By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    3 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    5 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: ફાટસર ગામે વૃદ્ધના અંતિમસંસ્કાર માટે ચાર કલાક મૃતદેહ રઝળ્યો હોવાનો આક્ષેપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ફાટસર ગામે વૃદ્ધના અંતિમસંસ્કાર માટે ચાર કલાક મૃતદેહ રઝળ્યો હોવાનો આક્ષેપ

Editor
Last updated: 2026/10/30 at 4:11 PM
1 day ago
Share
ફાટસર ગામે વૃદ્ધના અંતિમસંસ્કાર માટે ચાર કલાક મૃતદેહ રઝળ્યો હોવાનો આક્ષેપ
SHARE

ફાટસર ગામે વૃદ્ધના અંતિમસંસ્કાર માટે ચાર કલાક મૃતદેહ રઝળ્યો હોવાનો આક્ષેપ

ઉના, ગીરગઢડા, કોડીનારના અનુસૂચિત સમાજ દ્વારા રાજ્યપાલને આવેદનપત્ર: આરોપીના જામીન રદ કરી ધરપકડ કરવા, સ્મશાનની જમીન ખુલ્લી કરાવવાની માગ

અગ્ર ગુજરાત, ઉના

ગીરગઢડા તાલુકાના ફાટસર ગામે અનુસૂચિત સમાજ ના એક વૃદ્ધના મૃતદેહની દફનવિધિ માટે સ્મશાનની જમીનનો ઉપયોગ કરવા દેવામાં અડચણ ઊભી કરવા માં આવી હોવાના મામલે વિવાદ વકર્યો છે. આ ઘટના માં વૃદ્ધનો મૃતદેહ આશરે ચાર કલાક સુધી દફનવિધિ વિના રહ્યો હોવાની રજૂઆત સાથે ઉના, ગીરગઢડા  કોડીનાર, સમસ્ત અનુસૂચિત સમાજ દ્વારા ગુજરાતના રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. પ્રાંત કલેક્ટર મારફતે પાઠવાયેલા આ આવેદનપત્ર માંઘટનાની નિષ્પક્ષતપાસ,આરોપી સામે કડક કાયદેસર ની કાર્યવાહી,જામીન રદ કરવાની માગ તેમજ અનુસૂચિત સમાજના સ્મશાનની જમીન ખુલ્લી કરાવવાનીમાંગણી કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, દેશને આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા હોવા છતાં સમાજમાં જાતિગત ભેદભાવની સમસ્યા યથાવત્ હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિના લોકો સાથે થતા ભેદભાવ, અત્યાચારના બનાવોને રોકવા માટે કાયદાનો કડક અમલ થાય તેવી માગ પણ કરવામાં આવી છે.

સમસ્ત અનુસૂચિત સમાજ દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ, ગીરગઢડા ના ફાટસરગામેઅનુસૂચિત સમાજના એક વયોવૃદ્ધ વ્યક્તિનું અવસાન થયા બાદ તેમની દફનવિધિ માટે સમાજના લોકો સ્મશાનમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, ચતુરભાઈ મધુભાઈ પોંકિયા નામના વ્યક્તિએ દફનવિધિમાં અડચણ ઊભી કરી હોવાથી વિવાદ સર્જાયો હતો જેનાં કારણે મૃતકના પરિવારજનો અને સમાજના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો વૃદ્ધનો મૃતદેહ આશરે ચાર કલાક સુધી દફનવિધિ વિના રહ્યો હતો. અંતિમવિધિ જેવી સંવેદનશીલ બાબતમાં આવી સ્થિતિ ઊભી થવાતી માનવતાને શરમાવે તેવી ઘટના હોવાનું સમાજના આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો હતો

સમાજ દ્વારા એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફાટસર ગામમાં અગાઉ પણ અનુસૂચિત સમાજના મૃતકોની દફનવિધિ વખતે અડચણો ઊભી થઈહોવાની ઘટનાઓ બની હતી. અગાઉના પ્રસંગોમાં સમાજના આગેવાનો દ્વારા સમાધાન અને સમજાવટના પ્રયાસો કરીને અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી હતી

