By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સેન્સેક્સ 238 પોઈન્ટ ઘટીને 63875
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

સેન્સેક્સ 238 પોઈન્ટ ઘટીને 63875

agragujaratnews
Last updated: 2023/11/01 at 10:58 AM
2 years ago
Share
સેન્સેક્સ 238 પોઈન્ટ ઘટીને 63875
SHARE

મુંબઈ : ઈઝરાયેલ-હમાસ યુદ્વ મિડલ ઈસ્ટના અન્ય દેશોમાં ફેલાવાનો ખતરો હકીકતમાં પરિણમી રહ્યો હોઈ હવે સિરીયામાં ફેલાવાની યુએનની ચેતવણી છતાં વૈશ્વિક  બજારોમાં કોર્પોરેટ પરિણામો અને યુ.એસ. બોન્ડ યીલ્ડ ઘટવા સહિતના પરિબળોએ અમેરિકા પાછળ વૈશ્વિક બજારોમાં તેજી રહી હતી. જ્યારે આથી વિપરીત ભારત માટે જેફ્રીએ વર્ષ ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપના પરાજયના સંજોગોમાં શેરોમાં ૨૫ ટકા ઘટાડો આવી શકે એવી આગાહી કરતાં ભારતીય શેર બજારોમાં સાવચેતીમાં ઉછાળે આંચકા આવ્યા હતા. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ રિલાયન્સ, બેંકિંગ, ફાર્મા, ઓટો ફ્રન્ટલાઈન શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં સેન્સેક્સ ૨૩૭.૭૨ પોઈન્ટ ઘટીને ૬૩૮૭૪.૯૩ અને નિફટી સ્પોટ ૬૧.૩૦ પોઈન્ટ ઘટીને ૧૯૦૭૯.૬૦ બંધ રહ્યા હતા. અલબત કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ટાઈટન કંપની પાછળ ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધુ ઘટી આવીને સાંજે બ્રેન્ટ ૮૮.૪૦ ડોલર નજીક અને ન્યુયોર્ક ક્રુડ ૮૩.૧૨ ડોલર નજીક રહ્યા હતા.

બેંકિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ : આઈસીઆઈસીઆઈ બેંક, બીઓબી, ઈન્ડસઈન્ડ બેંક ઘટયા : કોટક બેંક વધ્યો

બેંકિંગ ફ્રન્ટલાઈન શેરોમાં આજે પસંદગીની લેવાલી સામે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. બેંક ઓફ બરોડા રૂ.૨.૧૦ ઘટીને રૂ.૧૯૬.૧૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૯.૩૦ ઘટીને રૂ.૯૧૫.૪૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૩.૯૫ ઘટીને રૂ.૧૪૪૧, એક્સિસ બેંક રૂ.૬.૭૫ ઘટીને રૂ.૯૮૧.૯૦, એચડીએફસી બેંક રૂ.૮.૨૦ ઘટીને રૂ.૧૪૭૬.૭૦ રહ્યા હતા. જ્યારે કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૦.૧૫ વધીને રૂ.૧૭૩૭.૫૫, કેનેરા બેંક રૂ.૧.૭૦ વધીને રૂ.૩૮૪.૨૫ રહ્યા હતા.બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૫૬.૬૬ પોઈન્ટ ઘટીને ૪૮૪૪૮.૦૭ બંધ રહ્યો હતો.

રિલાયન્સમાં પ્રોફિટ બુકિંગે રૂ.૨૧ ઘટીને રૂ.૨૨૯૦ : ઓએનજીસી ઘટયો : આઈઓસી, બીપીસીએલ મજબૂત

ઓઈલ-ગેસ શેરોમાં આજે ફંડોની પસંદગીની ખરીદી સામે ફ્રન્ટલાઈન શેરોમાં નફારૂપી વેચવાલી રહી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૧.૩૫ ઘટીને રૂ.૨૨૯૦, ઓએનજીસી રૂ.૨.૭૦ ઘટીને રૂ.૧૮૬.૧૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૧.૯૦ ઘટીને રૂ.૧૯૯.૮૦, ગુજરાત ગેસ રૂ.૩.૪૫ ઘટીને રૂ.૪૦૭.૩૫ રહ્યા હતા. જ્યારે આઈઓસી રૂ.૧.૫૪ વધીને રૂ.૮૯.૮૦, બીપીસીએલ રૂ.૨.૫૫ વધીને રૂ.૩૪૯.૩૫ રહ્યા હતા.

