોર્મલ’ બનાવવામાં આવી રહ્યું છે. ‘KD’ ફિલ્મનું ‘ચુનરી’ ગીત હોય કે ‘ટટીરી’ ટ્રેક, આ માત્ર મનોરંજન નથી પરંતુ યુવાનોના મન, શરીર અને આત્માને પ્રદૂષિત કરવાનું માધ્યમ છે જે સમાજમાં ‘બળાત્કારી માનસિકતા’ના બીજ વાવી રહ્યા છે. ‘સંસ્કાર’ અને ‘સંસ્કૃતિ’ જ ભારતની કરોડરજ્જુ છે, પરંતુ આજે AI ડીપફેક્સ અને સોશિયલ મીડિયા દ્વારા પવિત્ર સંબંધોને વિકૃત કરવામાં આવી રહ્યા છે.
માત્ર પ્રતિબંધ મૂકવો એ કોઈ કાયમી ઉકેલ નથી, કારણ કે આ આધુનિક ‘રાક્ષસો’ નવા નામો સાથે ફરીથી અવતરિત થઈ જાય છે. ‘લાતોના ભૂત વાતોથી નથી માનતા’, તેથી હવે કાયદાનો વાસ્તવિક ડર ઊભો કરવો ફરજિયાત છે. ‘Indecent Representation of Women Act, 1986’ ના દાયરાને વિસ્તૃત કરીને તેમાં તમામ ઑડિયો-વિઝ્યુઅલ અને ડિજિટલ માધ્યમોને આવરી લેતા તેને એક વિશેષ કાયદો (Special Law) જાહેર કરવામાં આવે, જેની સામાન્ય કાયદાઓ પર ‘Overriding Effect’ હોય.

આ સાથે જ, નારી ગરિમા સાથે ચેડાં કરતા કન્ટેન્ટને અપલોડ કે પ્રસારિત કરવાને બિન-જામીનપાત્ર ગુનો ગણીને ન્યૂનતમ 10 વર્ષની સખત કેદ અને એક કરોડ રૂપિયાથી વધુના દંડની જોગવાઈ હોવી જોઈએ. સમાજમાં હવસની આગ ફેલાવીને પોતાના ખિસ્સા ભરનારાઓની દરેક કમાણીને ‘ગુનાની આવક’ માનીને તરત જ જપ્ત કરવામાં આવે અને ‘ઝીરો મોનેટાઇઝેશન’ નીતિનો કડકાઈથી અમલ કરવામાં આવે.

You Might Also Like

 લખનઉ કોચિંગ કલાસમાં મોતનું તાંડવ, ૧૫ છાત્રો ભૂંજાયા

દીવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોઘલા બીચ ખાતે ઉજવણી

 સોનું સસ્તુ : રોકાણકારોના ચહેરાની ચમક ઓસરી

 ભારત ૨૦3૦ સુધીમાં સમુદ્રી મહાસત્તા બનશે

 ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો બંધારણીય અધિકારી : સુપ્રિમ કોર્ટ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી શખ્સે હોટેલના આચર્યું દુષ્કર્મ, વિડીયો પણ ઉતાર્યા
રાજકોટ

પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી શખ્સે હોટેલના આચર્યું દુષ્કર્મ, વિડીયો પણ ઉતાર્યા

Editor By Editor 5 days ago
અનીડામાં સરકારી જમીન પર કબજો કરવો ભારે પડ્યો, ભૂમાફિયાની ધરપકડ
ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે ભાવિકોના મોત
 હોસ્પિટલો, કલીનીક, ભંગારના ડેલા, સેલર મચ્છર માટે જવાબદાર
જંગવડમાં પરિણીતાની સાડી ખેંચી આબરૂ લેવાનો પ્રયાસ, પુત્રીને પણ માર મારાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?