By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજયમાં વધુ ૮ નવી સ્માર્ટ GIDC બનશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વડોદરા

રાજયમાં વધુ ૮ નવી સ્માર્ટ GIDC બનશે

Editor
Last updated: 2026/06/30 at 12:42 PM
2 hours ago
Share
રાજયમાં વધુ ૮ નવી સ્માર્ટ GIDC બનશે
SHARE

રાજયમાં વધુ ૮ નવી સ્માર્ટ GIDC બનશે

ભાવનગર સહિત પાંચ જિલ્લામાં 3૬૧૧ એકર જમીન ફાળવવાની મુખ્યમંત્રીની સત્તાવાર જાહેરાત

 

અગ્ર ગુજરાત, વડોદરા

ગુજરાતને વૈશ્વિક સ્તરે રોકાણ, સર્વાંગી વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ અગ્રેસર તેમજ વિશ્વસનીય બનાવવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ઐતિહાસિક જાહેરાત કરી છે. વડોદરા ખાતે યોજાયેલી ‘વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ ની ચોથી કડીમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસ માટે માસ્ટર પ્લાન રજૂ કર્યો છે.

જે અંતર્ગત રાજ્યના 5 જિલ્લાઓમાં કુલ 3611 એકરના વિશાળ વિસ્તારમાં 8 નવી સ્માર્ટ જીઆઈડીસી (GIDC) સ્થાપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતો આ પ્રોજેક્ટ સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક મંચ પૂરો પાડશે.

સરકારના આયોજન મુજબ, આ નવી સ્માર્ટ જીઆઈડીસી ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લામાં આકાર લેશે. જેમાં ખેડા જિલ્લામાં સૌથી વધુ ચાર GIDC બનશે. ખેડાના મહિજ, કઠલાલ તાલુકાના સરખેજ, મહુધા તાલુકાના મહિસા અને ગળતેશ્વર તાલુકાના અંઘાડી ખાતે નવા ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે.

આ ઉપરાંત, અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ખાતે, છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ઊંડવા ખાતે અને ભાવનગર જિલ્લાના વલ્ભીપુર તાલુકાના મોણપુર ખાતે આ નવીનતમ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ વિકસાવવામાં આવનાર છે.

રાજ્ય સરકારની આ દીર્ઘદ્રષ્ટિવાળી પહેલનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગો માટે ‘પ્લગ-એન્ડ-પ્લે’ (Plug-and-Play) જેવી આધુનિક સુવિધાઓ સાથે સુવ્યવસ્થિત ઔદ્યોગિક વિસ્તારોનું નિર્માણ કરવાનો છે. તૈયાર અને સક્ષમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળવાથી રોકાણકારોને ઉદ્યોગ શરૂ કરવામાં અત્યંત સાનુકૂળ વાતાવરણ મળશે.

આ આયોજનથી ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઔદ્યોગિક રોકાણોને વ્યાપક વેગ મળશે. આ પ્રકલ્પો દ્વારા નાના, મધ્યમ (MSME) અને મોટા (હેવી) ઉદ્યોગોને એક મજબૂત ઔદ્યોગિક ઈકોસિસ્ટમ પ્રાપ્ત થવાથી સ્થાનિક ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે, અને હજારોની સંખ્યામાં સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. પરિણામે ગુજરાતનો આર્થિક વિકાસ નવી ઊંચાઈઓ સર કરશે.

જિલ્લાવાર જમીન ફાળવણીનું માળખું:

ભાવનગર (મોણપુર): સૌથી મોટા 1950.7 એકરના વિશાળ વિસ્તારમાં

અમદાવાદ (માંડલ): 515.2 એકર વિસ્તારમાં

ખેડા (સરખેજ): 332.7 એકર વિસ્તારમાં

ખેડા (અંઘાડી): 310.9 એકર વિસ્તારમાં

છોટાઉદેપુર (ઉંડવા): 247.1 એકર વિસ્તારમાં

ખેડા (મહિજ): 130.3 એકર વિસ્તારમાં

પંચમહાલ (નદીસર): 105.5 એકર વિસ્તારમાં

ખેડા (મહિસા): 18.5 એકર વિસ્તારમાં તૈયાર કરાશે.

You Might Also Like

ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે ભાવિકોના મોત

વડોદરા નજીક ટ્રક પાછળ ટ્રાવેલ્સ ઘૂસી છ મુસાફરના મોત

જમીન વિવાદમાં ક્રિકેટર યુસુફ પઠાણને ચાર સપ્તાહનો સમય આપતી હાઇકોર્ટ

ખાટુ શ્યામના દર્શને જતાં સેલવાસના પરિવારનો વડોદરા નજીક અકસ્માત : 3ના મોત

વડોદરા નજીક દિલ્હી-મુંબઇ એકસપ્રેસ વે પર કાર-ટ્રકની ટક્કરમાં ચારના મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંદોલનમાં પરત ફરતા ખેડૂત અગ્રણીનું નંબર પ્લેટ વગરની કારમાં અપહરણ, હૂમલો
અમદાવાદ

આંદોલનમાં પરત ફરતા ખેડૂત અગ્રણીનું નંબર પ્લેટ વગરની કારમાં અપહરણ, હૂમલો

Editor By Editor 2 hours ago
રાજકોટ કોર્ટમાં વકીલોનો ઉગ્ર વિરોધ: બે જજની કોર્ટના બહિષ્કારથી ન્યાયિક કામગીરી ઠપ્પ
ભારત સેવક સમાજ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ
મોરબીના જેતપરમાં ખેડૂત ઉપવાસ છાવણીમાં મહિલાઓએ ગરબા લીધા
 ભાવનગરની મેડિકલ કોલેજ ફરી વિવાદમાં ઓર્થોપેડિક બાદ ગાયનેક વિભાગમાં રેગિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?