By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: નકલી ડિમોલેશન રોકવામાં નિષ્ફળ તંત્રનો પત્રકારો પર લાઠીચાર્જ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરત

નકલી ડિમોલેશન રોકવામાં નિષ્ફળ તંત્રનો પત્રકારો પર લાઠીચાર્જ

Editor
Last updated: 2026/06/12 at 4:01 PM
2 hours ago
Share
નકલી ડિમોલેશન રોકવામાં નિષ્ફળ તંત્રનો પત્રકારો પર લાઠીચાર્જ
SHARE

હલકુ લોહી હવલદારનું! સુરત મનપામાં સર્જાયેલા દ્રશ્યો

નકલી ડિમોલેશન રોકવામાં નિષ્ફળ તંત્રનો પત્રકારો પર લાઠીચાર્જ

કૌભાંડ અંગે સવાલ પૂછતા મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ભાગ્યા, વધુ પ્રશ્નો કરતા માર્શલો બોલાવ્યાં, માર્શલોએ પત્રકારોના કોલર પકડયા

મીડિયા સાથે ધક્કામુક્કી અને ઉધ્ધતાઇ ભર્યુ વર્તન, પોલીસે લાકડીઓ વિંઝી : બિલ્ડરોને બચાવવા સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓ બેફામ બન્યાના આક્ષેપ

૧3 દિવસે પણ ડિમોલેશન કોણ કરી ગયુ તેનાથી તંત્ર અને મ્યુનિ.કમિશનર અજાણ : માત્ર એક જ રટણ કરતા અધિકારી, તપાસનો વિષય છે

 

અગ્ર ગુજરાત, સુરત

સુરતના નાસીરનગરના ભૂતિયા ડિમોલિશનને લઈ ભારે વિવાદ છંછેડાયો છે, ત્યારે ડિમોલિશન કોણે કર્યું તે જાણવા સુરતનું મીડિયા મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન પાસે પહોંચ્યું હતું. આ દરમિયાન મ્યુ. કમિશનર અને એન્જિનિયર આશિષ નાયક મીડિયાના સવાલોના જવાબો આપવાને બદલે SMCના કોન્ફરન્સ રૂમમાં ભાગ્યા હતા અને દરવાજા બંધ કરી દીધા હતા.

આ દરમિયાન મીડિયા જ્યારે કોન્ફરન્સ રૂમમાં મ્યુ. કમિશનરને મળવા જાય છે, ત્યારે માર્શલો બોલાવીને બળપ્રયોગ કરવામાં આવ્યો હતો અને માર્શલના લોકોએ પત્રકારનો કોલર પકડી ધક્કામુક્કી કરી હતી. મીડિયા સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. જોકે, સ્થિતિ વણસતા લાલ ગેટ પોલીસને બોલાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા બે મીડિયા કર્મચારીઓને લાઠી મારવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાનું પ્રાંગણ જાણે સમરાંગણ બન્યું હોય તેમ બેફામ બનેલા બિલ્ડરોને બચાવવા પોલીસ લાચાર બની હોય તેમ મીડિયા પર શૂરી અને લાઠીઓ વિંઝી હતી. તેમજ ભૂતિયા ડિમોલિશનના કલંકને મિટાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.

ભૂતિયા ડિમોલિશનના 13મા દિવસે SMCમાં ભારે હંગામા બાદ મ્યુનિસિપલ કમિશનર મીડિયા સામે આવ્યા હતા. મ્યુ. કમિશનર એમ. નાગરાજન જાણે કે અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું અને મીડિયા સાથેની વાતચીત દરમિયાન 8 મિનિટમાં મ્યુ. કમિશનર 18 વખત એક જ શબ્દ બોલ્યા હતા કે આ તપાસનો વિષય છે.

સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને જણાવ્યું હતું કે, નાસીરનગરમાં અમારા અધિકારીઓ ગયા હતા અને એ વિષયમાં આજે નિવેદન પણ આપ્યું છે. આગળ જે બનાવ બન્યો છે એના વિશે તપાસ સમિતિ રચવામાં આવી છે. તપાસ સમિતિનો જે પણ રિપોર્ટ આવશે તેના મુજબ કામગીરી કરવામાં આવશે.

