By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 day ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    4 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    6 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે મોટા સમાચાર, ભારતીય મૂળના સૈનિકે શહીદી વહોરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે મોટા સમાચાર, ભારતીય મૂળના સૈનિકે શહીદી વહોરી

agragujaratnews
Last updated: 2023/11/01 at 11:21 PM
3 years ago
Share
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે મોટા સમાચાર, ભારતીય મૂળના સૈનિકે શહીદી વહોરી
SHARE

  • ઇઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધનો 26મો દિવસ
  • ભારતીય મૂળના સ્ટાફ સાર્જન્ટ હેલેલ સોલોમન સહિદ 
  • અત્યાર સુધીમાં 11 ઈઝરાયેલ સૈનિકોના મોત

ઇઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધનો 26મો દિવસ છે. દરમિયાન, ભારત માટે એક દુઃખદ સમાચાર છે. ભારતીય મૂળના ઈઝરાયેલ સૈનિક સ્ટાફ સાર્જન્ટ હેલેલ સોલોમન સહિદ થયા છે. 20 વર્ષીય હેલેલ દક્ષિણ ઇઝરાયેલના ડિમોના શહેરનો રહેવાસી હતા. હેલેલ સોલોમનને મિની ઈન્ડિયા તરીકે ઓળખાતા હતા.

મળતી માહિતી મુજબ ઈઝરાયેલી સેનાએ ઉત્તરી ગાઝાના સૌથી મોટા શરણાર્થી કેમ્પ જબાલિયા પર બીજો હુમલો કર્યો. આ પહેલા મંગળવારે રાત્રે ગોળીબાર થયો હતો. ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો હતો કે હમાસના વરિષ્ઠ કમાન્ડર ઈબ્રાહિમ બિયારી ફાયરિંગમાં માર્યા ગયા છે. તે જ સમયે, 50 લડવૈયાઓ પણ માર્યા ગયા.

રણમેદાનમાં વિરાતની ગાથા

ડિમોના શહેરના મેયર બેની બિટ્ટને ફેસબુક પોસ્ટમાં સાર્જન્ટ હેલ સોલોમનના મૃત્યુની પુષ્ટિ કરી હતી. તેણે કહ્યું કે અમે ડેમોનાનો પુત્ર ગુમાવ્યો છે. આ ઉદાસીનો સમય છે. અમે હેલલના માતા-પિતા, રોનિત અને મોર્ડેચાઈ અને બહેનો યાસ્મીન, હિલા, વેરેડ અને શેક્ડના ​​દુઃખમાં સહભાગી છીએ. હેલ એક સમર્પિત પુત્ર હતો જેને તેના માતાપિતા માટે આદર હતો. ભારતીય મૂળના સૈનિક હેલેલ સોલોમન સહિદીને લઇ સમગ્ર ડિમોના શહેરમાં શોક વ્યાપ્યો હતો.

અત્યાર સુધીમાં 11 ઈઝરાયેલ સૈનિકોના મોત

ડિમોના એ ઇઝરાયેલના દક્ષિણમાં આવેલું શહેર છે. લોકો તેને મિની ઈન્ડિયા પણ કહે છે. આ શહેરમાં ભારતમાંથી આવેલા યહૂદીઓની મોટી સંખ્યા છે. IDF અનુસાર, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 11 ઈઝરાયેલ સૈનિકોએ જહીદી વહોરી છે.

હમાસે ઇઝરાયેલ સામે કર્યો પડકાર

7 ઓક્ટોબરની રાત્રે, હમાસે અચાનક ઇઝરાયેલ પર 5 હજારથી વધુ શેલ છોડ્યા. જેના કારણે 1400 ઈઝરાયેલના મોત થયા હતા. હમાસના લડવૈયાઓએ 240 લોકોને બંધક પણ બનાવ્યા હતા. આ પછી ઈઝરાયેલે જવાબી કાર્યવાહી કરી. ઇઝરાયેલે હમાસને ખતમ કરવા અને બંધકોને મુક્ત કરવા માટે પ્રથમ હવાઈ હુમલો કર્યો હતો. ત્યારબાદ ગાઝામાં જમીની સ્તરે યુદ્ધ શરૂ થઈ ગયું છે. ગાઝામાં હવાઈ હુમલા અને જમીની હુમલામાં 8 હજારથી વધુ લોકો માર્યા ગયા છે.

You Might Also Like

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

જામવાડી GIDCમાંથી 2 કિલો ગાંજા સાથે આસીફ ઝડપાયો, સપ્લાયર ફરાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિહારમાં હત્યાના પ્રયાસના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી મેટોડાથી પકડાયો
રાજકોટ

બિહારમાં હત્યાના પ્રયાસના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી મેટોડાથી પકડાયો

Editor By Editor 3 days ago
પુત્રના લગ્નની ખુશીમાં શોકનો છાયો : ‘હિટ એન્ડ રન’માં ઘાયલ પિતાનું પાંચ દિવસ પહેલાં મોત
ત્રણેય રાજયમાં બનનારી ભાજપની સરકાર લોકોની અપેક્ષા પર ખરી ઉતરશે : મોકરીયા
વેરાવળના દેદાના કમ્પાઉન્ડરનો પુત્ર ડોક્ટર બન્યો
 ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૪.33 અને સામાન્યનું ૯૨.૭૧ ટકા પરિણામ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?