By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    2 hours ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: ફટાકડાના લાયસન્સ માટે ૨૦૫ અરજીઓ આવી: મનપા ફાયર વિભાગે સ્થળ તપાસ શરૂ કરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

ફટાકડાના લાયસન્સ માટે ૨૦૫ અરજીઓ આવી: મનપા ફાયર વિભાગે સ્થળ તપાસ શરૂ કરી

Editor
Last updated: 2026/10/26 at 3:29 PM
2 days ago
Share
ફટાકડાના લાયસન્સ માટે ૨૦૫ અરજીઓ આવી: મનપા ફાયર વિભાગે સ્થળ તપાસ શરૂ કરી
SHARE

ફટાકડાના લાયસન્સ માટે ૨૦૫ અરજીઓ આવી: મનપા ફાયર વિભાગે સ્થળ તપાસ શરૂ કરી

 ૧૩ વેપારીઓને મંજૂરીનો અભિપ્રાય અપાયો, ૧૯૨ અરજીઓ પેન્ડિંગ; ૧,૦૦૦ લિટર પાણીની ટાંકી અને ફાયર સેફ્ટીના સાધનો રાખવા અનિવાર્ય

 

અગ્ર ગુજરાત, રાજકોટ

આગામી દિવાળીના તહેવારોને લક્ષમાં રાખીને રાજકોટ શહેરમાં ફટાકડાનો વેપાર કરવા માટે રાજકોટ મનપા ફાયર વિભાગ પાસેથી પૂર્વ મંજૂરી મેળવવાની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. રાજકોટના જુદા જુદા ફાયર સ્ટેશનો પર અત્યાર સુધીમાં ફટાકડાના ટેમ્પરરી લાયસન્સ માટે કુલ ૨૦૫ અરજીઓ મળી છે. જે પૈકી ૧૩ સ્થળોએ ચેકિંગ કરીને ફાયર વિભાગ દ્વારા અભિપ્રાય આપી દેવામાં આવ્યો છે, જ્યારે બાકી રહેલી ૧૯૨ અરજીઓ હાલ પેન્ડિંગ હોય ફાયર વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા સ્થળ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ નિયમો અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત વર્ષના નિયમ મુજબ ૫૦૦ ચોરસ મીટર સુધીની જગ્યામાં ફટાકડાનો વેપાર કરવા માટે ફાયર NOCની જરૂર નથી, પરંતુ ફાયર વિભાગનો સત્તાવાર અભિપ્રાય લેવો ખાસ ફરજિયાત છે. ફાયર વિભાગના અભિપ્રાય બાદ જ પોલીસ દ્વારા વેચાણની આખરી મંજૂરી આપવામાં આવે છે. હાલ રાજકોટ શહેરમાં ૫૦૦ ચોરસ મીટરથી વધુ વિસ્તાર ધરાવતા મોટા સ્ટોલ કે પ્રીમાઇસીસ ઉપલબ્ધ ન હોવાથી મોટા એકમો માટે NOC સંબંધિત પ્રશ્નો ઊભા થતા નથી.

અસ્થાયી સ્ટોલ કે દુકાનો માટે ફાયર સેફ્ટીના પ્રાથમિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે. ફટાકડાના સ્ટોલ પર ૧,૦૦૦ લિટર પાણીની ક્ષમતાવાળી ટાંકી અથવા હોઝ રીલ ફરજિયાત રાખવાની રહેશે. આકસ્મિક આગ પર કાબૂ મેળવવા માટે CO₂ અને ABC પ્રકારના ફાયર એક્સટિંગ્વિશર તેમજ ફાયર મોડ્યુલ જેવા બેઝિક સાધનો રાખવા પડશે. વેપારી કે તેમના સ્ટાફને આ સેફ્ટી સાધનોનો ઉપયોગ કરતા આવડે છે કે નહીં તેનું પણ અધિકારીઓ દ્વારા સ્થળ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તહેવારો દરમિયાન શહેરના કોઈપણ વિસ્તારમાં અનિચ્છનીય ઘટના કે આકસ્મિક અકસ્માત ન સર્જાય તે હેતુથી ફાયર વિભાગની તમામ ટીમો સક્રિય બનીને ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.

વિવિધ ફાયર સ્ટેશન વાઇઝ અરજીઓની સ્થિતિ

ક્રમ ફાયર સ્ટેશન આવેલ અરજી ઇશ્યૂ થયેલ અભિપ્રાય પેન્ડિંગ અરજી
૧ રામાપીર ૩૨ ૦ ૩૨
૨ કોઠારીયા ૧ ૦ ૧
૩ મવડી ૩૭ ૧ ૩૬
૪ રેલનગર ૨૩ ૦ ૨૩
૫ ERC ૧૫ ૪ ૧૧
૬ કનક રોડ ૨૫ ૮ ૧૭
૭ કાલાવડ રોડ ૨૬ ૦ ૨૬
૮ બેડીપરા ૪૬ ૦ ૪૬
– કુલ ૨૦૫ ૧૩ ૧૯૨

 

You Might Also Like

 સૌરાષ્ટ્રમાં ગુરૂવાર-શુક્રવારે ત્રાટકશે માવઠું

રાજકોટના રાજકારણનું બદલાતુ ચિત્ર! અંતર ધરાવતા નેતાઓ એક ફ્રેમમાં

સેન્ટ્રલ ઝોનના ૬ વોર્ડમાં દિવાળી બાદ ડામર, રિ-કાર્પેટીંગ, ડીઝાઈન રોડ બનશે

ભાજપના શક્તિ પ્રદર્શન સામે ગુલાબ સાથે પ્રતિકાત્મક વિરોધ કરતા કોંગી કાર્યકરો

મગફળીનું ઉત્પાદન ઘટ્યું, સિંગતેલના ભાવમાં સંભવિત મોટો ઉછાળો આવશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 યુધ્ધની અસર : બદામ, કાજુ, પીસ્તાના ભાવમાં ૨૫ થી ૫૫ ટકાનો ભાવ વધારો
ગુજરાતરાજકોટ

 યુધ્ધની અસર : બદામ, કાજુ, પીસ્તાના ભાવમાં ૨૫ થી ૫૫ ટકાનો ભાવ વધારો

Editor By Editor 1 day ago
અર્બન ચક્રાવત શકિતશાળી બન્યુ, ૧૪૦ની ઝડપે પવન ફૂંકાશે
જ્યારે ઘર ગોળ હોય….
જેતપુરના સેલુકા ગામે ખરાબામાં આંગણવાડી બનાવવા બાબતે સરપંચ પર હુમલો
ધોરાજી એસ.ટી. ડેપોમાં રૂ. 8.83 કરોડના ખર્ચે નવા વર્કશોપનું ખાતમુહૂર્ત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?