By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    12 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    1 day ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુરત અડાજણની સુમન હાઇસ્કૂલમાં ધો.૧૦ના વિદ્યાર્થી-વાલીઓ માટે સેમિનાર યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરત

સુરત અડાજણની સુમન હાઇસ્કૂલમાં ધો.૧૦ના વિદ્યાર્થી-વાલીઓ માટે સેમિનાર યોજાયો

Editor
Last updated: 2026/07/20 at 4:27 PM
1 day ago
Share
સુરત અડાજણની સુમન હાઇસ્કૂલમાં ધો.૧૦ના વિદ્યાર્થી-વાલીઓ માટે સેમિનાર યોજાયો
??????????????
SHARE

સુરત અડાજણની સુમન હાઇસ્કૂલમાં ધો.૧૦ના વિદ્યાર્થી-વાલીઓ માટે સેમિનાર યોજાયો

પરિણામની ચિંતાના બદલે પ્રયત્ન પર ધ્યાન કેન્દ્રીત કરવા માર્ગદર્શન અપાયું

 

અગ્ર ગુજરાત, સુરત

સુમન હાઇસ્કૂલ–4, અડાજણ પાટિયા ખાતે ધોરણ-10ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને બોર્ડ પરીક્ષાની અસરકારક તૈયારી, ઉજ્જ્વળ કારકિર્દી અને જીવનમૂલ્યો અંગે માર્ગદર્શન આપવા માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે શાળાના આચાર્ય સુરેશભાઈ અવૈયાએ મુખ્ય વક્તા અને પ્રેરક માર્ગદર્શક રાજેશકુમાર ધામેલિયાનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તેમણે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, શાળા અને પરિવારના સંયુક્ત પ્રયાસોથી જ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ શક્ય બને છે.

માર્ગદર્શક રાજેશકુમાર ધામેલિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, આત્મગૌરવ, સ્વાનુશાસન અને જીવનમૂલ્યોનું સિંચન થાય તેવું શિક્ષણ જ સાચા અર્થમાં સફળ શિક્ષણ છે. જીવનમાં ઊંચું ધ્યેય નક્કી કરીને આયોજનબદ્ધ રીતે ખંતપૂર્વક મહેનત કરવી જોઈએ, પરંતુ પરિણામની ચિંતાને બદલે સતત પ્રયત્ન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સફળતા અને નિષ્ફળતા બંનેનો સમભાવથી સ્વીકાર કરવાની માનસિકતા જ જીવનમાં આગળ વધવાની સાચી શક્તિ છે.”

વાલીઓને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, “બાળક પ્રથમ ક્રમાંક જ મેળવે એવો આગ્રહ રાખવાને બદલે તે દરરોજ પોતાની જ ગઈકાલ કરતાં વધુ સારું પ્રદર્શન કરે તેવી પ્રેરણા આપવી જોઈએ. અન્ય સાથેની સરખામણી બાળકના આત્મવિશ્વાસને નબળો પાડે છે, જ્યારે પોતાની જ પ્રગતિ સાથેની સરખામણી તેને સતત વિકાસ તરફ દોરી જાય છે. માતા-પિતાએ દરરોજ બાળકોને ગુણવત્તાસભર સમય આપવો, તેમની વાત ધ્યાનથી સાંભળવી અને હકારાત્મક વાતાવરણ પૂરું પાડવું જોઈએ. બાળકો આપણા શબ્દો કરતાં આપણા આચરણ અને વર્તનમાંથી વધુ શીખે છે, તેથી વાલીઓએ પોતે જ શ્રેષ્ઠ આદર્શ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ.”

સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક માર્ગદર્શન મેળવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે નવી ઊર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો. અંતે ઉપસ્થિત વાલીઓએ પણ આવા ઉપયોગી અને પ્રેરણાદાયી સેમિનારના આયોજન બદલ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સફળ આયોજન શાળા પરિવારના સહયોગથી સંપન્ન થયું હતું.

You Might Also Like

સાસણના ૫૦ ચિત્તલ સુરતના માંડવીના જંગલમાં લવાયા

નીટ ૨૦૨૬ના પરિણામમાં પી.પી.સવાણી ગ્રુપના વિદ્યાર્થીઓ મોખરે

સુમન માધ્યમિક શાળા સેલ અને કેપી હ્યુમન ફાઉન્ડેશન દ્વારા શિક્ષકો માટે ‘ભાષાસજ્જતા’ વિષયક વિશેષ તાલીમ યોજાઈ

સુરતમાં પૂરથી 3પ૦૦ કરોડના વ્યવહારોને અસર

શામપરા ગામની 225 બહેનોનું સુરત ખાતે ભવ્ય સ્નેહ મિલન યોજાયું 

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં વધુ એક “બોગસ સ્કૂલ” ધમધમતી હોવાના આક્ષેપ
રાજકોટ

રાજકોટમાં વધુ એક “બોગસ સ્કૂલ” ધમધમતી હોવાના આક્ષેપ

Editor By Editor 1 day ago
સરકારી ફાઇલોના નિકાલની ગતિ વધશે, સચિવાલયમાં સેકશન ઓફિસરના પદો વધ્યા
રાજયમાં ૨૦૦૫ પહેલાના બાકી રહી ગયેલા કર્મચારીઓને OPSનો લાભ આપવા પ્રક્રિયા
સાંનિધ્ય સોસાયટીમાં પશુ-પક્ષીઓ અને પ્રકૃતિને ઉપયોગી ફૂલ-છોડનું કરાયું વૃક્ષારોપણ
ન્યુ ફલોરા સ્કૂલમાં RTEના છાત્રો સાથે ભેદભાવ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?