By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 day ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    3 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચંદન કરતા વંદન વધુ શીતળ છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ચંદન કરતા વંદન વધુ શીતળ છે

Editor
Last updated: 2026/10/29 at 2:06 PM
2 hours ago
Share
ચંદન કરતા વંદન વધુ શીતળ છે
SHARE

દિવાદાંડી- બાલેન્દુશેખર જાની

————————————–

ચંદન કરતા વંદન વધુ શીતળ છે

————————————–

વંદન ઍ વિનમ્રતાનું પ્રતિક છે.પેલી કહેવત છે ને કે, ‘ નમે તે સૌને ગમે ‘  સંત તિરુવલ્લમે લખ્યું છે ને, ‘ નમ્રતા અને મીઠા વચનો જ મનુષ્યોના આભુષણો હોય છે.બીજા બધા નામ માત્રના જ આભુષણો છે.’ મતલબ કે, કોઈ માણસ એક કિલો સોનાના આભુષણો પહેરીને  આવ્યો હોય પણ તેનામાં જો વિનય વિવેક નહિ હોય તૉ બધું નકામું છે, ત્યારે કોઈ સમાન્ય પહેરવેશ ધારણ કરેલ વ્યક્તિ તેની નમ્રતાને કારણે બધાના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

આપણને શાળામાં એક વાક્ય  ગોખાઈ ગયું હતું કે, ‘ વિધ્યા વિનયથી શોભે. ‘  મતલબ કે જેમ વૃક્ષ ઉપર ફળ આવે તૉ તેની કિંમત વધવા છતાં તે નીચું નમે છે ને ? તેમ આપણે પણ કોઈ ઉચ્ચ ડિગ્રી કે સિધ્ધિ પ્રાપ્ત કરીયે તૉ વિનમ્ર બનવું પડે અન્યથા ઍ પ્રાપ્તિની કોઈ કિંમત નથી. નમ્રતાનો મોટો ફાયદો ઍ છે કે, ગમે તેવું મુશ્કેલ જણાતું કાર્ય સરળ બની શકે છે. માણસ તૉ શું ઢોરને પણ તમે જો ગુસ્સાથી વશ કરવા પ્રયાસ કરો તૉ ઍ તમને ક્રોધમાં જ્વાબ આપશે પણ જો પ્રેમથી પૂચ્કારશો તૉ પુંછડી પતપટાવતા તમારા પગ ચાટવા લાગશે. જોકે, નમ્રતા અસ્થાને પ્રગટ ન કરાય, જેમ કે, જંગલમાં સિંહ સામે આવે તૉ તેને નમ્રતાથી  માથા ઉપર હાથ ફેરવવા ન જવાય !

નમ્રતા,વિનય,વિવેક ઍ બાળકોને બચપણથી જ શિખવાડવામાં આવે છે. કારણકે આગળ જતાં તે તેના પદ પ્રતિષ્ઠા કે ડિગ્રી અથવા રુપિયા કરતા તેની વિનમ્રતાને કારણે  ઓળખાવાનો છે. એમ કહી શકાય વ્યક્તિત્વ ઘડતરમાં વિનમ્રતાની અહેમ ભુમિકા રહેલી છે. ‘ અધુરો ઘડો છલકાય’ તેમ કેટલીક વ્યક્તિ પોતાને સારી પોસ્ટ મળતા ઊંચાંમાં આવી જઈ બધાને તુચ્છ ગણવા લાગે છે. હું બીજા કરતા શ્રેષ્ઠ છું તેવા અહંને કારણે વિનય વિવેક મર્યાદા ભૂલી નાના મોટા સૌને ઉંકારા તુંકારા કરવા લાગે છે. તેને કોઇની સાચી વાત ગમતી નથી, હું  કહું તે અને હું કરું તે જ સાચું આવા ભ્રમને કારણે પતન નોતરે છે. પેલી કહેવત યાદ છે ને કે, ‘ જેનો રાજા અંધ તેનું કટક કુવામાં ‘ મતલબ કે ઘરના વડિલ ઓફિસનો બોસ કંપની સંચાલક જો આવો હોય તૉ ઍ પોતે તૉ ડુબે પણ બધાને ડુબાડી દે છે,

આપણે ઘણી વખત બેન્ક અથવા કોઈ કચેરીમાં જોયું હશે કે, લાઈનમાં ઉભેલ માણસ કર્મચારી ઉપર ગુસ્સો કરે બોલાચાલી કરે, તૉ સામે પેલો કર્મી કામ બંધ કરે કે સામી જીભાજોડી કરે પરિણામે લોકોનો જ સમય બગડતૉ હોય છે ને ? કેટલાક લોકો બેંકમાં જઈ ત્યાં કામ કરતા કર્મચારીને જાણે ઍ પોતાના  નોકર હોય તેમ ઘૂરકાવે મફતના પગાર ખાવ છો તેવા શબ્દો સંભળાવે છે. પણ એટલું નહિ વિચારે કે કેશિયરનું કામ જવાબદારીવાળુ છે. ખોટી ઉતાવળમાં ભૂલ થાય તો સાંજે કેશ જમા કરાવતી વખતે ઘટતા રુપિયા ચુકવવા તું આવીશ ? પણ આવી સલાહ આપનાર જ્ઞાની નહિ, વિવેકહિન  હોય તૉ નવાઈ નહિ ! ક્ન્ફ્યુશિયસે લખ્યું છે કે, ‘ વિનય સમસ્ત ગુણોની આધારશિલા છે. ‘ માંણસમાં બધા ગુણો હોવા છતાં જો વિનય ન હોય તૉ બધું વ્યર્થ છે.

You Might Also Like

 હિરાની ૮૦૦ ઓફિસો બંધ! ૧ લાખ કારીગરો બેરોજગાર

 આજી-ન્યારી ડેમને દિવાળી પહેલા નર્મદા નીરથી ભરાશે

મિલકતવેરામાં વ્યાજમાફી યોજનાની સમય મર્યાદા તા.3૧ ડિસેમ્બર સુધી વધારાઇ

સોની બજારમાં છાના ખૂણે ડિમોલિશન..!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતિકાલે ગુજરાતની મુલાકાતે, ડિસામાં યોજાશે ખાટલા પરિષદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
RMCની એક સપ્તાહમાં ૬૮ હજારથી વધુ ઘરોમાં પોરાનાશક કામગીરી
રાજકોટ

RMCની એક સપ્તાહમાં ૬૮ હજારથી વધુ ઘરોમાં પોરાનાશક કામગીરી

Editor By Editor 3 days ago
ગોંડલમાં તાલુકા શાળાના મેદાનમાં જાહેરમાં ચાલતા વર્લી જુગારધામ પર રેન્જની તવાઈ
 દુષ્કાળ સહાયના ₹8,500ના પેકેજ સામે લલિત વસોયાના આકરા પ્રહાર
ઉપલેટામાં નવા સિમેન્ટ રોડની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચારનો પર્દાફાશ
ગઢકામાં વાડીના કૂવામાં પડી જતાં ૩૫ વર્ષના મજૂરનું મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?