આ વખતે વિવાદ દરમિયાન સંબંધિત વ્યક્તિ તલવાર લઈને મૃતદેહ પાસે આવ્યો હોવાનો અને અનુસૂચિત સમાજના લોકોની લાગણી દુભાય તેવા શબ્દોનો ઉપયોગ કર્યો હોવાથી તંગ પરિસ્થિતિને પગલે સમાજ ના લોકોએ મૃતદેહ સાથે રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો હોવાથી ગીરગઢડા પોલીસ નાયબ કલેકટર ડીવાયએસપી સહિત ના અધિકારી દોડી ગયા હતા ત્યારબાદ અનુસૂચિતસમાજનાકાળુભાઈલખમણભાઈ સોંદરવા દ્વારા સંબંધિત વ્યક્તિ સામે પોલીસમાંફરિયાદ કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે ગીરગઢડા પોલીસની કામગીરી સામે પણ સમસ્ત અનુસૂચિત સમાજ દ્વારા સવાલો ઉઠાવવા માં આવ્યા છે. આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે ફરિયાદ નોંધાયા બાદ આરોપીનેમાત્રટેબલજામીન આપીને મુક્ત કરવામાંઆવ્યોહતો.સમાજનાઆગેવાનો ના જણાવ્યા મુજબ, ગંભીર ઘટનામાં આરોપી સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પોલીસ દ્વારા આરોપીને આપવામાં આવેલી રાહત કાયદેસર હતી કે નહીં, તેની તપાસ કરવાની પણ માગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં સંબંધિત પોલીસ અધિકારીઓની ભૂમિકાની તપાસ કરી, તેમનીસામેકાયદેસરનીકાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. સાથે જ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળની જોગવાઈઓનો યોગ્ય અમલથાય અને તપાસ તટસ્થ રીતે કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.

200 વર્ષ જૂના સ્મશાન પરગેરકાયદેકબજાનોઆક્ષેપ

ગીરગઢડા ના ફાટસર ગામના સ્મશાનની જમીન અંગે  આવેદનપત્રમાં ગંભીર રજૂઆત કરવામાં આવી છે. સમસ્ત અનુસૂચિત સમાજના જણાવ્યા મુજબ, ગામ માં સમાજના વડીલો દ્વારા આશરે 200 વર્ષથીઉપયોગ માં લેવાતી સ્મશાનની જમીન પર સંબંધિત વ્યક્તિએ ગેરકાયદે કબજો કર્યો છે. સ્મશાનની જમીન પર કૂવો, મકાન અને ફરતે દીવાલ બનાવવામાં આવી છે. આ જમીન અંગેના દાવાઓની તપાસ કરીને હકીકત બહાર લાવવામાં આવે, ગેરકાયદે કબજો સાબિત થાય તો લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે  અનુસૂચિત સમાજના સ્મશાનની જગ્યા તાત્કાલિક ખુલ્લી કરાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો તંત્રની કાર્યવાહી પર નજર મંડાઇ છે

ફાટસર ગામની આ ઘટના અંગે સમસ્ત અનુસૂચિત સમાજે રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગ કરી છે. એક તરફ વૃદ્ધની અંતિમવિધિ દરમિયાન અડચણ ઊભી થઈ હોવાની રજૂઆત છે, તો બીજી તરફ પોલીસની કાર્યવાહી અને સ્મશાનની જમીનના વિવાદને લઈને પણ ગંભીર સવાલો ઊભા કરવામાં આવ્યા છે.હવે આ મામલે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને સંબંધિતતપાસઅધિકારીઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઇ છે. સમાજની માગણીઓ અંગે તંત્ર દ્વારા તપાસ કરી હકીકતોના આધારે કાયદેસર પગલાં લેવા માં આવે તે જરૂરી બન્યું છે.

You Might Also Like

માવઠાએ વિનાસ વેર્યા! જામનગરમાં ખેડૂતનો આપઘાત

 ‘અગ્ર ગુજરાત’ ઇમ્પેકટ! કાર્નિવલમાં ૪૦ ટકા વિજળીની બચત કરાશે

 એક જ દિવસમાં વિજ માંગણી ૧૪૦૦ મેગાવોટને આંબી ગઇ

 દિવાળી તહેવારમાં ગત વર્ષ કરતા ST ૧૧ ટકા વધુ બસ દોડાવશે

 સિંગતેલમાં ફરી રૂ.૧૫ અને કપાસિયા તેલમાં રૂ.૨૦નો વધારો ઝીંકાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મહર્ષિ વાલ્મીકિ જન્મજયંતિ નિમિત્તે સામાજિક સમરસતા મંચ દ્વારા પુષ્પાંજલિ અર્પણ
ગુજરાતરાજકોટ

મહર્ષિ વાલ્મીકિ જન્મજયંતિ નિમિત્તે સામાજિક સમરસતા મંચ દ્વારા પુષ્પાંજલિ અર્પણ

Editor By Editor 4 days ago
વલભીપુરમાં આરોગ્ય કેન્દ્ર બાદ હવે એસટી ડેપોમાં પણ વૃક્ષો કપાતાં સવાલો!
અમરેલી સિંચાઈ વિભાગમાં ACBનો સપાટો
ગુજરાતના ચાર જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજકાર્ય ભવન દ્વારા પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે ઐતિહાસિક MoU સંપન્ન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?