આપણે વીડિયોમાં જોયું છે કે, ઘણા બધા મકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. તો એ કાય સંજોગોમાં બન્યું છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે, તપાસ સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી થોડી શાંતિ રાખો. અમે એક સરકારી કર્મચારી છીએ. નિયમોથી બંધાયેલા છીએ તો અમારી પ્રોસેસ પ્રક્રિયામાં અમારે જવાનું હોય છે.

ડિમોલિશન કોણે કર્યું તે મને ખબર નથી: મ્યુ. કમિશનર

મીડિયાએ સવાલ કર્યો કે ડિમોલિશનના 13 દિવસ બાદ ખુલાસો કરવામાં આવે છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, જ્યારે માહિતી મળશે, ત્યારે જ ખુલાસો કરવામાં આવશે. જ્યારે મીડિયા દ્વારા ડિમોલિશન કોણે કર્યું તે પૂછવા પર કમિશનરને કહ્યું કે, મને ખબર નથી અને તે તપાસનો વિષય છે. આના માટે તો સમિતિ બનાવી છે. પત્રકારોના દરેક સવાર પર કમિશનરનું એક જ રટણ હતું કે, તપાસનો વિષય છે. કમિટીની રચના કરાઈ છે.

૧૦૦ પરિવારોના આશરાનો સવાલ

એક તરફ સુરતના ભૂતિયા ડિમોલિશને SMC અને SOGની ઉંઘ ઉડાડી દીધી છે. ત્યાં બીજી તરફ જેના લીધે આ આખો ખેલ ખેલાયો તે બિલ્ડર બેફામ બન્યા છે. એક તરફ 13 દિવસથી 100 પરિવાર ઘરવિહોણા બની ગયા છે તો બીજી તરફ આ બેફામ બિલ્ડરોનું કામ હજુ પણ ચાલી રહ્યું છે.

આ બધા વચ્ચે સૌથી શંકાસ્પદ વાત એ છે કે કોઈ પણ મંજૂરી વગર કામ ચાલુ કર્યું હોવા છતાં SMC માત્ર બિલ્ડિંગના બેઝમેન્ટ/પાયાનાં ખોદાણમાં માટી પુરાણ કરવાની નોટિસ આપી રહી છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે SMCને કામ બંધ કરાવવામાં આટલો ડર કેમ લાગે છે? તેવા સવાલો ઉભા થયા છે.

You Might Also Like

પટેલ યુવા પ્રગતિ મંડળનો 40મો સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો 

સુરતમાં ETP પ્લાન્ટની ટેંકમાં સફાઇ કરવા ઉતરેલા ચારને ઝેરી અસર થતાં મોત

કૌશલમ્ ઇ-ટૅકનો ઇન્ટરનેશનલ સ્કૂલમાં ‘AI’ના સદુપયોગ દ્વારા ‘ભાષાસજ્જતા’ સેમિનાર યોજાયો

વસ્તી ગણતરીના ઓર્ડરને હાઇકોર્ટમાં પડકારતા બેંક ઓફ ઇન્ડિયાના કર્મી

વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો અને નગરસેવકોને EV વાહનમાં આવવા આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધોરાજીમાં રખડતાં ઢોરો મામલે હાઇકોર્ટનાં આદેશની અમલવારીનો ઉલાળ્યો
ગુજરાત

ધોરાજીમાં રખડતાં ઢોરો મામલે હાઇકોર્ટનાં આદેશની અમલવારીનો ઉલાળ્યો

Editor By Editor 2 days ago
રેકોર્ડબ્રેક હરાજી! પોરબંદરમાં મિયાઝાકી કેરીનો એક નંગ રૂપિયા ૧૭૦૦માં વેચાયો
લોકસાહિત્યના સંપાદક અને વિવેચક જયમલભાઇ પરમારની કાલે પુણ્યતિથિ
ઉનાના શિલોજમાં લઠ્ઠાકાંડ ? ઝેરી દારૂએ એકનો જીવ લીધો, ત્રણ ગંભીર
સીટીઝન કાઉન્સિલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ : યોગ્ય તપાસની માંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?