By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    1 day ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    6 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading:  શ્રી જયાનંદધામ ખાતે ૮ નવેમ્બરના રોજ ઘંટાકર્ણવીર દેવના હવન અને પૂજનનું આયોજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 શ્રી જયાનંદધામ ખાતે ૮ નવેમ્બરના રોજ ઘંટાકર્ણવીર દેવના હવન અને પૂજનનું આયોજન

Editor
Last updated: 2026/11/03 at 3:19 PM
1 hour ago
Share
 શ્રી જયાનંદધામ ખાતે ૮ નવેમ્બરના રોજ ઘંટાકર્ણવીર દેવના હવન અને પૂજનનું આયોજન
SHARE

 શ્રી જયાનંદધામ ખાતે ૮ નવેમ્બરના રોજ ઘંટાકર્ણવીર દેવના હવન અને પૂજનનું આયોજન

રવિવારે સવારે ૯ કલાકથી પ.પૂ. આચાર્ય દેવ જયશેખરસૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણાંની પવિત્ર નિશ્રામાં યોજાશે ધાર્મિક અનુષ્ઠાન

 

અગ્ર ગુજરાત, રાજકોટ

શ્રી જયધર્મ કલ્યાણનિધિ ટ્રસ્ટ સંચાલિત નૂતન જિનાલય શ્રી જયાનંદધામ (નવગ્રહ જિનાલય) ના આંગણે આગામી રવિવાર તા. ૮-૧૧-૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ કલાકથી વિઘ્ન નિવારક દેવ શ્રી ઘંટાકર્ણવીરના ભવ્ય હવન અને પૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર ધાર્મિક પ્રસંગે આશીર્વાદ દાતા તરીકે પ.પૂ. આચાર્ય દેવ જયશેખરસૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણાંની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ પ્રસંગે સકળ સંઘના ભાઈઓ તથા બહેનોને મોટી સંખ્યામાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

પૂજાના નિર્ધારિત કપડામાં પધારેલ ભાઈઓને જ હવન અને પૂજનનો લાભ આપવામાં આવશે. પૂજામાં બેસનાર ભાવિકોએ નિશ્ચિત સમય કરતાં ૩૦ મિનિટ અગાઉ સ્થળ પર પહોંચી જવાનું રહેશે. જે ભાગ્યશાળીઓને શ્રી ઘંટાકર્ણ યંત્રનું પૂજન કરવાની ભાવના હોય, તેમને શ્રી સંઘ દ્વારા યંત્ર પૂજા અર્થે આપવામાં આવશે. જેનો નકરો રૂા. ૨૫૦/- રાખેલ છે. પૂજન કર્યા બાદ આ યંત્ર ભાવિકોએ પોતાના ઘરે લઈ જવાનું રહેશે, અને પૂજન માટે વાક્ષેપ (અક્ષત) સ્થળ પરથી જ પૂરા પાડવામાં આવશે.

જામનગરના પ્રખ્યાત વિધિકાર પ્રિયાંશુભાઈ શાહ દ્વારા પૂજન વિધિ કરાવવામાં આવશે, જ્યારે સંગીતકાર યોગેશભાઈ શાહ દ્વારા સંગીતમય માહોલ બનાવવામાં આવશે. સંપૂર્ણ પૂજન, હવન અને સાધર્મિક ભક્તિના લાભાર્થી પરિવાર તરીકે ઉષાબેન હસમુખભાઈ સંઘાણી પરિવાર તેમજ મોનાબેન ધવલભાઈ સંઘાણી (હસ્તે વેદાંશી, શ્રેયા) છે. હવન અને પૂજનની વિધિ પૂર્ણ થયે જિનાલયની બાજુમાં આવેલ જૈન ભુવન ખાતે ભવ્ય સાધર્મિક ભક્તિનું આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજન અંગે વધુ માહિતી કે પૂછપરછ મિલનભાઈ શાહ: ૯૩૭૪૧ ૧૧૨૧૩, નિરવભાઈ શાહ: ૬૩૫૭૬ ૫૩૫૫૫, વિશાલભાઈ શાહ: ૯૫૧૦૩ ૩૩૭૭૭ નો સંપર્ક કરી શકાશે.

 

You Might Also Like

ગુજરાતની જેલો, DGP-કલેક્ટર કચેરી અને મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી

 દુષ્કાળથી કચ્છના ૧૦૦થી વધુ પરિવારની હિજરત

દોઢ થી ચાર ઇંચના સમ્પ કનેકશનમાં 3.૭૫ લાખની વ્યાજમાફી

અંજીર, કાજુ, ગુલકંદ, દ્રાક્ષનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

 ઘીની અછતથી ભાવમાં રૂ.૫૦ સુધીનો તોતિંગ વધારો, મોંઘવારીનો વધુ એક માર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સિંગતેલમાં ફરી રૂ.૧૫ અને કપાસિયા તેલમાં રૂ.૨૦નો વધારો ઝીંકાયો
ગુજરાતરાજકોટ

 સિંગતેલમાં ફરી રૂ.૧૫ અને કપાસિયા તેલમાં રૂ.૨૦નો વધારો ઝીંકાયો

Editor By Editor 3 days ago
ચંદન કરતા વંદન વધુ શીતળ છે
ઉપલેટામાં ૧.૯૦ લાખના ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
વલભીપુરમાં આરોગ્ય કેન્દ્ર બાદ હવે એસટી ડેપોમાં પણ વૃક્ષો કપાતાં સવાલો!
વિહિપ દુર્ગાવાહિની દ્વારા ત્રિશૂલ દીક્ષા અને શક્તિ સંચલન કાર્યક્રમ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?