By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    12 minutes ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 day ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    2 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઇજનેરના મોક રાઉન્ડમાં જ તમામ બેઠકો ફૂલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

ઇજનેરના મોક રાઉન્ડમાં જ તમામ બેઠકો ફૂલ

Editor
Last updated: 2026/06/17 at 4:59 PM
5 minutes ago
Share
ઇજનેરના મોક રાઉન્ડમાં જ તમામ બેઠકો ફૂલ
SHARE

ઇજનેરના મોક રાઉન્ડમાં જ તમામ બેઠકો ફૂલ

૧૦ વર્ષમાં પ્રથમ વખત ૧૦૯૫૭ બેઠકો પર પ્રવેશ ફાળવણી : સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ હાઉસફૂલ

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

ડીગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે મોક રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગના મોક રાઉન્ડની ફાળવણી જાહેર કરી છે. રાજ્યભરમાં કુલ 61 હજારથી વધુ બેઠકો સામે 32 હજારથી વધુ વિદ્યાર્થીઓને ફાળવણી આપવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર સરકારી અને અનુદાનિત કોલેજોની 10957 બેઠકોમાંથી મોક રાઉન્ડમાં જ તમામ બેઠકો પર ફાળવણી કરવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ 22 જૂન સુધી પોતાની ચોઇસમાં ફેરફાર કરી શકશે, જ્યારે પ્રથમ રાઉન્ડની ફાળવણી 25 જૂને જાહેર કરવામાં આવશે.

ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) દ્વારા મોક રાઉન્ડની ફાળવણી જાહેર કરવામાં આવી છે. આ વર્ષે કુલ 45,480 વિદ્યાર્થીઓને મેરિટ ફાળવવામાં આવી હતી, જેમાંથી 39,645 વિદ્યાર્થીઓએ મોક રાઉન્ડની પ્રક્રિયામાં ભાગ લીધો હતો. રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર સંસ્થાઓ સહિત કુલ 140 સંસ્થાઓમાં 61,233 બેઠકો સામે 32,026 બેઠકો પર ફાળવણી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડ પહેલાં સંભવિત પ્રવેશની સ્થિતિ જોઈ અને કોલેજોની પસંદગી કરી શકે તે માટે મોક રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે.

સરકારી અને અનુદાનિત સંસ્થાઓની તમામ 10,957 બેઠકો પર ફાળવણી કરવામાં આવી છે. સરકારી સંસ્થાઓની 9,828 અને અનુદાનિત સંસ્થાઓની 1,658 બેઠકો પર સંપૂર્ણ ફાળવણી થઈ કરાઈ છે. બીજી તરફ સ્વનિર્ભર સંસ્થાઓ અને IITRAM સહિતની 47,747 બેઠકોમાંથી 20,540 બેઠકો પર જ ફાળવણી થઈ છે. વિદ્યાર્થીઓમાં હજુ પણ સરકારી અને અનુદાનિત કોલેજો પ્રત્યે વધુ આકર્ષણ જોવા મળી રહ્યું છે.

વિદ્યાર્થીઓને તેમના પોર્ટલમાં લોગિન કરીને ફાળવણીની વિગતો જોઈ શકશે અને પ્રથમ રાઉન્ડ માટે શરૂ કરાયેલી ચોઇસ ફિલિંગ પ્રક્રિયામાં જરૂરી ફેરફારો પણ કરી શકાશે. વિદ્યાર્થીઓ પોતાની જૂની પસંદગીઓમાં પણ ફેરફાર કરી, નવી પસંદગીઓ કરી શકે છે તેમજ અન્ય જરૂરી સુધારા પણ કરી શકે છે. પ્રથમ રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગ પ્રક્રિયા 22 જૂન 2026 સુધી ચાલુ રહેશે અને ત્યારબાદ 25 જૂનના રોજ પ્રથમ રાઉન્ડની ફાળવણી જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીએ પ્રવેશ ફાઈનલ કરવા માટે સંસ્થામાં ઓરિજિનલ દસ્તાવેજો જમા કરાવવાની જરૂર નથી તેમજ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સેમેસ્ટરની પૂરી ફી ભરવી જરૂરી નથી.

You Might Also Like

ઓલા, ઉબેર અને રેપિડોના ગેરકાયદે વાણિજયક હેતુ સામે હાઇકોર્ટ લાલઘૂમ

ક્રૂડમાં કડાકો, સોના-ચાંદીમાં સાવચેતીનો માહોલ

હવે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર શરદી અને ખાંસીની શિરિપ પણ નહી મળે

સોનું-ચાંદી મજબૂત, ક્રૂડ ઓઈલમાં અનિશ્ચિતતા

બ્લેક બોક્સ શું કહે છે? કાલે ખુલશે 260 મોતનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
તાલાલામાં હોસ્ટેલના ત્રીજા માળેથી નીચે પટકાતા ધો.૮ના છાત્રાનું મોત
ગુજરાત

તાલાલામાં હોસ્ટેલના ત્રીજા માળેથી નીચે પટકાતા ધો.૮ના છાત્રાનું મોત

Editor By Editor 5 days ago
હળવદના કોયબામાં રબ્બરની કંપનીમાં ભીષણ આગ, ટાયરની વાસથી શ્વાસ રૂંધાયા
ધારીમાં ખેડૂતો પરના હુમલા બાદ ભાજપના ધારાસભ્યોનો પોલીસ વિરૂધ્ધ જ મોરચો
ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા ધો.૧૦–૧૨ના તેજસ્વી તારલાઓનો ‘જ્ઞાનરત્ન અભિવાદન’ સમારોહ યોજાયો
ઇંધણ બચાવવા કોન્ટ્રાકટના ૫૧ વાહનોનો ઉપયોગ બંધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?