By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: સહારાની કરોડોની જમીન મામલે રાજકોટના જાણીતા બિલ્ડર સ્મીત કનેરીયાની અટકાયત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીયસિટી અપડૅટ

સહારાની કરોડોની જમીન મામલે રાજકોટના જાણીતા બિલ્ડર સ્મીત કનેરીયાની અટકાયત

agragujaratnews
Last updated: 2023/11/27 at 5:59 PM
3 years ago
Share
સહારાની કરોડોની જમીન મામલે રાજકોટના જાણીતા બિલ્ડર સ્મીત કનેરીયાની અટકાયત
SHARE

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં બિલ્ડર તરીકે જાણીતા ક્લાસીક કંસ્ટ્રકશન માલિક સ્મીત કનેરીયાની સીઆઇડી ક્રાઇમ પોલીસે અટકાયત કરી છે. સ્મીત કનેરીયા સામે લુકઆઉટ નોટીસ જારી કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડથી તેઓ ભારત પરત ફરતા તેમને એરપોર્ટ પરથી જ પોલીસે અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.


રાજકોટના બિલ્ડર સ્મિત કનેરિયાની સીઆઇડી ક્રાઈમના લૂક આઉટ સર્ક્યુલર હેઠળ મુંબઈ એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી હતી. તેમને જમીનના કેસ મામલે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. સ્મિત કનેરિયાને અદાલતમાં રજુ કરતાં કોર્ટ દ્વારા તેમને ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ સમક્ષ હાજર થઇ જવાબ લખાવવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. ક્લાસિકવાળા સ્મિત કનેરિયાનો પાસપોર્ટ પણ લઈ લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. સ્મિત કનેરિયા સીઆઈડી ક્રાઈમ સમક્ષ હજાર થતાં નહોતા એટલે એજન્સી દ્વારા દેશના તમામ એરપોર્ટ પર લૂકઆઉટ સર્ક્યુલર મોકલ્યો હતો. પોતાના બે પાર્ટનર સાથે ન્યુઝિલેન્ડ ફરવા ગયેલા સ્મિત કનેરિયા મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા કે તરત તેમની લૂકઆઉટ સર્ક્યુલર હેઠળ અટકાયત કરી લેવામાં આવી હતી. અદાલતના આદેશ મુજબ સ્મિત કનેરિયાએ ગાંધીનગર સીઆઇડી ક્રાઈમ ઓફિસ ખાતે હાજર થવું પડશે અને તેમની ધરપકડ કરવાની પણ સંભાવના સૂત્રો દ્વારા દશર્વિવામાં આવી રહી છે. આ જમીનનો કેસ જૂનો છે અને તેમાં કાર્યવાહી કરવામાં આવી છે.

આ કેસ ઉપરાંત દિવાળી પર જ સ્મિત કનેરિયા પર એક અન્ય જમીનના મામલે પણ પોલીસમાં રાવ કરવામાં આવી હતી. સહારા ઇન્ડિયા કોમર્શિયલ કોર્પોરેશનને જામનગરના ધુંવાવ ખાતે આશરે ૧૪૬.૨૧૫  એકર જમીનના વેચાણ માટે રાજકોટની દેવ ઈન્ફ્રા પાર્ટનરશીપ્ના ભાગીદાર સ્મિત પરશોતમ કનેરિયા દ્વારા કરાર કરવામાં આવ્યો હતો. દેવ ઇન્ફ્રા પાર્ટનરશીપ ફર્મના ભાગીદાર તરીકે સ્મિત કનેરિયાએ કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા માટે અને સહારા સાથે કરોડો રૂપિયાનો આર્થિક લાભ મેળવવા માટે તેમાં નોટરીયલ લખાણના બે પાના બદલીને નકલી કોન્ટ્રાક્ટ બનાવ્યો હોવાનો આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. અરજી કરનારે જણાવ્યું હતું કે, દસ્તાવેજ નકલી હોવાની જાણ હોવા છતાં સ્મિત કનેરિયાએ ગુજરાત હાઇકોર્ટ અને જામનગર સિવિલ કોર્ટમાં રજૂઆત કરીને વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. સહારા ઈન્ડિયા કોમર્શિયલ કોર્પોરેશન લિમિટેડ વતી નિયુક્ત અધિકૃત વ્યક્તિ મયંક કાંતિલાલ શાહે સીઆઇડી ક્રાઈમમાં રાવ કરી હતી અને પોલીસે ૧૫  દિવસ પહેલા રાજકોટના કાલાવડ રોડ પર અર્પણ કોમ્પ્લેક્સમાં રહેતા સ્મિત કનેરિયા સામે તપાસ હાથ ધરી હતી. જો કે તે સમયે સ્મિત કનેરીયા ન્યુઝિલેન્ડ ફરવા ગયા હોવાનું જાણવા મળે છે. મયંક શાહના આક્ષેપ મુબજ જામનગરના ધુંવાવમાં આવેલી સહારા ઈન્ડિયાની કરોડોની કિંમતની જમી અંગે જામનગરની હાઈકોર્ટ અને સિવિલ કોર્ટમાં દાવા પેન્ડિંગ છે. 2023 માં, દેવ ઈન્ફ્રાના ભાગીદાર સ્મિત પરશોતમભાઈ કનેરિયાએ પેન્ડિંગ મામલામાં પક્ષકાર તરીકે જોડાવાની હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ફરિયાદી મયંક શાહને તેની નકલ આપી હતી.

