By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    4 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: સકારાત્મક સમાપન, નવા વર્ષનો શુભ સંકલ્પ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

સકારાત્મક સમાપન, નવા વર્ષનો શુભ સંકલ્પ

agragujaratnews
Last updated: 2023/11/11 at 11:57 AM
2 years ago
Share
સકારાત્મક સમાપન, નવા વર્ષનો શુભ સંકલ્પ
SHARE

દિવાળીનો તહેવાર એટલા માટે ખાસ છે કે સૌ કોઈ માટે છે, સઘળું ભૂલીને વર્ષના સકારાત્મક સમાપનનો છે અને ગુજરાતીઓ નવા વર્ષની શરૂઆત શુભ સંકલ્પ સાથે જ કરી દે છે

ભારતની વિશેષતા એ છે કે અહીં નવા વર્ષની શરૂઆત જુદી જુદી તિથિએ થાય છે. ઉત્તરાયણ કહો કે લોહડી કહો, પંજાબ, હરિયાણા, હિમાચલમાં તેનાથી નવું વર્ષ શરૂ થાય, જ્યારે મહારાષ્ટ્રમાં ચૈત્રી ગુડી પડવાથી નવું વર્ષ શરૂ થાય. કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં પણ ત્યારે નવું વર્ષ શરૂ થાય અને તેને ઉગાડી કહે છે. મલયાલમમાં એપ્રિલ મહિનામાં વિષુના નામે નવું વર્ષ શરૂ થાય છે. બંગાળીઓનું નવું વર્ષ પણ એપ્રિલમાં અથવા તો કહો કે વૈશાખમાં આવે છે. તેનું નામ જ પોહેલા બૈસાખ છે.
ઈશાન ભારતમાં બોહાગ બિહૂ નામથી નવું વર્ષ મનાવવામાં આવે છે. બિહાર, ઝારખંડ, મિથિલાંચલમાં જૂડ શિતલ તરીકે નવું વર્ષ ઉજવાય છે. આપણા શિતળા સાતમ જેવું જ છે. ચૂલો પેટાવવાનો નહીં અને ટાઢું ખાવાનું. શિતળતા સાથે પણ તેને સંબંધ છે, કેમ કે હવે આકરી ગરમી શરૂ થવાની હોય ત્યારે જળસ્રોતનું મહત્ત્વ સમજાય છે. વૃક્ષોને આ દિવસે પાણી પાવામાં આવે છે અને યાદ કરવામાં આવે છે કે હવે ઉનાળામાં વનસ્પતિ સૃષ્ટિને સંભાળી લેવાની છે, જેથી ચોમાસુ આવે ત્યાં સુધી ટકી જાય અને પછી ફૂલીફાલીને મનુષ્યને મદદરૂપ થાય.
ભારતમાં આ રીતે દરેક તહેવાર પ્રકૃત્તિ સાથે પણ સંકળાયેલો છે. બૈશાખી અને ઉત્તરાયણનો અર્થ સૂર્ય દક્ષિણાયનમાંથી ઉત્તરાયણ થાયછે. ઉત્તર ગોળાર્ધ તરફ સૂર્ય પરત વળે છે. ધીમે ધીમે આકરો શિયાળો ઓછો થવા લાગે અને સૂર્યના તાપથી સૃષ્ટિ અને મનુષ્ય જીવનમાં ફરી સંચાર થાય.
આ રીતે ક્યાં શિયાળાની જ્યારે સૂર્યના તાપની કામના થાય છે, તો જ્યાં બહુ ગરમી પડે છે ત્યાં જળથી શિતળતાની ભાવના જગાવવામાં આવે છે. શરૂઆત હંમેશા આ રીતે શુભ સંકેતો સાથે કરવામાં આવે છે. ગુજરાતમાં બેસતા વર્ષે શુભ સંકલ્પ લેવાની પણ પ્રથા છે. પાળી શકાય કે ના પાળી શકાય તે જુદી વાત છે, સંકલ્પ લેવાની ભાવના જીવંત છે ત્યાં સુધી કમસે કમ શુભ માટેનો વિચાર તો આવતો જ રહેશે. વિચાર હોય તો ક્યારેક તેનો અમલ થાય.

તેના કારણે જ ગુજરાતની દિવાળી અને ગુજરાતનું નવું વર્ષ ખાસ બની રહે છે. જીવનમાં ચઢાવ ઉતાર આવતા રહે છે. આખું વર્ષ કોઈનું સારું જતું નથી. વચ્ચેના સમયમાં મુશ્કેલીઓ આવી હોય, પણ ફરી પાછું ગાડું પાડે ચડ્યું હોય. એટલે જે થયું તે થયું, વર્ષ પૂરું થયું. તેને સકારાત્મક ગણીને જ આગળ વધવાનું છે. પાક ખેતરોમાં ઊભો છે, ખેડૂત વર્ગ ખુશ છે. પાક બજારમાં આવે એટલે વેપાર શરૂ કરવાનો છે, વેપારી વર્ગ ખુશ છે. પશુપાલક સમાજ તો સદાય ખુશ હોય છે અને હવે શિયાળાની લીલોતરીમાં માલ ભરપેટ ખાઈ શકે તેવો વગડો ખીલેલો છે. ખેડૂત વર્ગ દિવાળી પછી સામાજિક પ્રસંગોમાં લાગી જવાનો, જેની તૈયારી કલા-કારિગર વર્ગ અત્યારથી જ કરી લેવાનો. લાભ પાંચમ જેવો ઉત્તમ શબ્દ છે. દિવાળીમાં ઉત્સવ, નવા વર્ષે સૌને ઉમળકાથી મળવા દોડધામ, પછી ભાઈબીજે પરિવારના ભાંડુઓનું મિલન અને પછી આરામ અને પછી લાભ પાંચમે લાભદાયક શુભ શરૂઆત. લાભ પાંચમના મૂરત કાઢીને જનજીવન વળી પાછું રાબેતામાં પડી જાય છે. પછી જે થવાનું હોય તે થાય. શુભ સંકલ્પ અને સંકેતોથી નવું વર્ષ શરૂ થાય છે અને વચ્ચે આકરો શિયાળો, આકરો તાપ સહન કરીને વર્ષાથી ભીંજાય જવાનું છે. તેમાંથી પણ કોરા થઈને વર્ષનું સકારાત્મક સમાપન અને શુભ સંકલ્પથી નવુ શરૂઆત. અગ્ર ગુજરાતને પોતાનું ગણનારા સૌ કોઈને શુભ દીપાવલ, નૂતન વર્ષાભિનંદન.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત: મીની ટેમ્પો પલ્ટી મારતા એકનું મોત, 11 ઇજાગ્રસ્ત
રાજકોટ

રાજકોટ-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત: મીની ટેમ્પો પલ્ટી મારતા એકનું મોત, 11 ઇજાગ્રસ્ત

Editor By Editor 5 days ago
માતાની સ્મૃતિમાં ચેકડેમ બનાવી જળ-ઋણ અદા કરતા સરપંચ લાલજીભાઈ ભુવા
રાજકોટવાસીઓનો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રૂ.૫૧ હજારથી વધુનો ખર્ચ
શહેરીજનોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ
બેટ દ્વારકાના દરિયામાંથી મળ્યા નગરરચનાના અવશેષો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?