ઓટો શેરોમાં ફરી સાવચેતીમાં વેચવાલી : મહિન્દ્રા, આઈશર મોટર્સ, ટીવીએસ, હીરો, એમઆરએફ ઘટયા

તહેવારોની સીઝનમાં વાહનોની ખરીદીમાં વૃદ્વિના અંદાજો સામે વૈશ્વિક પરિબળો નેગેટીવ બનતાં વેચાણને અસરની ધારણાએ ફંડોએ સાવચેતીમાં ઓટો શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૮.૮૫ ઘટીને રૂ.૧૪૫૮.૭૦, આઈશર મોટર્સ રૂ.૬૧.૭૦ ઘટીને રૂ.૩૨૯૫.૯૫, ટીવીએસ મોટર રૂ.૧૨.૯૦ ઘટીને રૂ.૧૫૯૬.૮૦, હીરો મોટોકોર્પ રૂ.૨૧.૩૦ ઘટીને રૂ.૩૦૮૮.૬૦, એમઆરએફ રૂ.૫૩૧.૮૫ ઘટીને રૂ.૧,૦૮,૫૦૦ રહ્યા હતા.

ટાઈટન રૂ.૭૭ વધીને રૂ.૩૧૯૪ : વ્હર્લપુલ, બ્લુ સ્ટાર, રાજેશ એક્ષપોર્ટ વધ્યા : હવેલ્સ, વીઆઈપીમાં વેચવાલી

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફ્રન્ટલાઈન શેરોમાં ફંડોની ખરીદી થતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૪૩.૬૭ પોઈન્ટ વધીને ૪૪૩૦૭.૯૯ બંધ રહ્યો હતો. ટાઈટન કંપની રૂ.૭૭ વધીને રૂ.૩૧૯૩.૯૦, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૩૫.૫૫ વધીને રૂ.૧૬૫૦.૭૦, રાજેશ એક્ષપોર્ટસ રૂ.૭.૯૫ વધીને રૂ.૪૪૮.૨૦, બ્લુ સ્ટાર રૂ.૧૪.૦૫ વધીને રૂ.૮૮૭.૬૫ રહ્યા હતા.જ્યારે હવેલ્સ ઈન્ડિયા રૂ.૨૨.૭૫ ઘટીને રૂ.૧૨૪૬.૦૫, વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪.૫૦ ઘટીને રૂ.૬૦૯.૧૦ રહ્યા હતા.

આઈટી શેરોમાં રામકો સિસ્ટમ રૂ.૧૯ ઘટીને રૂ.૨૫૭ : ઈનફોબિન્સ, લેટેન્ટ, બ્લેક  બોક્સ, ન્યુક્લિયસ ઘટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ ફંડોની આજે નફારૂપી વેચવાલી થઈ હતી. રામકો સિસ્ટમ રૂ.૧૮.૬૦ ઘટીને રૂ.૨૫૭.૧૦, ઈન્ફોબિન્સ ટેક રૂ.૧૮.૫૫ ઘટીને રૂ.૪૧૯.૯૦, લેટેન્ટ વ્યુ રૂ.૧૬.૪૫ ઘટીને રૂ.૩૯૮.૧૫, બ્લેક બોક્સ રૂ.૯.૪૫ ઘટીને રૂ.૨૪૨.૬૫, ન્યુક્લિયસ સોફ્ટવેર રૂ.૫૧.૭૫ ઘટીને રૂ.૧૫૩૮.૫૫, માસ્ટેક રૂ.૪૬.૩૦ ઘટીને રૂ.૨૨૧૧.૯૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ : માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૧૮૩૬ શેરો પોઝિટીવ

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે પસંદગીનું આકર્ષણ વધતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૬૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૩૬ અને ઘટનારની સંખ્યા ૧૭૯૮ રહી હતી.

FPI/FIIની રૂ.૬૯૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની શેરોમાં રૂ.૩૪૦ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશમાં વધુ રૂ.૬૯૬.૦૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૦,૯૪૦.૨૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૬૩૬.૨૨ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૩૪૦.૨૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૬૪૭૯.૪૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૧૩૯.૨૪ કરોડની વેચવાલી થઈ હતી.

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
ગોંડલ

ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા

Editor By Editor 4 days ago
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
દ્વારકામાં દર્શને આવતા શ્રધ્ધાળુઓને નશીલુ પીણુ પીવડાવતી લૂંટતી ગેંગ પકડાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?