By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 months ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: સર્વોત્તમ ડેરી દ્વારા ૨૫મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ : પશુપાલકો માટે મહત્વપૂર્ણ જાહેરાતો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ભાવનગર

સર્વોત્તમ ડેરી દ્વારા ૨૫મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ : પશુપાલકો માટે મહત્વપૂર્ણ જાહેરાતો

Editor
Last updated: 2026/08/14 at 4:44 PM
2 months ago
Share
સર્વોત્તમ ડેરી દ્વારા ૨૫મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ : પશુપાલકો માટે મહત્વપૂર્ણ જાહેરાતો
SHARE

સર્વોત્તમ ડેરી દ્વારા ૨૫મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ : પશુપાલકો માટે મહત્વપૂર્ણ જાહેરાતો

 ૧૫% ડિવિડન્ડની ઘોષણા, બાયોગેસ પ્લાન્ટ અને આઈસ્ક્રીમ પ્લાન્ટ સાથે દૂધ ઉત્પાદકોની સમૃદ્ધિ તરફ નવું કદમ

અગ્ર ગુજરાત, ભાવનગર

શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (સર્વોત્તમ ડેરી) ની ૨૫મી વાર્ષિક સાધારણ સભા તા. ૧૩/૦૮/૨૦૨૬ ના રોજ ડેરી પરિસરમાં વિશાળ સભાસદોની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર યોજાઈ ગઈ હતી. સંઘના સ્થાપક ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ પનોતના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ સભામાં સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટરશ્રી એચ.આર.જોષી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ વિવિધ દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સભામાં એજન્ડા મુજબની તમામ કામગીરી સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી.

દર વર્ષની પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ સભાસદો માટે ૧૫ ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જેનાથી હાજર રહેલા મંડળીના પ્રતિનિધિઓમાં ખુશીની લહેર ફરી વળી હતી.

સંઘ દ્વારા ટૂંક સમયમાં બાયોગેસ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે, જેનાથી પશુપાલકોને ગોબર (છાણ) માંથી પણ વધારાની આવક પ્રાપ્ત થશે. ડેરીના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે ટૂંક સમયમાં આઈસ્ક્રીમ પ્લાન્ટ પણ કાર્યરત કરવામાં આવશે. ચાલુ વર્ષને ‘સંવર્ધન વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. સેક્સ સીમેન ડોઝના ઉપયોગથી જો માદા પશુ (વાછરડી કે પાડી) નો જન્મ થશે, તો પશુપાલક પાસેથી લેવાયેલા ₹૩૦૦ પણ પરત (તદ્દન મફત) કરી દેવામાં આવશે.

સ્થાપક ચેરમેનએ વિગત આપતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં સંઘનું દૂધ ઉત્પાદન ૧૦ લાખ લીટર સુધી વધારવાનું લક્ષ્યાંક છે. ઓછા પશુએ વધુ દૂધ ઉત્પાદન મેળવવા અને આર્થિક રીતે સમૃદ્ધ થવા માટે સર્વોત્તમ દાણનો વપરાશ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળ સહકારી ક્ષેત્રે થયેલા ૧૫૦થી વધુ ઐતિહાસિક સુધારાઓ તેમજ નવી રાષ્ટ્રીય સહકારી નીતિ-૨૦૨૫ અને નવી સહકારી સંસ્થાઓની સ્થાપના અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમના પ્રારંભમાં સંઘના ડિરેક્ટર મૂળરાજસિંહ પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. સમગ્ર સભાનું સફળ અને સુચારુ સંચાલન ચીફ જનરલ મેનેજર વાય.એચ.જોષી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે ડિરેક્ટર માવજીભાઈ ભાલીયાએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

You Might Also Like

ઉમરાળામાં સગીરાના અપહરણના ગુન્હાના આરોપીઓને પાંચ કલાકમાં દબોચી લેવાયા

ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં ચાર તબીબો સસ્પેન્ડેડ કરાયા

ભાવનગર અને અમરેલી જિલ્લામાં ૧૧ જેટલા મંદિરમાં ચોરી કરનાર બે ઝડપાયા

ભાવનગરમાં દારૂના કેસમાં ફસાવાની શંકાએ પરિવાર પર હુમલો-તોડફોડ

ભાવનગરના બુધેલમાં રૂ.૯.૪૦ કરોડનો એંબરગ્રીસનો જથ્થો ઝડપી લેતી SMC

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?