By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    25 minutes ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    1 hour ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    2 hours ago
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    3 hours ago
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: વિરાટ કોહલી માટે પ્રાર્થના કરીને મહોમ્મદ રિઝવાને જીત્યા કરોડો ભારતીયના દિલ!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

વિરાટ કોહલી માટે પ્રાર્થના કરીને મહોમ્મદ રિઝવાને જીત્યા કરોડો ભારતીયના દિલ!

agragujaratnews
Last updated: 2023/11/01 at 9:02 AM
2 years ago
Share
વિરાટ કોહલી માટે પ્રાર્થના કરીને મહોમ્મદ રિઝવાને જીત્યા કરોડો ભારતીયના દિલ!
SHARE

  • 5 નવેમ્બરે વિરાટ કોહલીનો જન્મદિવસ
  • કોલકાતાના ઈડન ગાર્ડનમાં કેક કાપવામાં આવશે
  • રિઝવાને એડવાન્સમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો જન્મદિવસ 5 નવેમ્બરે છે. કિંગ કોહલી પોતાના જન્મદિવસ પર કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સાઉથ આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે. આ પહેલા પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને તેના માટે ખાસ પ્રાર્થના કરી હતી અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

રિઝવાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે રિઝવાનને પૂછવામાં આવ્યું કે શું કોહલી તેના જન્મદિવસના અવસર પર ઈડન ગાર્ડન્સમાં મોટી ઇનિંગ રમશે. શું તમે તેમને શુભેચ્છા આપવા માંગો છો? આના જવાબમાં રિઝવાને કહ્યું, “મારા દિલમાં વિરાટ કોહલી માટે ઘણો પ્રેમ છે. ભગવાન તેને વધુ શક્તિ આપે. આ વર્લ્ડકપમાં તે તેની 49મી અને 50મી સદી ફટકારે.” ભારતીય ફેન્સને રિઝવાનનો આ જવાબ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

કોહલી વનડેમાં 50 સદીથી માત્ર બે ડગલાં દૂર

ODI ક્રિકેટના ઈતિહાસમાં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે સૌથી વધુ સદી ફટકારી છે. તેના નામે 49 સદી છે. જ્યારે 2023ના વર્લ્ડકપમાં વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે તેની 48મી સદી ફટકારી હતી. હવે તે સચિનનો રેકોર્ડ તોડવા અને વનડેમાં ફિફ્ટી પૂરી કરવાથી માત્ર બે ડગલાં દૂર છે.

કિંગ કોહલીનો જન્મદિવસ ઈડન ગાર્ડન્સમાં ઉજવવામાં આવશે

વિરાટ કોહલીના જન્મદિવસ નિમિત્તે કોલકાતાના ઈડન ગાર્ડનમાં કેક કાપવામાં આવશે. આ સિવાય 70 હજાર દર્શકો વિરાટના માસ્ક પહેરશે. ઈડન ગાર્ડનમાં લેસર શોનું પણ આયોજન કરવામાં આવશે અને મોટી સંખ્યામાં ફટાકડા ફોડવામાં આવશે. બંગાળ ક્રિકેટ એસોસિએશન કિંગ કોહલીના જન્મદિવસને ખાસ બનાવવાની તૈયારીમાં વ્યસ્ત છે.

You Might Also Like

India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ

Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો

Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો

Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?

Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Shikhar Dhawanની લવ સ્ટોરી કેવી રીતે થઈ શરૂ? ક્રિકેટરે કર્યો ખુલાસો
સ્પોર્ટ્સ

Shikhar Dhawanની લવ સ્ટોરી કેવી રીતે થઈ શરૂ? ક્રિકેટરે કર્યો ખુલાસો

By 5 days ago
World News: ઇરાનની ધમકીથી વધી ભારત અને ચીનની ચિંતા, શું છે મામલો?
મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા
'Mahi'ને મળ્યું મોટું સન્માન, ICC હોલ ઓફ ફેમમાં થઈ એન્ટ્રી
Amarnath Yatra 2025: LG મનોજ સિંહાએ બાબા બર્ફાનીના કર્યા દર્શન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?