By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    9 hours ago
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    9 hours ago
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: માર્લબોરો, વાઘ બકરી, પીડીલાઇટ, અમૂલ, સાગર અને એરિયલના નામે વેંચાતી ડુપ્લીકેટ વસ્તુઓ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

માર્લબોરો, વાઘ બકરી, પીડીલાઇટ, અમૂલ, સાગર અને એરિયલના નામે વેંચાતી ડુપ્લીકેટ વસ્તુઓ

Editor
Last updated: 2026/05/25 at 4:40 PM
1 day ago
Share
માર્લબોરો, વાઘ બકરી, પીડીલાઇટ, અમૂલ, સાગર અને એરિયલના નામે વેંચાતી ડુપ્લીકેટ વસ્તુઓ
SHARE

રાજયમાં બેફામ ચાલતો બોગસ વસ્તુઓનો કારોબાર

માર્લબોરો, વાઘ બકરી, પીડીલાઇટ, અમૂલ, સાગર અને એરિયલના નામે વેંચાતી ડુપ્લીકેટ વસ્તુઓ

 નકલી સિગારેટ બાબતે દરોડો પાડતા સમગ્ર ભાંડો ફૂટયો : ત્રણ ગોડાઉન ઝડપાયા : એવરેસ્ટ મસાલા સહિત ૧૨.૫૦ લાખનો મુદામાલ ક્રાઇમ બ્રાંચે જપ્ત કર્યો : બે શખ્સની ધરપકડ

 રાજસ્થાનથી ઘૂસાડી ગુજરાતમાં ચાલતો ધંધો : મુખ્ય સુત્રધારને પકડવા વિવિધ ટીમો બનાવી

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

નામાંકિત કંપનીઓના નામનો દુરુપયોગ કરી અમદાવાદ શહેરમાં ડુપ્લીકેટ વસ્તુ વેચવાના રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શહેરના ત્રણ ગોડાઉન પર દરોડો પાડી માર્લબોરો, વાઘબકરી, પીડીલાઈટ, અમૂલ, સાગર,એરિયલ જેવી કંપનીઓના નામે વેચાતી ડુપ્લીકેટ ચીજવસ્તુઓ ઝડપી પાડી છે. ડુપ્લીકેટ સિગરેટની બાતમીના આધારે પોલીસ જ્યારે ગોડાઉન પર પહોંચી તો દૃશ્યો જોઈ ચોંકી ઉઠી હતી. કારણ કે, ગોડાઉનમાં તો સિગરેટની સાથે ઘી, બીડી, ફેવીક્વિક, મસાલા, પાનમસાલા, ચાની ભૂકી સહિતનો ડુપ્લીકેટ જથ્થો મળી આવ્યો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી રૂપિયા 20 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ તમામ માલ રાજસ્થાનમાં બનતો અને ત્યાંથી અમદાવાદ લાવી વેચાણ કરાતું હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત પટેલે જણાવ્યું કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, બજારમાં કેન્સરની ચેતવણી વિનાની ડુપ્લીકેટ સિગરેટ વેચાઈ રહી છે. આ માહિતીના આધારે ગોલ્ડફ્લેક અને માલબરો કંપનીના ડીલરને બોલાવી ખરાઈ કરી અને પછી એક ડિકોય ગોઠવીને ચાંદલોડિયાથી અરુણકુમાર ગુપ્તા અને સચિન ગુપ્તા નામના બે ભાઈઓને પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 3.25 લાખની નકલી સિગરેટ મળી આવી. તેમની પૂછપરછમાં સુજીત પોદારનું નામ ખૂલતાં અમે રેલવે ઓવરબ્રિજ વિસ્તારમાં આવેલા તેના બે ગોડાઉનમાં રેડ કરી હતી.

ગોડાઉનમાંથી સિગારેટ ઉપરાંત રોજીંદી વપરાશની નકલી ચીજવસ્તુઓ જેવી કે વાઘ બકરી ચા, અમૂલ અને સાગર ઘી, સર્ફ એક્સેલ, હારપીક અને એવરેસ્ટના મસાલા સહિત અંદાજે 12.50 લાખનો બનાવટી મુદ્દામાલ મળ્યો હતો. સુજીત છેલ્લા દોઢ વર્ષથી શબ્બીર, પવન સિંધી અને જગદીશ પટેલ નામના શખ્સો પાસેથી વધુ નફાની લાલચમાં આ નકલી માલ લાવતો હતો અને બે ભાઈઓ ગ્રાહકોની ડિમાન્ડ મુજબ ડિલિવરી પહોંચાડવાનું કામ કરતા હતા.

પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમને નકલી માલ પૂરો પાડનાર મુખ્ય સપ્લાયરો, જેઓ અત્યારે ગુજરાતની બહાર છે, તેમને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ નકલી વસ્તુઓનું ઉત્પાદન મોટાભાગે રાજસ્થાનમાં થાય છે અને આ લોકો ફેરિયાઓ મારફતે આર્થિક રીતે નબળા વિસ્તારોની નાની દુકાનોમાં આ માલ વેચતા હતા.

સેમ્પલો પૃથ્થકરણ માટે મોકલાયા

પકડાયેલી તમામ વસ્તુઓ લોકોના સ્વાસ્થ્ય સાથે અને ખાણીપીણી સાથે જોડાયેલી હોવાથી તેને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવી છે અને સંબંધિત વિભાગોને પણ જાણ કરી છે. કોપીરાઈટ એક્ટ મુજબ કાર્યવાહી કરી રહ્યા છીએ અને પૃથ્થકરણના અહેવાલો આવ્યા બાદ આગળની તપાસની જરૂરિયાત મુજબ તેમાં અન્ય કલમો ઉમેરવામાં આવશે.

You Might Also Like

દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય અને આધુનિક બનાવવા હાઈ-લેવલની બેઠક મળી

ચૂંટણીમાં પોલીસે ભાજપના કાર્યકરો જેવી ભૂમિકા ભજવી: કોંગ્રેસ

હાઇપ્રોફાઇલ હેરાફેરી : અમદાવાદમાં મસિર્ડીઝ કારમાંથી ૬૯ લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

ગુજરાતને કાયમી રહેઠાણ બનાવનાર વાઘના  સંરક્ષણ માટે એકશન પ્લાન તૈયાર

ઇંધણના નવા ધોરણો જાહેર, પેટ્રોલમાં 3૦ ટકા સુધી ઇથેનોલ ભેળવવાની મંજૂરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ખેડૂતોને ડિઝલ જોઇતુ હોય તો હવે આપવા પડતે ૭/૧૨ના પૂરાવા
રાજકોટ

 ખેડૂતોને ડિઝલ જોઇતુ હોય તો હવે આપવા પડતે ૭/૧૨ના પૂરાવા

Editor By Editor 4 days ago
ટીલાળા ચોકમાં પાઈપલાઈનમાં લીકેજ થતા લાખો લીટર પાણીનો થયો બગાડ
મનપા સંચાલિત વિવિધ આંગણવાડીમાં બાલક-પાલક સર્જન કાર્યક્રમ યોજાયો
પતિ પત્નીના ઝઘડામાં સુખદ સમાધાન કરાવતી મહીસાગર 181 અભયમ ટીમ
અલીયાવાડા સ્ટેશન પર માત્ર 7 કલાકના બ્લોકમાં આધુનિક આરસીસી ટ્વિન બોક્સ બ્રિજ નિર્માણ કાર્ય પૂર્ણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?