સ્મિત કનેરિયાએ ૨૦-૧-૨૦૨૧ના રોજ થયેલા કરારની નકલ હાઇકોર્ટમાં જમા કરાવી હતી. તે નકલની પ્રમાણિત નકલ ફરિયાદી મયંક શાહે રજૂ કરી હતી. ફરિયાદી પાસે અગાઉ કરવામાં આવેલ મૂળ નોટરીયલ એગ્રીમેન્ટની નકલ હતી. આ બંન્નેની ચકાસણી કરતાં, ફરિયાદીએ નોંધ્યું હતું કે સ્મિત કનેરિયા દ્વારા રજૂ કરાયેલ નોટરીયલ એગ્રીમેન્ટ અને મૂળ નોટરીયલ એગ્રીમેન્ટ અલગ-અલગ હતા. મૂળ કરારમાં વળતરની રકમ રૂ. ૨૫  કરોડ હતી અને બાકીની રકમ રૂ. ૨૨.૧૫ કરોડ લખવામાં આવી હતી જ્યારે સ્મિત કનેરિયા દ્વારા રજૂ કરાયેલ નકલી નોટરીયલ કરારમાં વળતરની રકમ રૂ. ૩૧.૫૦  કરોડ હતી અને બાકીની રકમ રૂ.  ૨૮.૪૫  કરોડ હતી.

સ્મિત કનેરિયા રાજકોટના ટોચના બિલ્ડર અને ડેવલપર છે. યાજ્ઞિકરોડ પર ક્લાસિક કોમસીયલ કોમ્પલેકસ, ક્લાસિક પાર્ટી પ્લોટ, એલિગન્સ પાર્ટી પ્લોટ સહિતની અનેક ખ્યાતનામ પ્રોપટીના તેઓ ભાગીદાર અને માલિક છે. તેમની અટકાયત થતાં રાજકોટના બિલ્ડર આલમમાં ખળભળાટ  મચી ગયો છે.

You Might Also Like

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

15.63 ઇંચ વરસાદથી વલસાડ-નવસારી પાણીમાં ગરકાવ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ સમાજ અને ગોકુલ હોસ્પિટલ દ્વારા કાલે સર્વરોગ નિદાન કેમ્પ
રાજકોટ

ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ સમાજ અને ગોકુલ હોસ્પિટલ દ્વારા કાલે સર્વરોગ નિદાન કેમ્પ

Editor By Editor 6 days ago
જેતપુરના થાણાગાલોળ ગામે બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માતમાં ખેડૂતનું મોત
રાજુલાના રામપરા ગામે વૃંદાવન બાગની મોરારીબાપુએ મુલાકાત લીધી
ઇન્સ્ટાગ્રામની રીલથી શેરબજારમાં રોકાણની લાલચ આપી સોની વેપારીના પુત્રને 31.20 લાખનો ચૂનો
જૂનાગઢમાં વિદ્યાર્થીઓને ફિશીપ વગર અને પરીક્ષા વગર પાસ કરવાનું કારસ્તાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?