By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સેન્સેક્સ 283 પોઈન્ટ ઉછળીને 64364
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

સેન્સેક્સ 283 પોઈન્ટ ઉછળીને 64364

agragujaratnews
Last updated: 2023/11/04 at 11:13 AM
2 years ago
Share
સેન્સેક્સ 283 પોઈન્ટ ઉછળીને 64364
SHARE

મુંબઈ : યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથાવત રાખવામાં આવતાં વૈશ્વિક બજારો પર તેની સતત બીજા દિવસે પોઝિટીવ અસરે આજે સપ્તાહના અંતે એશીયાના બજારોમાં અમેરિકા  પાછળ તોફાની તેજી જોવાઈ હતી. ઈઝરાયેલ-હમાસ યુદ્વ આક્રમક બની રહ્યું હોવા છતાં અને ચાઈનામાં વિદેશી રોકાણ પ્રથમ વખત નેગેટીવ બન્યાના પ્રતિકૂળ અહેવાલ છતાં અમેરિકી બજારોમાં ગઈકાલે તોફાની ઉછાળા અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટી આવતાં ફંડોએ ઓવરસોલ્ડ ભારતીય બજારોમાં વિદેશી ફંડોની વેચવાલી મર્યાદિત બન્યા સાથે વધુ શોર્ટ કવરિંગ થતાં અને લોકલ ફંડોની ખરીદી ચાલુ રહેતાં આજે આક્રમક તેજી થઈ હતી. ફોરેન ફંડોની અવિરત વેચવાલી સામે લોકલ ફંડોનું ખરીદીનું આકર્ષણ યથાવત રહ્યું હતું. બેંકિંગ-ફાઈનાન્સ, આઈટી, ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, ઓઈલ-ગેસ, રિયાલ્ટી, હેલ્થકેર શેરોમાં ઓલ રાઉન્ડ તેજી રહી હતી. આ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ભભૂકતી તેજી જોવાઈ હતી. સેન્સેક્સ ૨૮૨.૮૮ પોઈન્ટ ઉછળીને ૬૪૩૬૩.૭૮ અને નિફટી સ્પોટ ૯૭.૩૫ પોઈન્ટ વધીને ૧૯૨૩૦.૬૦ બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૧૮  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૨૬૭ અને ઘટનારની સંખ્યા ૧૪૨૨   રહી હતી.

કન્ઝયુમર ઈન્ડેક્સ ૬૪૨ ઉછળ્યો

તહેવારોની સીઝનની સાથે સાથે કન્ઝયુમર ડયુરેબલ્સ, હોમ એપ્લાયન્સિસની માંગ વધવાની અપેક્ષાએ ફંડોની આજે ખરીદી રહી હતી. કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૪૨.૬૩ પોઈન્ટની છલાંગે ૪૫૩૨૭.૨૩ બંધ રહ્યો હતો. બ્લુ સ્ટાર રૂ.૪૧.૯૦ ઉછળીને રૂ.૯૬૯.૫૦, ટાઈટન કંપની રૂ.૭૧.૨૫ વધીને રૂ.૩૨૭૨.૫૫, સીજી કન્ઝયુમર રૂ.૨.૩૦ વધીને રૂ.૨૮૬.૪૦, વ્હર્લપુલ  ઓફ ઈન્ડિયા રૂ.૧૧.૬૫ વધીને રૂ.૧૬૦૮.૬૦ રહ્યા હતા.

રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૩૧ પોઈન્ટ વધ્યો

દેશના મુંબઈ, અમદાવાદ સહિતના મહાનગરોમાં પ્રોપર્ટીના વેચાણમાં નોંધનીય વૃદ્વિ થયાના આંકડા વચ્ચે રિયાલ્ટી કંપનીઓની નફાશક્તિ વધવાના અંદાજોએ ફંડોની શેરોમાં મોટી ખરીદી થઈ હતી. બ્રિગેડ એન્ટરપ્રાઈસીઝ રૂ.૪૧.૮૫ ઉછળીને રૂ.૬૬૮.૭૫, ઈન્ડિયાબુલ્સ રિયલ રૂ.૩.૭૨ વધીને રૂ.૭૭.૫૬, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૩૦.૦૫ વધીને રૂ.૭૭૭.૭૦, ગોદરેજ પ્રોપર્ટી રૂ.૬૮.૪૦ વધીને રૂ.૧૭૮૪.૦૫, ડીએલએફ રૂ.૧૭.૬૦ વધીને રૂ.૫૯૫.૩૦, શોભા ડેવલપર્સ રૂ.૧૫.૮૦ વધીને રૂ.૭૬૩.૪૫, ઓબેરોય રિયાલ્ટી રૂ.૨૦.૯૦ વધીને રૂ.૧૨૩૧.૫૦, ફિનિક્સ મિલ્સ રૂ.૨૪.૧૦ વધીને રૂ.૨૦૦૨.૭૦ રહ્યા હતા.

આઈટી શેરોમાં આકર્ષણ

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની આજે પસંદગીની લેવાલી રહી હતી. વકરાંગી રૂ.૧.૧૧ ઉછળીને રૂ.૧૮.૭૨, રેટગેઈન ટ્રાવેલ રૂ.૩૬.૯૫ વધીને રૂ.૬૯૭.૪૫, ઓરિઓનપ્રો રૂ.૮૨.૧૫ વધીને રૂ.૧૭૨૬, ન્યુક્લિયસ સોફ્ટવેર રૂ.૭૫.૩૫ વધીને રૂ.૧૫૮૩.૨૫, સુબેક્ષ રૂ.૧ વધીને રૂ.૩૧.૫૩, એલટીઆઈ માઈન્ડટ્રી રૂ.૧૧૦.૯૦ વધીને રૂ.૫૧૩૨.૩૦, ઈન્ફોસીસ રૂ.૧૮.૬૫ વધીને રૂ.૧૩૮૯.૧૦ રહ્યા હતા. 

ઓટો શેરોમાં ઝડપી આગેકૂચ

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. આઈશર મોટર્સ રૂ.૯૨.૫૦ ઉછળીને રૂ.૩૪૩૦.૦૫, ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૭૩.૮૫ વધીને રૂ.૩૧૯૯.૮૫, ટીવીએસ મોટર રૂ.૩૧.૫૦ વધીને રૂ.૧૬૦૦.૭૦, ટાટા મોટર્સ ત્રિમાસિક ખોટની તુલનાએ આ વખતે રૂ.ચોખ્ખો નફો કરતાં આકર્ષણે શેર રૂ.૧૧ વધીને રૂ.૬૪૭.૮૦, હીરો મોટોકોર્પ રૂ.૩૮.૪૫ વધીને રૂ.૩૦૮૮.૦૫, બોશ રૂ.૯૮.૬૫ વધીને રૂ.૧૯,૫૪૯.૯૫, બજાજ ઓટો રૂ.૪૮.૯૦ વધીને રૂ.૫૩૬૪.૪૫  રહ્યા હતા. 

બેંકેક્સ ઈન્ડેક્સ ૩૩૧ વધ્યો

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની સતત ખરીદી થતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૩૧.૩૦ પોઈન્ટ વધીને ૪૮૯૬૦.૩૮ બંધ રહ્યો હતો. બેંક ઓફ બરોડા રૂ.૩.૭૫ વધીને રૂ.૨૦૩.૭૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૪.૨૦ વધીને રૂ.૯૩૩.૪૫, ફેડરલ બેંક રૂ.૨.૦૫ વધીને રૂ.૧૪૩.૫૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૬.૨૫ વધીને રૂ.૫૭૮.૧૫ રહ્યા હતા.

FPI/FIIની રૂ.૧૨ કરોડની ચોખ્ખી વેચવાલી 

એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશમાં  વેચવાલી મર્યાદિત બની રૂ.૧૨.૪૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૭૭૩૯  કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૭૫૧.૪૩ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૪૦૨.૬૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૭૯૩૨.૭૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૫૩૦.૦૪ કરોડની વેચવાલી થઈ હતી.

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
અમદાવાદ

વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી

Editor By Editor 4 days ago
 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?