By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચૂંટણીવાળા રાજ્ય રાજસ્થાનમાં સૌથી મોટા કાળાધનના ખજાનાનો પર્દાફાશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ચૂંટણીવાળા રાજ્ય રાજસ્થાનમાં સૌથી મોટા કાળાધનના ખજાનાનો પર્દાફાશ

agragujaratnews
Last updated: 2023/11/10 at 1:37 PM
2 years ago
Share
ચૂંટણીવાળા રાજ્ય રાજસ્થાનમાં સૌથી મોટા કાળાધનના ખજાનાનો પર્દાફાશ
SHARE

  • IT ની રેડમાં 7 કરોડ રોકડ,12 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું
  • જયપુરના ગણપતિ પ્લાઝામાં આવેલા છે લગભગ 1100 લોકર 
  • લોકર્સમાં કૌભાંડોના કરોડો રૂપિયા જમા: સાંસદ કિરોની લાલ મીના

રાજસ્થાનના જયપુરના ગણપતિ પ્લાઝામાં કાળા નાણાને લઈને આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. 2 લોકર કાપવામાં આવ્યા છે. એક લોકરમાંથી લાખોની રોકડ મળી આવી છે. બીજા લોકરમાં નોટો ભરેલી બોરી મળી આવી છે. પૈસાની ગણતરી ચાલુ છે.

ગત મહિને રાજ્યસભાના સાંસદ કિરોરી લાલ મીનાએ આરોપ લગાવ્યો હતો કે પેપર લીક થકી કમાયેલું કાળું નાણું આ લોકરમાં રાખવામાં આવ્યું હતું. આ મામલામાં પહેલો દરોડો 13 ઓક્ટોબરે પાડવામાં આવ્યો હતો. લોકર ધારકોનો ડેટા તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 20 ઓક્ટોબરે 80 લોકર ધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી. 17 ઓક્ટોબરે ત્રણ લોકરમાંથી 30 લાખ રૂપિયા કાઢવામાં આવ્યા હતા. 21 ઓક્ટોબરે રૂ. 2.46 કરોડની ઝડપી પાડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં લોકરમાંથી 7 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને 12 કિલોથી વધુ સોનું મળી આવ્યું છે.

ગણપતિ પ્લાઝામાં લગભગ 1100 લોકર

જયપુરના ગણપતિ પ્લાઝામાં લગભગ 1100 લોકર આવેલા છે. તેમાંથી 540 લોકર એક્ટિવ છે. કેટલાક લોકર એવા પણ મળ્યા છે જેના માલિકનું નામ અને સરનામું ઉપલબ્ધ નથી. એટલે કે જેના નામે આ લોકર્સ લેવામાં આવ્યા છે તે વ્યક્તિ અસ્તિત્વમાં જ નથી. દરોડા દરમિયાન, આવકવેરા વિભાગે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ રિકવર કર્યા છે, જે જપ્ત કરવામાં આવ્યા છે.

જે કહ્યું હતું તે જ થયું: કિરોની લાલ મીના

જ્યારે ગણપતિ પ્લાઝાના લોકરમાંથી રોકડ અને સોનાની રિકવરી અંગે પૂછવામાં આવ્યું ત્યારે ભાજપના સાંસદ કિરોની લાલ મીણાએ કહ્યું, ‘મેં જે કહ્યું હતું, આખરે તે જ થયું.’ કેએલ મીણા આ લોકરો ખોલાવવા માટે હડતાળ પર ઉતર્યા હતા. તેમણે કહ્યું કે ગણપતિ પ્લાઝાના 100 લોકરમાં 50 કિલો સોનું અને લગભગ 500 કરોડ રૂપિયાનું કાળું નાણું છુપાવવામાં આવ્યું છે.

તેમણે આ મામલે, રાજસ્થાન એન્ટી કરપ્શન બ્યુરો, આવકવેરા વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં પણ નોંધાવી હતી. તેમનો આરોપ છે કે આ નાણાં રાજસ્થાનમાં વિવિધ કૌભાંડો અને પેપર લીક કૌભાંડોમાંથી એકત્ર કરવામાં આવ્યા છે.

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 અમરેલી અને જૂનાગઢ પંથકમાં ચાલતો ડુપ્લીકેટ દૂધનો કાળો કારોબાર ઝડપાયો
રાજકોટ

 અમરેલી અને જૂનાગઢ પંથકમાં ચાલતો ડુપ્લીકેટ દૂધનો કાળો કારોબાર ઝડપાયો

Editor By Editor 6 days ago
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
ભડલી ગામે ખેતરમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ગ્રામ્ય SOG એ 37.10 લાખનો જથ્થો જપ્ત કર્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?