By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    5 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    6 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    6 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સિટી બસમાં CNG અને EVમાં કંડકટર ભરતીમાં અલગ-અલગ લાયકાતથી વિવાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 સિટી બસમાં CNG અને EVમાં કંડકટર ભરતીમાં અલગ-અલગ લાયકાતથી વિવાદ

Editor
Last updated: 2026/11/24 at 3:44 PM
1 hour ago
Share
 સિટી બસમાં CNG અને EVમાં કંડકટર ભરતીમાં અલગ-અલગ લાયકાતથી વિવાદ
SHARE

 સિટી બસમાં CNG અને EVમાં કંડકટર ભરતીમાં અલગ-અલગ લાયકાતથી વિવાદ

CNGમાં ૧૨ પાસ અને ઇલેકટ્રીક બસમાં ૮ પાસની લાયકાત નક્કી કરાઇ : ૯૫ જગ્યા ખાલી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ સિટી બસ કંડક્ટર ભરતીને લઈને રાજકોટ મહાનગરપાલિકાની નીતિ સામે સવાલો ઊભા થયા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા CNG અને ઇલેક્ટ્રિક બસના કંડક્ટરો માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. CNG સિટી બસમાં કંડક્ટર તરીકે નોકરી માટે ધોરણ 12 પાસ હોવું ફરજિયાત છે, જ્યારે ઇલેક્ટ્રિક બસમાં કંડક્ટર બનવા માટે ધોરણ 8 પાસ ઉમેદવાર પણ લાયક ગણાય છે.

મનપાની આ નીતિના કારણે સિટી બસના કંડક્ટરોની અછત સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. કુલ 275 કંડક્ટરના મહેકમ સામે 95થી વધુ જગ્યાઓ ખાલી છે. પરિણામે હાલમાં માત્ર 180 જેટલા કંડક્ટરોના આધારે વ્યવસ્થા ચલાવવામાં આવી રહી છે. સ્ટાફની અછતને કારણે હાલ ફરજ બજાવતા કંડક્ટરોને ઓવરટાઈમ કરવો પડી રહ્યો છે. બીજી તરફ, કેટલાક રૂટ ટૂંકાવી દેવામાં આવતા મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજકોટ શહેરમાં સિટી બસ વ્યવસ્થામાં કંડક્ટરની ભરતી માટે લાયકાતના નિયમોને લઈને સૌથી મોટો પ્રશ્ન એ છે કે એક જ પ્રકારનું કામ કરતા કર્મચારીઓ માટે અલગ-અલગ શૈક્ષણિક માપદંડ કેમ રાખવામાં આવ્યા છે. CNG બસના કંડક્ટર માટે ધોરણ 12 પાસની લાયકાત જરૂરી છે. બીજી તરફ, ઇલેક્ટ્રિક બસના કંડક્ટર માટે ધોરણ 8 પાસ ઉમેદવાર પણ અરજી કરી શકે છે. બંને પ્રકારની બસમાં કંડક્ટરની મુખ્ય કામગીરી મુસાફરો પાસેથી ભાડું વસૂલવું, ટિકિટ આપવી અને મુસાફરોને જરૂરી માહિતી આપવાની હોય છે. તેથી એક જ પ્રકારની કામગીરી માટે અલગ લાયકાત રાખવામાં આવતા હવે આ નિયમને લઈને ચર્ચા શરૂ થઈ છે.

આ ઉપરાંત બસ ડ્રાઈવરો માટે પણ શિક્ષણની કોઈ ખાસ લાયકાતનો બાધ ન હોવાનું જણાવાયું છે. ડ્રાઈવર માટે મુખ્યત્વે ઉંમર અને ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ સહિતના માપદંડો રાખવામાં આવ્યા છે.

You Might Also Like

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધૂળેટી અને ચેટીચાંદની રજામાં ફેરફાર

 PGVCLનો ૬૨ લાખ ગ્રાહકોને ભાવ વધારાનો ઝટકો

જિલ્લા પંચાયતના બનતા નવા બિલ્ડીંગના બાંધકામમાં ભ્રષ્ટાચાર

ગુજરાત પોલીસમાં હવે 3૦૦૦ નહી સીધી, ૧૨,૯૯3 જગ્યા પર ભરતી

ખેતરમાં પાણીનો સંગ્રહ કરો, સરકાર કમાણીનો રસ્તો ખોલશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મવિંછીયામાં એક જ દિવસમાં રૂ.3.59 કરોડનો જથ્થો ઝડપાયો
ગુજરાતરાજકોટ

મવિંછીયામાં એક જ દિવસમાં રૂ.3.59 કરોડનો જથ્થો ઝડપાયો

Editor By Editor 6 days ago
 હેલ્થ ઓપરેશન! હાઇ-વેની હોટેલો-રેસ્ટોરન્ટ રડારમાં
સિટી બસમાં દર મહિને રૂ.૨૪ લાખનું મહાકૌભાંડ
 મેયરના વોર્ડમાં એક મહિનાથી પાણીનો બગાડ
ઉનાના દેલવાડામાં મતદાર યાદીનો વિવાદ ગરમાયો: 1,318 લોકોના વોર્ડ બદલાતા ખળભળાટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?