By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    10 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આ શું! ઈઝરાયેલી સેનાએ હમાસના 100 શંકાસ્પદ આતંકીઓને નગ્ન કરીને ગાઝામાં કરાવીપરેડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

આ શું! ઈઝરાયેલી સેનાએ હમાસના 100 શંકાસ્પદ આતંકીઓને નગ્ન કરીને ગાઝામાં કરાવીપરેડ

agragujaratnews
Last updated: 2023/12/08 at 11:56 AM
2 years ago
Share
આ શું! ઈઝરાયેલી સેનાએ હમાસના 100 શંકાસ્પદ આતંકીઓને નગ્ન કરીને ગાઝામાં કરાવીપરેડ
SHARE

  •  હમાસ આતંકવાદીઓને ઘૂંટણિયે પડી જવાની ફરજ પાડવામાં આવી 
  • સેંકડો લોકોને નગ્ન કરીને સડક પર કરાવાઈ પરેડ
  • નગ્ન હાલતમાં સેનાના ટ્રકમાં ભરીને લઈ જવાયા આતંકીઓને

ઇઝરાયલી સેનાએ ગાઝામાંથી લગભગ 100 લોકોની ધરપકડ કરી છે. ગાઝા પટ્ટીમાંથી કેટલાક વિડિયો ફૂટેજ અને તસવીરો સામે આવી છે, જેમાં ઇઝરાયેલી આર્મીના સૈનિકો લગભગ 100 શંકાસ્પદ હમાસ આતંકવાદીઓને નગ્ન અવસ્થામાં પરેડ કરાવી રહ્યાં છે. હમાસ સાથે સંકળાયેલા કહેવાતા આ લોકોને ઈઝરાયલની સેનાએ કપડા વગર રસ્તાની વચ્ચે બેસાડ્યા છે અને તેમને ઘૂંટણિયે પડી જવાની ફરજ પાડવામાં આવી રહી છે. અન્ય એક તસવીરમાં સેંકડો લોકો રેતી પર નગ્ન થઈને બેઠા છે અને પાછળ ઈઝરાયેલના સૈનિકો ઉભા જોવા મળી રહ્યા છે. આને 7 ઓક્ટોબરના હુમલા દરમિયાન હમાસના અતિરેક માટે ઇઝરાયેલી સેના દ્વારા બદલો તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

ગાઝામાંથી સામે આવેલી તસવીરો દર્શાવે છે કે શરણાગતિ બાદ આ લોકોને જમીન પર વાળવામાં આવ્યા હતા અને તેમના કપડા ઉતારવાની ફરજ પાડવામાં આવી હતી. આ લોકો અન્ડરવેર પહેરીને જ બેઠેલા જોવા મળે છે. ગાઝામાં આ લોકોને રસ્તા પર પરેડ કર્યા બાદ સેનાએ તેમને ટ્રકમાં બેસાડી લીધા હતા. ઇઝરાયલી સૈનિકોએ તેમને અજ્ઞાત સ્થળે લઈ જતા પહેલા તપાસ કરી હતી કે તેમાંથી કોઈ હમાસ સાથે સંબંધ ધરાવે છે કે કેમ. આમાંના ઘણા માણસો અગાઉ હમાસના આતંકવાદીઓ હતા અને તેઓ આંખ પર પાટા બાંધેલા અને પીઠ પાછળ હાથ બાંધેલા જોઈ શકાય છે.

હમાસે કર્યો દાવો

હમાસે દાવો કર્યો છે કે ધરપકડ કરાયેલા તમામ લોકો નિર્દોષ નાગરિક હતા. ઈઝરાયેલના મીડિયામાં આ સામૂહિક ધરપકડ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે પરંતુ IDFએ હજુ સુધી તેના પર કોઈ ટિપ્પણી કરી નથી. આ સામૂહિક ધરપકડની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. ઘણા લોકોએ ઉત્તરી ગાઝાના બીત લાહિયા વિસ્તારમાં તેમની હાજરીનો ઉલ્લેખ કર્યો છે. ઇઝરાયલી સૈનિકો જે રીતે અમાનવીય વર્તન કરતા જોવા મળે છે તેની ઘણા લોકોએ ટીકા કરી છે.

7 ઓક્ટોબરે હમાસ દ્વારા દક્ષિણ ઇઝરાયેલ પર હુમલો કર્યા બાદ ગાઝા પટ્ટીમાં સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન 16 હજારથી વધુ લોકો માર્યા ગયા છે અને લાખો લોકો બેઘર થયા છે. જોકે, આટલી સામૂહિક ધરપકડનો આ પહેલો કિસ્સો છે. ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે જ્યાં સુધી 7 ઓક્ટોબરના હુમલાના માસ્ટરમાઈન્ડ યાહ્યા સિનવાર અને હમાસના અન્ય વરિષ્ઠ કમાન્ડરોનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી આ યુદ્ધ બંધ કરવામાં આવશે નહીં. ઈઝરાયેલ તરફથી સતત હવાઈ અને જમીની હુમલા થઈ રહ્યા છે. ગાઝા પટ્ટી બે મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે ખરાબ રીતે તબાહ થઈ ગઈ છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કણસાગરા મહિલા કોલેજ ખાતે NSSનો વિદાય સમારોહ સંપન્ન
રાજકોટ

કણસાગરા મહિલા કોલેજ ખાતે NSSનો વિદાય સમારોહ સંપન્ન

Editor By Editor 3 days ago
મનપા દ્વારા જનગણના અંતર્ગત તા.૨૦ એપ્રિલથી તા.૧૯મે સુધી કરાશે હાઉસ લિસ્ટીંગની કામગીરી
રાજકોટમાં CMનું ભવ્ય સ્વાગત
 ઇશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન
 ધો.૧૦-૧૨ના છાત્રોને મળશે બારકોડવાળી માર્કશીટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?