By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    1 hour ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    1 day ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાતને ઉડતા પંજાબ બનાવવામાં બેંગકોક કેન્દ્ર બિંદુ, શખ્સ ચાર કરોડના ગાંજા સાથે પકડાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

ગુજરાતને ઉડતા પંજાબ બનાવવામાં બેંગકોક કેન્દ્ર બિંદુ, શખ્સ ચાર કરોડના ગાંજા સાથે પકડાયો

Editor
Last updated: 2026/07/02 at 3:43 PM
2 hours ago
Share
ગુજરાતને ઉડતા પંજાબ બનાવવામાં બેંગકોક કેન્દ્ર બિંદુ, શખ્સ ચાર કરોડના ગાંજા સાથે પકડાયો
SHARE

ગુજરાતને ઉડતા પંજાબ બનાવવામાં બેંગકોક કેન્દ્ર બિંદુ, શખ્સ ચાર કરોડના ગાંજા સાથે પકડાયો

અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકની ફલાઇટમાં આવેલા મુસાફર પાસેથી ૨૨ ફૂડ પેકેટસ મળ્યા

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

અમદાવાદના ફોરેન પોસ્ટ ઓફિસમાં પાર્સલ મારફતે ગાંજો મંગાવવાના રેકેટની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાતા સળવળાટ મચી ગયો છે. કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ એક મોટી કાર્યવાહી કરતા બેંગકોકથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી અંદાજે ₹4 કરોડની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે કિંમતી ગણાતા આ ડ્રગ્સ સાથે મહારાષ્ટ્રના ઉલ્હાસનગરના એક 40 વર્ષીય શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર 1 જુલાઈ, 2026ના રોજ બેંગકોકથી ફ્લાઇટ નંબર TG-343 દ્વારા અમદાવાદ એરપોર્ટ પર એક પુરુષ મુસાફર ઉતર્યો હતો. આ 40 વર્ષીય આરોપી મહારાષ્ટ્રના ઉલ્હાસનગરનો રહેવાસી છે અને તે પ્રથમ વખત જ વિદેશ પ્રવાસ કરીને અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો. તેની શંકાસ્પદ હિલચાલને પગલે કસ્ટમ્સના AIU યુનિટે તેને અટકાવ્યો હતો. જ્યારે કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ મુસાફરની ચેક-ઇન કરેલી ટ્રોલી બેગની ઝીણવટભરી તપાસ કરી, ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ટ્રોલી બેગની અંદર રાખેલા સામાન્ય ખાદ્ય પદાર્થોના પેકેટોની અંદર ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું. કસ્ટમ્સને આ ફૂડ પેકેટ્સમાંથી 22 પારદર્શક સફેદ પોલીથીનથી લપેટેલા શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા.

જપ્ત કરાયેલા આ શંકાસ્પદ પદાર્થની જ્યારે એરપોર્ટ પર જ કસ્ટમ્સની સ્પેશિયલ ‘ફીલ્ડ ટેસ્ટ કીટ’ દ્વારા તપાસ કરવામાં આવી, ત્યારે તેનું પરિણામ પોઝિટિવ આવ્યું હતું. આ પદાર્થ ઉચ્ચ ગુણવત્તાવાળો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ હોવાનું સાબિત થયું હતું. પકડાયેલા પ્રતિબંધિત ડ્રગ્સનું કુલ વજન 4.276 કિલોગ્રામ છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત ₹4 કરોડ જેટલી થવા જાય છે.

કસ્ટમ્સ વિભાગે આ કરોડોની કિંમતનો પ્રતિબંધિત જથ્થો નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985ની કડક જોગવાઈઓ હેઠળ જપ્ત કરી લીધો છે. ડ્રગ્સની હેરાફેરી કરનાર ઉલ્હાસનગરના શખ્સની સ્થળ પર જ ધરપકડ કરી લેવામાં આવી છે. આ ડ્રગ્સ કોને ડિલિવરી કરવાનું હતું અને આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે, તે દિશામાં કસ્ટમ્સ અને સુરક્ષા એજન્સીઓએ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

You Might Also Like

વકિલાત એ માત્ર પૈસા કમાવવાનો વ્યવસાય કે ઉદ્દેશ્ય ન હોવો જોઇએ : ગુજરાત હાઇકોર્ટ

રાજકોટના પૂર્વ CP અનુપમસિંહ ગેહલોતને અમદાવાદના પોલીસ કમિશનરની જવાબદારી

હિન્દુ રિત-રિવાજ મુજબ નહી થયેલા લગ્ન અમાન્ય : ગુજરાત હાઇકોર્ટ

આજથી VB G-RAM-G યોજનાની અમલવારી, હવે 125 દિવસની મળશે રોજગારી

આંદોલનમાં પરત ફરતા ખેડૂત અગ્રણીનું નંબર પ્લેટ વગરની કારમાં અપહરણ, હૂમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સનાતન સેતુ હનુમંત કથાની સફળતા માટે સ્વયંસેવકોનું બહુમાન
રાજકોટ

સનાતન સેતુ હનુમંત કથાની સફળતા માટે સ્વયંસેવકોનું બહુમાન

Editor By Editor 2 days ago
યુવાનો બનશે ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’: માય ભારતની સાત દિવસીય તાલીમનો પ્રારંભ
વનતારામાં માણિકીનું આગમન :  સારવાર અને સંભાળની નવી શરૂઆત
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં મેઘાની રાહ
જંગ્લેશ્વર ડિમોલીશનમાં નવો વિવાદ, ૧૨.૪૦ લાખનું મિનરલ વોટર પણ ગટગટાવી ગયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?