By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    5 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    5 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    7 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભાવનગરના બુધેલમાં રૂ.૯.૪૦ કરોડનો એંબરગ્રીસનો જથ્થો ઝડપી લેતી SMC
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ભાવનગર

ભાવનગરના બુધેલમાં રૂ.૯.૪૦ કરોડનો એંબરગ્રીસનો જથ્થો ઝડપી લેતી SMC

Editor
Last updated: 2026/07/13 at 2:48 PM
14 hours ago
Share
ભાવનગરના બુધેલમાં રૂ.૯.૪૦ કરોડનો એંબરગ્રીસનો જથ્થો ઝડપી લેતી SMC
SHARE

ભાવનગરના બુધેલમાં રૂ.૯.૪૦ કરોડનો એંબરગ્રીસનો જથ્થો ઝડપી લેતી SMC

આંતરરાષ્ટ્રીય રેકેટમાં સામેલ આઠ શખ્સો સામે ગુનો નોંધી જેલ ભેગા કરાયા

 

અગ્ર ગુજરાત, ભાવનગર

ભાવનગર જિલ્લામાંથી પ્રતિબંધિત વન્યજીવ સામગ્રીની તસ્કરીનું એક મસમોટું નેટવર્ક ઝડપાયું છે. સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) અને વન વિભાગ દ્વારા કરવામાં આવેલી બેક-ટુ-બેક કાર્યવાહીમાં બુધેલ ગામમાંથી કરોડો રૂપિયાની કિંમતનું ગેરકાયદેસર ‘એંબરગ્રીસ’ (સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટી) ઝડપી પાડવામાં આવ્યું છે. તંત્રે કુલ રૂપિયા 9.40 કરોડનો પ્રતિબંધિત એમ્બરગ્રીસનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ જપ્ત કરીને આ આંતરરાષ્ટ્રીય કાળાબજારના રેકેટમાં સામેલ આઠ શખ્સો સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી જેલભેગા કર્યા છે.

બનાવની વિગત મુજબ, ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કરમટા અને તેમની ટીમને મળેલી ચોક્કસ માહિતીના આધારે ગત તા. 10 જુલાઈના રોજ ભાવનગર નજીક વરતેજ પોલીસ મથકની હદમાં આવેલા બુધેલ ગામની બ્લ્યુ સ્કાય સોસાયટી પાસે રેઇડ કરી હતી. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ઇમરાન રહીમભાઈ પરમાર, સાજીદખાન અયુબ ખાન પઠાણ, ફૈજાન તાલિબાભાઈ મધરા અને શબિરશા ફારૂખભાઈ સૈયદને ઝડપી લીધા હતા.

આ શખ્સો પાસેથી અલગ-અલગ સાઇઝના સફેદ-ક્રીમ અને ગોલ્ડન બ્રાઉન રંગના ઘન પદાર્થના ટુકડાઓ મળી આવ્યા હતા. ફોરેસ્ટ વિભાગ અને એફએસએલ (FSL) અધિકારીઓની હાજરીમાં તપાસ કરાવતા આ જથ્થો અતિ કિંમતી ‘એંબરગ્રીસ’ હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે સ્થળ પરથી 4 કિલો 306 ગ્રામ એંબરગ્રીસ કિંમત રૂપિયા 4,30,60,000 તેમજ અન્ય વાહનો-મોબાઈલ મળી કુલ રૂપિયા 4,31,60,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

એસએમસી (SMC) ની પૂછપરછમાં પકડાયેલા આરોપી ઇમરાન અને સાજીદખાને કબૂલાત કરી હતી કે, ભાવનગરના અભિષેક રાઠોડ અને ભરત નામના બે શખ્સોએ આ કરોડોની કિંમતનો માલ તેમને સાચવવા માટે આપ્યો હતો. આ જથ્થો બજારમાં વહેંચાઈ જશે ત્યારે મોટું કમિશન આપવાની લાલચ અપાતા ઇમરાને આ પ્રતિબંધિત જથ્થો પોતાની પાસે છુપાવી રાખ્યો હતો. આ ચારેય આરોપીઓ બુધેલ ગામ પાસેના ખાર વિસ્તારમાં ગ્રાહક શોધવાની પેરવીમાં હતા તે જ સમયે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે વરતેજ પોલીસ મથકે સોંપ્યા હતા.

You Might Also Like

ભાવનગર જિલ્લા બેંકમાંથી રૂ.૮૦૨ કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડ ઝડપાયું

ભાવનગરના ભરતનગર હાઉસિંગ બોર્ડના આવાસનો દાદર ધરાશાયી

ભાવનગરમાં બે મહિનામાં ૪ ઘરફોડ ચોરી કરનાર બે શખ્સો રૂ. ૯.૪૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

 ભાવનગરની મેડિકલ કોલેજ ફરી વિવાદમાં ઓર્થોપેડિક બાદ ગાયનેક વિભાગમાં રેગિંગ

ભાવનગર એરપોર્ટના પરીસરમાં કાચબાની મિઝબાની માણતા ચાર શખ્સો ઝડપાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીરમાં આડેધડ ખડકાયેલા ૮૦થી વધુ રિસોર્ટના કારણે શહેરો તરફ વળ્યા સિંહ
ગીર સોમનાથ

ગીરમાં આડેધડ ખડકાયેલા ૮૦થી વધુ રિસોર્ટના કારણે શહેરો તરફ વળ્યા સિંહ

Editor By Editor 6 days ago
ઉપલેટાના મોટી પાનેલી સહકારી મંડળી દ્વારા રૂ. ૨૬.૫૦ લાખનો વિક્રમી નફો
સુરતમાં પૂરથી 3પ૦૦ કરોડના વ્યવહારોને અસર
પગારની અદાવતના હુમલા કેસમાં અદાલતે બે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજ દ્વારા  “હેલ્થ અવેરનેસ સેમીનાર” યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?