By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    7 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઋષભ પંતને લઈ મોટી અપટેડ સામે આવી, IPL 2024માં રમતો જોવા મળશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

ઋષભ પંતને લઈ મોટી અપટેડ સામે આવી, IPL 2024માં રમતો જોવા મળશે

agragujaratnews
Last updated: 2023/11/09 at 3:13 PM
3 years ago
Share
ઋષભ પંતને લઈ મોટી અપટેડ સામે આવી, IPL 2024માં રમતો જોવા મળશે
SHARE

  • ઋષભ પંતના ફિટનેસની મોટી અપડેટ સામે આવી
  • IPL 2024માં ઋષભ પંત રમતો જોવા મળશે
  • કોલકાતામાં જોવા મળ્યો ઋષભ પંત

ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત આ દિવસોમાં તેની રિકવરી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. પંત ગત વર્ષે એટલે કે, ડિસેમ્બર 2022માં એક કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તે અત્યાર સુધી ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો નથી. જો કે, તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં નેટ્સમાં બેટિંગ કરી રહ્યો છે. આ તમામ વચ્ચે ઋષભ પંતને લઈ મોટું અપડેટ સામે આવ્યું છે. આ અપડેટ અનુસાર, IPL 2024માં ઋષભ પંતનું સમવું નિશ્ચિત છે.

ઋષભ પંત IPLની આગામી સિઝનમાં કરશે વાપસી

પંત દિલ્હીની તૈયારીના કેમ્પમાં કોલકાતામાં જોવા મળ્યો છે. જેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે, ઋષભ પંત IPLની આગામી સિઝનમાં વાપસી કરી શકે છે. આ પહેલા તે ઈજાના કારણે 2023ની IPL રમી શક્યો નહતો, પરંતુ હવે તેની વાપસીની આશા વધી રહી છે. અત્યાર સુધીમાં પંત ઘણો સ્વસ્થ થઈ ગયો છે અને IPL શરૂ થવામાં હજુ સમય છે. જેથી પંત IPL સુધીમાં સંપૂર્ણ રીતે ફિટ થઈ શકે છે.

2023માં ડેવિડ વોર્નરે દિલ્હીનું નૈતૃત્વ કર્યું હતું

IPL 2023માં પંતની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કર્યું હતું. જો કે, ટૂર્નામેન્ટમાં દિલ્હીની ટીમ 15માંથી માત્ર 5 મેચ જીતી શકી હતી. જેની સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં 9માં સ્થાને હતી. આવી સ્થિતિમાં પંત ફરી એકવાર IPLમાં દિલ્હી કેપિટલ્સનું નૈતૃત્વ કરી શકે છે. જો કે, હજુ સુધી પંતની વાપસીને લઈ કોઈ પ્રકારની અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી.

ઋષભ પંતની કારનો થયો હતો અકસ્માત

ઉલ્લેખનીય છે કે, પંત આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ પંતના ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી. પંતે રિકવરીમાં ઘણી સારી પ્રગતિ દર્શાવી છે. ભારતીય બેટ્સમેનની વાપસીને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં પંત સત્તાવાર રીતે મેદાનમાં ક્યારે પરત આવે છે તે જોવું દિલચસ્પ રહેશે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચૈતર વસાવાની સજા પર સ્ટે આવશે તો જ ધારાસભ્ય ગણાશે: વિધાનસભા ઉપાઘ્યક્ષ
ગુજરાત

ચૈતર વસાવાની સજા પર સ્ટે આવશે તો જ ધારાસભ્ય ગણાશે: વિધાનસભા ઉપાઘ્યક્ષ

Editor By Editor 21 hours ago
એટલાન્ટીસ હીલ્સ સોસાયટી માં સ્વદેશી ઉત્પાદનો નું એકઝીબીશન યોજાયું
રાજકોટના ચિરાગ ગોસ્વામીના સાયબર સુરક્ષા વિષયક પુસ્તકનું વિમોચન
લાભાર્થીઓ કોઇપણ સસ્તા અનાજની દુકાનમાંથી રાશનીંગ ખરીદી શકશે
 વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?