By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમદાવાદમાં RBIની બહાર લાગતી લાંબી કતારો પર મોટો ખુલાસો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અમદાવાદમાં RBIની બહાર લાગતી લાંબી કતારો પર મોટો ખુલાસો

agragujaratnews
Last updated: 2023/11/03 at 7:06 AM
2 years ago
Share
અમદાવાદમાં RBIની બહાર લાગતી લાંબી કતારો પર મોટો ખુલાસો
SHARE

  • રૂ.2000ની નોટ પાછળ રૂ.400 કમિશન 
  • રાત્રે 3 વાગે ઉભા રહી છે લોકો લાંબી કતારોમાં
  • રૂ.2 હજારની નોટોમાં બ્લેકનાં વ્હાઈટ કરવાનું કૌભાંડ

અમદાવાદમાં RBIની બહાર લાગતી લાંબી કતારો પર મોટો ખુલાસો થયો છે. જેમાં સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો થયો છે. તેમાં રૂપિયા 2000ની નોટ પાછળ રૂપિયા 400 કમિશન માટે લોકો લાઇનો લગાવી રહ્યાં છે. જેમાં રાત્રે 3 વાગે લોકો લાંબી કતારોમાં ઉભા રહે છે. તેમજ નાના બાળકો સાથે ઉભા રહી ગરીબ લોકો રૂપિયા કમાય છે.

 રૂપિયા 2 હજાર નોટોનું બ્લેકનાં વ્હાઈટ કરવાનું કૌભાંડ

અમદાવાદમાં આર.બી.આઈ.ની બહાર રૂપિયા 2 હજાર નોટોનું બ્લેકનાં વ્હાઈટ કરવાનું કૌભાંડ કેટલાય દિવસથી ચાલી રહ્યું છે. ત્યારે સંદેશ ન્યૂઝના સ્ટીંગ ઓપરેશનમાં મોટો ખુલાસો થયો છે. જેમાં મળતીયાઓ કમિશનમાં ચલાવે છે. RBI બેંકની બહાર રૂપિયા 2 હજારની નોટ બદલવા લોકોની લાંબી લાઈનો લાગે છે. સમયમર્યાદા પૂર્ણ થયા બાદ નોટ બદલવા આટલી લાંબી લાઈન કેમ લાગી તેવા પ્રશ્નના જવાબમાં એજન્ટો રૂપિયા 2 હજારની નોટો શ્રમિક મહિલાઓને લાઇનમાં ઉભી રાખીને બેંકમાં બદલાવી રહ્યા છે.

3-3 દિવસ સુધી નોટ બદલાવવાનો વારો આવતો નથી

આમ તો બેંકમાં રૂપિયા 2 હજારની નોટ બદલાવવાની મુદત પુરી થઈ ગઈ છે, પરંતુ અમદાવાદ રિઝર્વ બેન્ક બહાર નોટ બદલાવવા નાગરિકોની લાંબી કતારો લાગે છે. દિવાળીના તહેવાર પૂર્વે રિઝર્વ બેન્ક બહાર નોટ બદલાવવા એક હજારથી વધુ લોકોનો જમાવડો જોવા મળ્યો છે. લોકોનો આક્ષેપ છે કે વચેટિયાઓ 20-30 ટકા કમિશન પર નોટો બદલી આપે છે અને 3-3 દિવસ સુધી નોટ બદલાવવાનો વારો આવતો નથી. જેથી મધ્યમ વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ લોકો દિવાળી સુધી સામાન્ય બેંકમાં પણ નોટો સ્વીકારવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. મહત્વનું છે કે દરેક વ્યક્તિ પાસે 2 હજારના દરની 10-10 ચલણી નોટ જોવા મળી રહી છે, ત્યારે લોકો પાસે 2 હજાર રુપિયાની નોટ ક્યાંથી આવી તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

RBI ની ઓફીસ બહાર લોકોની લાઈન લાગી

ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા સાત ઓક્ટોબર છેલ્લી તારીખ આપવામાં આવી હતી. રૂપિયા બે હજારની નોટો બદલવા ની અંતિમ તારીખ સુધી નોટો નહીં બદલનાર અનેક લોકોની લાઈનો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ઓફીસ બહાર જોવાં મળી રહી છે. ત્યારે મહિલાઓ, વૃદ્ધો તેમજ યુવાનો દરેક લાઈનમાં ઉભા રહ્યા છે.

નોટ બદલવા ઉભા છે કે કમિશન માટે તે ચર્ચા શરૂ

જ્યાં સુધી રિઝર્વ બેંકની અંતિમ તારીખ આવીને જતી રહી ત્યાં સુધી કોઈને યાદ નહીં આવ્યું અને અચાનક લોકોનાં ઘરમાંથી બે- બે હજારની નોટો નીકળવા માંડી, એટલે સ્પષ્ટ સમજી શકાય છે કે કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને તડકે તપતાં લોકો ફકત મામૂલી કમિશનનાં હકદાર છે પણ અસલીમાં રૂપિયા બે બે હજારની નોટો કોઈ અન્ય વટાવી રહ્યું છે.

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
ગીર સોમનાથ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

Editor By Editor 15 hours ago
ધરાર, રામાપીર ચોકડી સહિતના વિસ્તારમાં નડતર રૂપ રેંકડી, કેબીન, બેનર જપ્ત કરાયા
 ગુજરાતમાં ગેસ સંકટના તારણહાર બનતા શિવાલીક-નંદાદેવી જહાજો
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?