By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 week ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 week ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 week ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  TAT-HS ઉમેદવારોના ન્યાય માટે હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા ગોંડલ મામલતદારને આવેદનપત્ર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતગોંડલ

 TAT-HS ઉમેદવારોના ન્યાય માટે હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા ગોંડલ મામલતદારને આવેદનપત્ર

Editor
Last updated: 2026/11/28 at 2:17 PM
2 hours ago
Share
 TAT-HS ઉમેદવારોના ન્યાય માટે હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા ગોંડલ મામલતદારને આવેદનપત્ર
SHARE

 TAT-HS ઉમેદવારોના ન્યાય માટે હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા ગોંડલ મામલતદારને આવેદનપત્ર

પારદર્શક મૂલ્યાંકન, ઉત્તરવહીની નકલ અને રી-એસેસમેન્ટ સહિત પાંચ મુખ્ય માંગણીઓ રજૂ; ગુજરાતભરમાં રજૂઆત અભિયાન

 

અગ્ર ગુજરાત, ગોંડલ

TAT-HS પરીક્ષાના પરિણામ અને મૂલ્યાંકન પ્રક્રિયાને લઈને ઉમેદવારોમાં પ્રવર્તતા અસંતોષ અને મૂલ્યાંકનમાં પારદર્શિતાના અભાવ અંગે હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા ઉમેદવારોના હિતમાં રજૂઆત કરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે ગોંડલ મામલતદારને આવેદનપત્ર સુપરત કરીને ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ સમક્ષ ઉમેદવારોના પ્રશ્નો રજૂ કરવા અને યોગ્ય ન્યાય અપાવવાની માંગ કરાઈ હતી.

હ્યુમન રાઈટ્સ ફેડરેશનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ મહેન્દ્ર આયલાણીના માર્ગદર્શન હેઠળ રજૂ કરાયેલા આવેદનપત્રમાં TAT-HS પરીક્ષાના મૂલ્યાંકનમાં પારદર્શિતા જાળવવા અને ઉમેદવારોને ન્યાય મળે તે માટે પેપર-૧ અને પેપર-૨ના ગુણ અલગ-અલગ જાહેર કરવામાં આવે તથા બંને પેપરના કુલ ગુણની સ્પષ્ટ વિગતો આપવામાં આવે. પારદર્શિતા જાળવવા માટે ઉમેદવારોને તેમની ઉત્તરવહીની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવે. ગુણની ગણતરીમાં ચોકસાઈ રાખવામાં આવે અને મૂલ્યાંકનમાં થયેલી સંભવિત ભૂલો સામે યોગ્ય રજૂઆત કરવાની તક આપવામાં આવે.  કોઈપણ સંજોગોમાં TAT-HS પરીક્ષા રદ કરવામાં ન આવે; જો કોઈ ક્ષતિ કે અનિયમિતતા જણાય તો તેની નિષ્પક્ષ તપાસ કરી સુધારાત્મક કાર્યવાહી કરવામાં આવે. ઉમેદવારોના હિતમાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડને ઉત્તરવહીઓનું રી-એસેસમેન્ટ (પુનઃમૂલ્યાંકન) કરવાની પરવાનગી આપવામાં આવે, જેથી સંભવિત ભૂલો સુધારી ઉમેદવારોને યોગ્ય ગુણ મળી શકે. તેવી પાંચ મુખ્ય માંગણીઓ મૂકવામાં આવી છે.

હ્યુમન રાઈટ્સ ફેડરેશનનું માનવું છે કે પરીક્ષા આપનાર દરેક ઉમેદવારને પારદર્શક મૂલ્યાંકન અને ન્યાય મેળવવાનો અધિકાર છે. ઉમેદવારોના ભવિષ્ય સાથે જોડાયેલા આ મુદ્દે તંત્ર અને પરીક્ષા બોર્ડ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી યોગ્ય નિર્ણય લેવાય તે જરૂરી છે. હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા ગુજરાતભરના વિવિધ તાલુકાઓમાં મામલતદારોને આવેદનપત્રો આપી સરકાર અને સંબંધિત વિભાગો સુધી ઉમેદવારોના પ્રશ્નો પહોંચાડવાનું અભિયાન આગળ ધપાવાઈ રહ્યું છે.

You Might Also Like

 કાલે સૌરાષ્ટ્ર-ગુજરાતના થેલેસેમિયા પીડિત બાળકો અને વાલીઓ માટે મેગા મેડિકલ માર્ગદર્શન કેમ્પ

 ‘મેક ઇન ઇન્ડિયા – મેઈડ ઇન ઇન્ડિયા’ને વેગ આપતું ૧૦મું મશીન ટૂલ્સ પ્રદર્શન સંપન્ન; ચાર દિવસમાં ૬૫ હજાર મુલાકાતીઓએ પ્રદર્શન નિહાળ્યું

 ડ્રેનેજ કુંડીના અકસ્માતમાં મહિલાના મોત બાદ રઘુવંશી સમાજ મેદાને; એક વર્ષના માસુમ બાળકના હસ્તે મનપાને આવેદનપત્ર

 માધાપર પાસેના IOCL પ્લાન્ટ ગેસ લીકેજ બાદ આગ અને ચારથી પાંચ લોકો ઇજાગ્રસ્ત

RMC બજેટમાં સૂચવાયેલા કામોનું સ્ટેટસ આપવા સ્ટે.ચેરમેનનો અધિકારીઓને આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઔદ્યોગિક ક્રાંતિ બાદ પહેલીવાર ધરતી સતત સાત દિવસ સુધી 2 ડિગ્રી વધુ તપી
રાષ્ટ્રિય

ઔદ્યોગિક ક્રાંતિ બાદ પહેલીવાર ધરતી સતત સાત દિવસ સુધી 2 ડિગ્રી વધુ તપી

Editor By Editor 28 minutes ago
મચ્છરનો ડંખ! ડેંગ્યુના પાંચ દર્દીઓ સારવારમાં
 શેરબજારમાં દિવાળી! રોકાણકારો માલામાલ
ભોજન કરતો શ્રમિક પરિવાર કાળનો કોળીયો બન્યો: ચારના મોત
 રાજકોટમાં નવ નાત વણિક સમાજની ઐતિહાસિક ‘વણિક જોડો’ યાત્રા સંપન્ન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?