By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    11 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: રોહિત શર્માએ ખુલ્યું સળતાનું રહસ્ય, કઈ ફોર્મ્યુલાથી ભારતે જીતી સતત 9 મેચ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

રોહિત શર્માએ ખુલ્યું સળતાનું રહસ્ય, કઈ ફોર્મ્યુલાથી ભારતે જીતી સતત 9 મેચ

agragujaratnews
Last updated: 2023/11/13 at 5:27 AM
2 years ago
Share
રોહિત શર્માએ ખુલ્યું સળતાનું રહસ્ય, કઈ ફોર્મ્યુલાથી ભારતે જીતી સતત 9 મેચ
SHARE

  • ભારતે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું
  • વર્લ્ડકપમાં ભારત સતત 9 મેચ જીત્યું
  • આ મેચમાં 9 બોલરોએ બોલિંગ કરી

ભારતીય ટીમે વર્લ્ડકપ 2023ની તેની છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું હતું. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની આ સતત 9મી જીત હતી. વર્લ્ડકપના લીગ તબક્કામાં ભારત એકમાત્ર એવી ટીમ હતી જે એકપણ મેચ હાર્યું ન હતું. નેધરલેન્ડ સામેની મેચ પછી, કેપ્ટન રોહિત શર્માએ ફોર્મ્યુલા જાહેર કરી કે કેવી રીતે મેન ઇન બ્લુએ ટૂર્નામેન્ટમાં સતત 9 જીત હાંસલ કરી હતી.

ભારત સતત 9 મેચ જીત્યું

નેધરલેન્ડ સામેની મેચ બાદ ભારતીય સુકાની રોહિત શર્માએ કહ્યું, “ટૂર્નામેન્ટની શરૂઆતથી જ અમે એક સમયે એક જ મેચ વિશે વિચારી રહ્યા હતા અને તેમાં સારું પ્રદર્શન કરી રહ્યા હતા. અમે ક્યારેય વધારે લાંબુ વિચારવા માંગતા ન હતા કારણ કે આ એક લાંબી ટૂર્નામેન્ટ છે. અમારા માટે એક મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને તેને સારી રીતે રમવું મહત્વપૂર્ણ હતું. બધાએ આ કર્યું. તમે અલગ-અલગ સ્થળો અને અલગ-અલગ પરિસ્થિતિઓમાં રમો છો, તેથી તમારે તે મુજબ રમવું પડશે અને અમે પણ એવું જ કર્યું. “અમે નવ મેચોમાં જે રીતે રમ્યા તેનાથી હું ખૂબ જ ખુશ છું.”

દરેક ખેલાડીએ જવાબદારી લીધી

રોહિત શર્માએ આગળ કહ્યું, “આ એટલા માટે છે કારણ કે અલગ-અલગ લોકોએ અલગ-અલગ સમયે તેમનું કામ કર્યું છે. જ્યારે દરેક વ્યક્તિ જવાબદારી લેવા અને ટીમ માટે કામ કરવા માંગે છે ત્યારે તે ટીમ માટે સારો સંકેત છે. જો કે અમે ભારતમાં ઘણું ક્રિકેટ રમ્યું છે અને પરિસ્થિતિઓ જાણીએ છીએ, તેમ છતાં જ્યારે અમે અલગ-અલગ વિપક્ષી ટીમો સામે અલગ-અલગ પરિસ્થિતિઓમાં રમીએ છીએ ત્યારે તે એક અલગ પડકાર છે. અમે સ્થિતિની સંપૂર્ણ તપાસ કરી. અમે ટૂર્નામેન્ટની શરૂઆત રન ચેઝ સાથે ચાર મેચમાં જીત હાંસલ કરી હતી અને છેલ્લી ચાર મેચમાં પ્રથમ બેટિંગ કરીને જીત મેળવી હતી. સ્પિનરો સાથે ફાસ્ટ બોલરોએ ખુબ જ સારૂ પ્રદર્શન કર્યું હતું.

આ મેચમાં 9 બોલરોએ બોલિંગ કરી

ભારતીય કેપ્ટને કહ્યું, “ડ્રેસિંગ રૂમનું વાતાવરણ સારું રાખવા માટે પરિણામ મહત્ત્વપૂર્ણ છે. ઘણી બધી અપેક્ષાઓ છે, જેને અમે બાજુ પર રાખીશું અને રમત પર ધ્યાન કેન્દ્રિત કરીશું. એકવાર ટુર્નામેન્ટ શરૂ થયા પછી અમે એકબીજાની કંપનીનો આનંદ માણ્યો. અમે મેદાન પર ઉત્સાહ અને આનંદ સાથે રમત રમવા માંગતા હતા અને આ અમારા પ્રદર્શનમાં પ્રતિબિંબિત થયું. જ્યારે તમે આવી વસ્તુઓ કરો છો, ત્યારે ખેલાડીઓ કોઈપણ દબાણ વગર પ્રદર્શન કરે છે.” હિત શર્માએ બોલરો વિશે આગળ કહ્યું, “જ્યારે તમારી પાસે પાંચ બોલર હોય, તો તમે ટીમ માટે વિકલ્પો બનાવવા માંગો છો. આજે અમારી પાસે 9 બોલર હતા. આ એક મેચ હતી જ્યાં આપણે કેટલીક વસ્તુઓ અજમાવી શકીએ. ફાસ્ટ બોલરો એવા સમયે વાઈડ યોર્ક બોલિંગ કરતા હતા જ્યારે તેની જરૂર ન હતી. એક બોલિંગ યુનિટ તરીકે અમે એક પ્રયોગ કરવા માગતા હતા અને અમે શું હાંસલ કરી શકીએ તે જોવા માગતા હતા.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શીવરાજપુર પાસે ટ્રકમાં છુપાવેલો 108 કિલો ગાંજો ઝડપી લેતું રૂરલ એસઓજી
રાજકોટ

શીવરાજપુર પાસે ટ્રકમાં છુપાવેલો 108 કિલો ગાંજો ઝડપી લેતું રૂરલ એસઓજી

Editor By Editor 2 days ago
ઘાંચીવાડમાં સામું જોવા જેવી બાબતમાં ઘાતક હથિયારો વડે હુમલો ; પથ્થર, સોડા બોટલના ઘા થયા
 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું
રાજકોટમાં સૂર્યપ્રકોપ, ૪૨.૯ ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર
રાજકોટ પંથકની સંધી સમાજની દીકરી મહેકનો કમાલ: 12 કોમર્સમાં 99.97 PR સાથે રાજકોટમાં ત્રીજો ક્રમાંક, CEO બનવાનું સપનું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?