By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    4 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 week ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભાવનગરમાં સગીરનું અપહરણ કરી ઓફિસમાં ગોંધી રાખી રાતભર બેફામ ઢોરમાર માર્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ભાવનગર

ભાવનગરમાં સગીરનું અપહરણ કરી ઓફિસમાં ગોંધી રાખી રાતભર બેફામ ઢોરમાર માર્યો

Editor
Last updated: 2026/06/06 at 3:48 PM
1 hour ago
Share
ભાવનગરમાં સગીરનું અપહરણ કરી ઓફિસમાં ગોંધી રાખી રાતભર બેફામ ઢોરમાર માર્યો
SHARE

ભાવનગરમાં સગીરનું અપહરણ કરી ઓફિસમાં ગોંધી રાખી રાતભર બેફામ ઢોરમાર માર્યો

પ્લાસ્ટિક, લોખંડના પાઈપ અને મોટર સાયકલના આઉટર વાયરથી માર્યો, બળજબરીથી મોબાઈલ ચોરીની કબુલાત કરાવી: છ શખ્સો સામે ગુનો

અગ્ર ગુજરાત, ભાવનગર

ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળીને ખાડે ગઈ હોય એવું લાગી રહ્યું છે. ગત મોડીરાત્રે શિશુવિહાર વિસ્તારના 17 વર્ષીય સગીરનું છ શખસોએ બળજબરીથી કારમાં અપહરણ કરી ઓફિસમાં રાખી આખી રાત ઢોરમાર માર્યો હતો. સગીરે મોબાઈલ ચોરી ન કરી હોવા છતાં છરી બતાવી મોબાઈલ ચોરીની કબૂલાતનો વીડિયો મોબાઈલમાં ઉતારી આ પ્રકરણે કોઈને કહીશ કે ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જે મામલે પોલીસે છ શખસો સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અપહરણ અને મારામારીની ગંભીર ઘટનાએ ચકચાર મચાવી છે.

મળતી વિગતો અનુસાર, સગીરની માતાએ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, 4 જૂનના લગભગ 1 વાગ્યાના સમયે 17 વર્ષીય પુત્ર ઘરેથી બહાર જવાનું કહી નીકળ્યો હતો. ત્યારબાદ રાત્રે 3:30 વાગ્યા સુધી તે ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. પરિવારજનોને જગાડીને શોધખોળ શરૂ કરી હતી. આસપાસના પાન ગલ્લા અને નજીકના વિસ્તારોમાં તપાસ છતાં કોઈ માહિતી મળી નહોતી.

ત્યારબાદ વહેલી સવારે લગભગ 6 વાગ્યે સગીર ઘરે પરત આવ્યો અને સીધો પોતાના રૂમમાં જઈ સુઈ ગયો હતો. શરૂઆતમાં તેણે પરિવારને કહ્યું કે તે મિત્ર સાથે ઘોઘા ગયો હતો, પરંતુ પછીથી તેના શરીર પર હાથ, કાંડા, પગ અને સાથળ સહિતના ભાગમાં ગંભીર ઈજાના નિશાન જોવા મળતા પરિવારને શંકા ઊભી થઈ હતી.

બપોરના સમયે જ્યારે પરિવારજનોએ તેને પૂછપરછ કરી ત્યારે સગીરે સમગ્ર ઘટનાની હકીકત જણાવી હતી. તેણે જણાવ્યું હતું કે, રાત્રે ભીલવાડા સર્કલ નજીક નોનવેજ લારી પાસે હતો ત્યારે ક્યુમખાન પઠાણ, જુબેર, સાહિદ કુરેશી, મવાદીન, મહમદ કેફ અને એ.કે. નામના શખસે “તારી હમણાં ફરિયાદો બહુ આવે છે” કહી અપશબ્દો બોલ્યા અને છરી બતાવી ધમકી આપી હતી. ત્યારબાદ બળજબરીપૂર્વક તેને અર્ટિગા કારમાં બેસાડીને મોતીતળાવ વિસ્તારમાં આવેલી ઓફિસમાં લઈ જવાયો હતો.

સગીરે વધુમાં જણાવ્યું હતું કે, ત્યાં રૂમમાં બંધ કરીને તેને પ્લાસ્ટિક પાઇપ, લોખંડના પાઇપ અને મોટરસાયકલના આઉટર વાયરથી વારાફરતી આખી રાત ઢોર માર મારવામાં આવ્યો હતો. શખ્સોએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં જુબેર તથા કયુમ છરીઓ બતાવી આજે તો તને મારી જ નાખવો છે તેમ ધમકી આપી અને તે હમણા ઘણી ચોરીઓ કરેલી છે તેમ કહ્યું હતું. એટલું જ નહીં ક્યુમખાનના મોબાઇલમાં તેને ચોરી કરેલ છે તેવી કબુલાત કરતો વીડિયો બળજબરીથી બનાવ્યો હતો. મારના બીકે સગીરે ચોરી કર્યાંની કબૂલાત આપી હતી.

આટલેથી ન અટકતા સગીરને શખસોએ ધમકી આપી હતી કે,ઘરે કહીશ કે પોલીસમાં ફરીયાદ કરીશ જાનથી મારી નાખીશુ. માર માર્યાં બાદ વહેલી સવારે લગભગ 6 વાગ્યે એ.કે નામનો શખસ તેને કરચલીયાપરા વિસ્તારમાં ઉતારી ગયો હતો. જ્યાંથી તે ચાલીને ઘરે પહોંચ્યો હતો.

ઘટનાની જાણ થતાં પરિવારજનોએ સગીરને સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જે માતાની ફરિયાદના આધારે ગંગાજળિયા પોલીસે છ શખસો સામે BNS 189(2), 140(2), 127(2), 115(2), 352, 3(5), 351(2) તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

You Might Also Like

ભાવનગરમાં ઓપન ગુજરાત ચિત્ર અને ફોટોગ્રાફી સ્પર્ધા કમ પ્રદર્શનનું આયોજન

ઘોઘામાં હત્યાના આરોપી મિત્ર સાથે જતા યુવાનનું ગંભીર અકસ્માતમાં મોત

ભાવનગરમાં દિકરીને બચાવવા વચ્ચે પડેલા સસરાની જમાઈએ બ્લોક મારી કરી હત્યા

ભાવનગરમાં ડેપ્યુટી ફાયર ઓફિસર અને વચેટીયો બે લાખની લાંચ લેતા ઝડપાયા

પાલીતાણાના પવિત્ર પર્વત પર શ્રધ્ધાળુઓ લૂંટાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શ્રી અને આદર્શ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, તંત્રના આંખ આડા કાન
રાજકોટ

શ્રી અને આદર્શ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, તંત્રના આંખ આડા કાન

Editor By Editor 5 days ago
મંગળમાં ખોવાઈ ગયું નાસાનું યાન!
જામનગરમાં બે નવી શાખાનો પ્રારંભ કરતી બેંક ઓફ ઈન્ડિયા
ગેસની આગમાં વેપાર-ધંધા દાઝ્યા!
પડધરીની ડોંડી નદી કાંઠે મહિલાની આબરૂ લૂંટનારને અદાલતે ફટકારી આજીવન કેદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?