By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 week ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 week ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 week ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: સ્પા અને ફ્લેટની આડમાં ચાલતા દેહવ્યાપારના બે અડ્ડા ઝડપાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

સ્પા અને ફ્લેટની આડમાં ચાલતા દેહવ્યાપારના બે અડ્ડા ઝડપાયા

Editor
Last updated: 2026/11/27 at 5:17 PM
18 minutes ago
Share
સ્પા અને ફ્લેટની આડમાં ચાલતા દેહવ્યાપારના બે અડ્ડા ઝડપાયા
SHARE

સ્પા અને ફ્લેટની આડમાં ચાલતા દેહવ્યાપારના બે અડ્ડા ઝડપાયા

AHTUના ડમી ગ્રાહક ઓપરેશનથી બે રેકેટનો પર્દાફાશ, ચાર યુવતીઓને મુક્ત કરાવાઈ; મવડીમાં સ્પા સંચાલક તો રેસકોર્સ પાર્કમાં 60 વર્ષની વૃદ્ધા ચલાવતી હતી કૂટણખાનું

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં સ્પા સેન્ટર અને રહેણાક ફ્લેટની આડમાં દેહવ્યાપારનો ધંધો ધમધમતો હોવાનો પર્દાફાશ થયો છે. શહેર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ એક જ દિવસમાં બે અલગ-અલગ સ્થળે દરોડા પાડીને દેહવ્યાપારના બે રેકેટ ઝડપી પાડ્યાં છે. પોલીસની આ કાર્યવાહીમાં ચાર યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે, જ્યારે એક સ્પા સંચાલક અને 60 વર્ષની વૃદ્ધા સંચાલિકા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે બંને સ્થળે ડમી ગ્રાહક મોકલીને સમગ્ર ગોરખધંધાની ખરાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસની ટીમોએ દરોડા પાડતાં સ્પા સેન્ટરથી લઈને રહેણાક ફ્લેટ સુધી દેહવ્યાપારનું નેટવર્ક ચાલતું હોવાની વિગતો બહાર આવી હતી.
પ્રથમ દરોડો 150 ફૂટ રિંગ રોડ પર મવડી ચોક નજીક આવેલા શિવમ બિલ્ડિંગમાં કરવામાં આવ્યો હતો. અહીં ‘ઓરેન્જ વેલનેસ ફેમેલી સ્પા’ના નામે ચાલતા સેન્ટરમાં દેહવ્યાપાર થતો હોવાની બાતમી મળતાં AHTUએ ડમી ગ્રાહકને મોકલ્યો હતો. ગ્રાહક પાસેથી પહેલાં પ્રવેશ ફીના રૂ.1,000 અને ત્યારબાદ અનૈતિક પ્રવૃત્તિ માટે રૂ.3,000 વસૂલવામાં આવ્યા હતા. ડમી ગ્રાહકનો સંકેત મળતાં જ પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી બે યુવતીઓને મુક્ત કરાવી સ્પા સંચાલક મહેશભાઈ બાબુભાઈ ચૌહાણ (ઉં.વ.36)ને ઝડપી લીધો હતો. પોલીસે રૂ.4,000 રોકડા અને રૂ.5,000નો મોબાઈલ મળી કુલ રૂ.9,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
બીજી તરફ પોલીસને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રેસકોર્સ પાર્ક જેવા પોશ રહેણાક વિસ્તારમાં પણ દેહવ્યાપાર ચાલતો હોવાની માહિતી મળી હતી. સરસ્વતી શિશુ વિદ્યામંદિર સ્કૂલની બાજુની શેરીમાં આવેલા બ્લોક નં.53ના ફ્લેટ નં.2માં પોલીસે ડમી ગ્રાહક મોકલી તપાસ કરી હતી. અહીં ભાડેથી રહેતી 60 વર્ષીય શિલ્પાબેન ગીરીશભાઈ માણેક બહારથી યુવતીઓ અને ગ્રાહકોને બોલાવી ગ્રાહકદીઠ રૂ.1,000 વસૂલી દેહવ્યાપારનો ધંધો ચલાવતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
પોલીસે ફ્લેટમાંથી બે યુવતીઓને મુક્ત કરાવી શિલ્પાબેન માણેક સામે ગુનો નોંધ્યો છે. સ્થળ પરથી રૂ.3,500 રોકડા અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.13,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરના એક તરફ સ્પા સેન્ટરની આડમાં અને બીજી તરફ પોશ રહેણાક વિસ્તારના ફ્લેટમાં ચાલતા દેહવ્યાપારના બે અડ્ડા ઝડપાતાં ચકચાર મચી છે. ખાસ કરીને 60 વર્ષની વૃદ્ધા દ્વારા ફ્લેટ ભાડે રાખીને આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હોવાની બાબત ચર્ચાનો વિષય બની છે. AHTUની આ કાર્યવાહીથી સ્પા સેન્ટરો અને રહેણાક વિસ્તારોમાં ચાલતી આવી પ્રવૃત્તિઓ સામે પોલીસની નજર વધુ તેજ બની છે.

 

You Might Also Like

વડોદરામાં AK-47 સાથે જૈશનો શંકાસ્પદ આતંકી ઝડપાયો

હવે GST રજિસ્ટ્રેશન રદ કરાવવા કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ

રસ્તા પર પડી ગયેલી 32 લાખની ચાંદી ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢી

32 પેઢીઓમાં ચેકિંગ, 17 કિલો અખાદ્ય ખાદ્યપદાર્થોનો નાશ

પાંચ વર્ષમાં રાજકોટ જિલ્લામાં 43 બાળલગ્ન પર રોક, ચાર કિસ્સામાં પોલીસ ફરિયાદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આવતીકાલથી રાજકોટના NSIC ગ્રાઉન્ડમાં 10મા ‘Rajkot Machine Tools Show 2026’નો પ્રારંભ
ગુજરાતરાજકોટ

આવતીકાલથી રાજકોટના NSIC ગ્રાઉન્ડમાં 10મા ‘Rajkot Machine Tools Show 2026’નો પ્રારંભ

Editor By Editor 3 days ago
અમદાવાદમાં યોજાનારી ‘સંવિધાન રક્ષા માર્ચ’માં જોડાવા રાજકોટ શહેર કોંગ્રેસ રવાના
જાણીતા રક્તરોગ નિષ્ણાત ડૉ. મોહન બી. અગ્રવાલ રવિવારે રાજકોટમાં: થેલેસેમીયા પીડિતોને આપશે માર્ગદર્શન
સોનાની ચમક ઉતરી, 10 મહિનામાં રૂ.72 હજારનું ધોવાણ
 રાજકોટ ડિવિઝનના ચાર રેલવે સ્ટેશનો પર મુકાયા પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીનો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?